Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 766
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ સુખી ing. (૨) એવી સુવાસ; relishing fragrance. સીલ, (સ્ત્રી) seal-અંધ, (વિ) અકબંધ, unopened, intact, unbroken. સીવણ, (ન) સીવવું તે; sewing: (૨) સીવવાની ઢબ; the style or mode of sewing: (૩) સીવેલો ભાગ; seam: () સીવવાની કળા; the art of sewing: -કામ, (૧) સીવવાનું કામ કે કારીગરી; the work or art of sewing. સીવણી, (સ્ત્રી) સીવવું તે; the act of sewing: (૨) સીવવાની ઢબ; style or mode of sewing. સીવવું, (સ. ક્રિto see, to stitch. સસપેન, સીસાપેન, (સ્ત્રી) pencil. સીસમ, (સ્ત્રી.) black tree providing timber: (૧) સીસમનું લાકડું; wood of રજીસી, (મી.) જુએ શીશી. [that tree. સીસો, (પુ.) જુઓ શીશો. સીસુ, (ન) lead. સીંગ, (સ્ત્રી) જુઓ શિંગ. સચિણિયું, (ન) કુવામાંથી પાણી સીંચવાનું પાત્ર કે દેરડું; vessel or rope for drawing water from a well. સચિવું; (સ. ક્રિ.) જુઓ સિંચવુ. સીંચાઈ(સ્ત્રી)જુઓ સિંચાઈ યોજના, (સ્ત્રી) નહેર અને બંધ બાંધીને સિંચાઈ માટે કરાતી લેજના; irrigation project or scheme. સીદરી, (સ્ત્રી.) કાથીની દેરી; coir-string. સુકર, (વિ.) સહેલું; easy. (૨) પ્રવીણ dexterous. (emaciated, weak. સુકલકડી, (વિ.) પાતળે અને દુર્બળ; સુકવણ, (ન) સુકવણી, (સ્ત્રી) સૂકવેલી 47g; dried or dehydrated (vegetables, fish, etc.): (૨) વરસાદને અભાવે પાક સુકાઈ જવું તે; drying up of crop due to absence of rain. સુકવણું, (ન.) જુઓ સુકવણું. $,(1.) helm, rudder of a ship. સુકાની, (૫) સુકાન સંભાળનાર,helos man. [નું પ્રેરક; to cause to dry. સુકાવવું, (સ. શિ) સકવું અને સુકાવું" સુકાવું; (અ. કિ.) શુષ્ક થવું; to dry, to become dry: (2) geysen 49'; to become weak: (3) 43; to get emaciated or become leon. સુકાળ, (૫) (દુકાળથી ઊલટું); year of abundance and prosperity: (?) 88Ct; abundance. સુકુમાર, (વિ.) નાજુક, કોમળ; delicate, tender-તા,(શ્રી.) કોમળતા; delicacy, સુકૃત, સુકૃત્ય, (ન.) સુકૃતિ, (સ્ત્રી) સારું કામ, સત્કાર્યા; good, virtuous or meritorious deed. સુકેશી, (વિ) (સ્ત્રી) સારા વાળવાળી સ્ત્રી; woman having beautiful hair, કેમલ, કમળ, (વિ.) અત્યંત કોમળ, નાજુક કે મુલાયમ; exceedingly tender, soft or smooth. સુખ, (ન.) આનંદ; happiness, pleasure, delight, joy(૨) આરામ, ચેત; comfor: (૩) સંતોષ, તૃપ્તિ ; satisfaction, gratification (૪) સુખાકારી; welfare, well-being –કર –કારક, -કારી, -દ, –દાયક-દાયી, (વિ.) સુખ 2414413; giving joy or happiness, pleasant, comfortable, pleasing, agreeable: -ચેન, સુખશાંતિ; happiness and peace (wood. સુખડ, (સ્ત્રી.) ચંદનનું લાકડું; sandalસુખડિયો, (પુ.) દેઈ, મીઠાઈ બનાવનાર કે વેચનાર; confectioner. સુખડી, (સ્ત્રી) મીઠાઈ, sweetmeat (૨) name of a sweetmeat: (૩) બક્ષિસ; gift, present, bonus: –જમાડવી, H2 Hipal; to give a beating: અંધાવવી, (મુસાફરીએ જનારને) ભાતું 24149; to give provisions to (someone going on a journey). For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822