________________
Shri Mahavir Jain Aradhana Kendra
સિર
www.kobatirth.org
Ol:
સિર, (ન.) માધુ’; head: -ારી, (સ્રી.) જુઓ શિરારી:-તાજ, (પુ.) જુએ શિરતાજ:નામું, (ન.) જુએ સરનામુ: પાથ, (પુ.) જુએ સરપાવ: --પેચ, (પુ.) જુએ શિરપેચ. સિરસ્તેદાર, (પુ.) જુએ શિરસ્તેદાર. સિરસ્તો, (પુ.) જુએ શિરસ્તો સિરાઈ, (સ્રી.) જુએ શિરાઈ, શિરાઈ. સિલક, (સ્ક્રી.) ખર્ચ ખાદ્ય કરતાં વધેલી રકમ; amount remaining after expenditure: (૨) હાથવગી કમ; balance in hand: (૩) બાકી રહેલું; remaining, residual. સિલસિલાબધ, (વિ.) ક્રમબદ્ધ ગેાઠવેલું; arranged in proper order or in a series: (૨) ચાલ, સળંગ; continuous, unbroken. [derly, sequence. સિલસિલાબધ, (અ.) ક્રમવાર; in orસિલસિલો, (પુ.) સાંકળ; chain: (૨) ક્રમ; series, sequence: (૩) પ્રથા, પરંપરા; tradition, custom: (૪) વશાનુક્રમ, વરાવેલા; lineage, family line: (૫) કુલપર’પરા,family tradition. સિલાઈ, (સી.) સીવણુ; sewing, tailoring: (૨) સીવવાની રીત; mode of sewing: (૩) જુએ સિવડામણુ. [lier. સિલેદાર, (પુ.) ધોડેસવાર સિપાઇ; cavaસિથડામણ, (ન.) સિવડામણી, (શ્રી.) સિલાઈનુ’ મહેનતાણું; wages for sewing. સિવડાવવુ, (સ. ક્રિ.) to get sewn. સિવાય, (અ.) -ને બાદ કરતાં; except, excluding: (૨) વગર, વિના; without. સિસકારવું, (સ. ક્ર.) સિસકારા કરવેા; to make a hissing sound: (૨) ઉશ્કેરવું'; to instigate, to incite સિસકારા, (પુ.) દાંતમાંથી પવન પસાર થાં થતા અવાજ; hissing sound. સિસૃક્ષા, (સ્રી.) સર્જન કરવાની ઇચ્છા; the urge to create, creative impulse or inspiration. [so named. સિસોટી, (સી.) સીટી; whistle:(૨)tree
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિડ
સિગ, (સી.) જુઓ શિગ. સિ'ચન, (ન.) છાંટવુ` કે રેડવુ' તે; sprinkling or pouring: (૨) છેાડવા, વૃક્ષા, ઇ.ને પાણી પાવું તે; the act of watering plants or trees: (૩) એ રીતે પાણી મેળવવું તે; (of trees)being watered: (૪) કૂવા, વગેરેમાંથી પાણી ખેંચવુ' તે; the act of drawing water from wells, etc.: (૫) ઉપરાઉપરી ગાઠવવું તે; the act of arranging one upon another, piling up: (૬) લાદવુ' તે; loading. સિ`ચવુ, (સ. ક્રિ.) છાંટવું; to sprinkle (૨) રેડવુ; to pour: (૩) (વૃક્ષેા, ઇ. ને) પાણી પાવુ; to water (plants, etc.): (૪) ઉપરાઉપરી ગે।ઠવવુ'; to arrange or pile one thing upon another: (૫) કૂવા, વગેરેમાંથી પાણી ખેંચવુ', to draw water from wells, etc.: (૬) લાદવું; to load. સિંદૂર, (ન.) vermilion, red lead. સિંદૂરિયું, (વિ.) સિંદૂરના રંગનુ’; of the colour of vermilion, red. સિંદૂરી, (સ્રી.) વિધવાઓએ પહેરવાના સિદરિયા રંગના સાલેા; red sari worn by widows. સિવ, (પુ.) ખનિજ મીઠું'; rock-salt. સિથી, (વિ.) સિંધનું કે તેને લગતું; belonging to or pertaining to Sindh (a province in Pakistan):(૨) સિંધને રહેવાસી; inhabitant of Sindhઃ (૩) સિંધી ભાષા; the Sindhi language. સિંધુ, (પું.) સમુદ્ર; sea: (૨) the river
Sindhu or Indus.
For Private and Personal Use Only
સિંહ, (પુ'.) lion: (૨) એ નામની (પાંચમી) રાશિ; leothe fifth sign of the zodiac: ણુ, (સ્રી.) lioness: -દ્વાર, (ન.) મુખ્ય દરવાજો; main entrance or gate: નાદ, (પુ.) સિંહની ગર્જના કે તેના જેવા અવાજ; roar of a lion or any sound similar to it.