Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાલિયાણું
૭૪
સાહજિક
સાલિયાણું, (ન) વર્ષાસન, annuity. સાવું, (વિ.) જુઓ સાલું. સાલો, સાળો, (કું.) wife's brothers (૨) એક ગાળ; an abuse. [nary. સાલોત્રી, (૫) રને દાક્તર; vateriસાલો સાલ, (અ) પ્રત્યેક વર્ષે; every
year, from year to year. સાલી, () જુઓ સાડલી. સાવ, (અ.) તદ્દન; quite. (૨) સંપૂર્ણપણે;
completely, wholly, thoroughly. સાવકુ, (વિ) જુઓ ઓરમાન. [leisure. સાવકોશ, (વિ.) ફુરસદવાળું; having સાવકાશ, (અ.) અનુકૂળતાએ; at one's
convinience: (૨) ફુરસદે; leisurely. સાવચેત, (વિ.) સાવધ; cautious,
vigilant, alert, atientive. સાવચેતી, (સ્ત્રી) સાવધાની; caution,
vigilance, alertness, attention. સાવજ, (૫) વાઘ; musical instrument: (?) Fris; lion. સાવધ, સાવધાન, (વિ.) જુઓ સાવચેત. સાવધાનતા, સાવધાની, (સ્ત્રી) જુઓ
સાવચેતી. [having limbs or parts. સાવયવ, (વિ.) (સ+અવયવ) અંગવાળું; સાવરણી, (સ્ત્રી.) broom. [broom. સાવરણ, ૫) મોટી સાવરણી; large સાવરિયું, (ન.) જુઓ સાસરું. સાવિત્રી, (૨ી.) સૂર્યકિરણ; ray of sun (૨) ગાયત્રી; Gayatri, a vedic hymn (૩) સત્યવાનની પત્ની; wife of the legendary king Satyavan. સારક, (વિ.) શંકાશીલ; doubtful, apprebansive,suspicious,doubting. સારક, (અ.) શંકાપૂર્વક; doubtfully, apprehensively, suspiciously. સાશ્ચય,(વિ.)આશ્ચર્યવાળું, નવાઈ ભરેલું; wonderful, wondrous, marvellous, surprising. [wonder or surprise. સાચ્ચયન, (અ) આશ્ચર્યપૂર્વક; with
સાષ્ટાંગ, (વિ.) આઠેય અંગ સહિત; done
with all the eight limbs:-પ્રણામ, (પુ. બ. વ.) salutation made by prostrating all the eight limbs (i. e. by lying full-stretched on the ground). સાસ, (પુ.) શ્વાસ, શ્વસન; breath, breathing: (?) *; panting from breaths, asthmas (૩) પ્રાણ, છવ; life, animation. સાસરવાસ, (૫) (સ્ત્રીએ) સાસરામાં વસવું a; (a woman's) staying at her husband's home: -ણ, –ણી, (વિ.) (સ્ત્રી.) સાસરે વસતી સ્ત્રી; woman residing at her husband's home: (?) Hollal; a married woman. સાસરવાસો, (૫) કન્યાને સાસરે મોકલતી વખતે તેનાં માતા-પિતા તરફથી અપાતી વસ્ત્રાભૂષણ, ઘરવખરી, ઈ.ની ભેટ; gifts of clothes, ornaments, household articles, etc. given to a woman by her parents while sending her
to her husband's house. સાસરવેલ, (સ્ત્રી) સસરાના કુટુંબીઓ; members of father-in-law's family. સાસરિયાં, (ન. બ. વ.) જુઓ સાસરવેલ. સાસરિયુ, (ન) સસરાનું સગું;a relative
of father-in-law: (૨) જુઓ સાસરું. સાસરી, (સ્ત્રી) સાસરુક (ન.) સસરાનું ઘર કે કુટુંબ; home or family of father-in-law. સાસુ, (સ્ત્રી) mother-in-law. સાહચર્ય, (ન.) સહચાર; living or
moving together: (૨) સાથ, સંગ; association,company.companionship (૩) હંમેશને સહવાસ; constant company or association. સાહજિક, (વિ) સહજ, સ્વાભાવિક, કુદરતી; natural, inherent, spontaneous, instinctive, intuitive.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822