Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 764
________________ Shri Mahavir Jain Aradhana Kendra સિર www.kobatirth.org Ol: સિર, (ન.) માધુ’; head: -ારી, (સ્રી.) જુઓ શિરારી:-તાજ, (પુ.) જુએ શિરતાજ:નામું, (ન.) જુએ સરનામુ: પાથ, (પુ.) જુએ સરપાવ: --પેચ, (પુ.) જુએ શિરપેચ. સિરસ્તેદાર, (પુ.) જુએ શિરસ્તેદાર. સિરસ્તો, (પુ.) જુએ શિરસ્તો સિરાઈ, (સ્રી.) જુએ શિરાઈ, શિરાઈ. સિલક, (સ્ક્રી.) ખર્ચ ખાદ્ય કરતાં વધેલી રકમ; amount remaining after expenditure: (૨) હાથવગી કમ; balance in hand: (૩) બાકી રહેલું; remaining, residual. સિલસિલાબધ, (વિ.) ક્રમબદ્ધ ગેાઠવેલું; arranged in proper order or in a series: (૨) ચાલ, સળંગ; continuous, unbroken. [derly, sequence. સિલસિલાબધ, (અ.) ક્રમવાર; in orસિલસિલો, (પુ.) સાંકળ; chain: (૨) ક્રમ; series, sequence: (૩) પ્રથા, પરંપરા; tradition, custom: (૪) વશાનુક્રમ, વરાવેલા; lineage, family line: (૫) કુલપર’પરા,family tradition. સિલાઈ, (સી.) સીવણુ; sewing, tailoring: (૨) સીવવાની રીત; mode of sewing: (૩) જુએ સિવડામણુ. [lier. સિલેદાર, (પુ.) ધોડેસવાર સિપાઇ; cavaસિથડામણ, (ન.) સિવડામણી, (શ્રી.) સિલાઈનુ’ મહેનતાણું; wages for sewing. સિવડાવવુ, (સ. ક્રિ.) to get sewn. સિવાય, (અ.) -ને બાદ કરતાં; except, excluding: (૨) વગર, વિના; without. સિસકારવું, (સ. ક્ર.) સિસકારા કરવેા; to make a hissing sound: (૨) ઉશ્કેરવું'; to instigate, to incite સિસકારા, (પુ.) દાંતમાંથી પવન પસાર થાં થતા અવાજ; hissing sound. સિસૃક્ષા, (સ્રી.) સર્જન કરવાની ઇચ્છા; the urge to create, creative impulse or inspiration. [so named. સિસોટી, (સી.) સીટી; whistle:(૨)tree Acharya Shri Kailassagarsuri Gyanmandir સિડ સિગ, (સી.) જુઓ શિગ. સિ'ચન, (ન.) છાંટવુ` કે રેડવુ' તે; sprinkling or pouring: (૨) છેાડવા, વૃક્ષા, ઇ.ને પાણી પાવું તે; the act of watering plants or trees: (૩) એ રીતે પાણી મેળવવું તે; (of trees)being watered: (૪) કૂવા, વગેરેમાંથી પાણી ખેંચવુ' તે; the act of drawing water from wells, etc.: (૫) ઉપરાઉપરી ગાઠવવું તે; the act of arranging one upon another, piling up: (૬) લાદવુ' તે; loading. સિ`ચવુ, (સ. ક્રિ.) છાંટવું; to sprinkle (૨) રેડવુ; to pour: (૩) (વૃક્ષેા, ઇ. ને) પાણી પાવુ; to water (plants, etc.): (૪) ઉપરાઉપરી ગે।ઠવવુ'; to arrange or pile one thing upon another: (૫) કૂવા, વગેરેમાંથી પાણી ખેંચવુ', to draw water from wells, etc.: (૬) લાદવું; to load. સિંદૂર, (ન.) vermilion, red lead. સિંદૂરિયું, (વિ.) સિંદૂરના રંગનુ’; of the colour of vermilion, red. સિંદૂરી, (સ્રી.) વિધવાઓએ પહેરવાના સિદરિયા રંગના સાલેા; red sari worn by widows. સિવ, (પુ.) ખનિજ મીઠું'; rock-salt. સિથી, (વિ.) સિંધનું કે તેને લગતું; belonging to or pertaining to Sindh (a province in Pakistan):(૨) સિંધને રહેવાસી; inhabitant of Sindhઃ (૩) સિંધી ભાષા; the Sindhi language. સિંધુ, (પું.) સમુદ્ર; sea: (૨) the river Sindhu or Indus. For Private and Personal Use Only સિંહ, (પુ'.) lion: (૨) એ નામની (પાંચમી) રાશિ; leothe fifth sign of the zodiac: ણુ, (સ્રી.) lioness: -દ્વાર, (ન.) મુખ્ય દરવાજો; main entrance or gate: નાદ, (પુ.) સિંહની ગર્જના કે તેના જેવા અવાજ; roar of a lion or any sound similar to it.

Loading...

Page Navigation
1 ... 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822