________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
સુખી
ing. (૨) એવી સુવાસ; relishing fragrance. સીલ, (સ્ત્રી) seal-અંધ, (વિ) અકબંધ,
unopened, intact, unbroken. સીવણ, (ન) સીવવું તે; sewing: (૨) સીવવાની ઢબ; the style or mode of sewing: (૩) સીવેલો ભાગ; seam: () સીવવાની કળા; the art of sewing: -કામ, (૧) સીવવાનું કામ કે કારીગરી; the work or art of sewing. સીવણી, (સ્ત્રી) સીવવું તે; the act of sewing: (૨) સીવવાની ઢબ; style or mode of sewing. સીવવું, (સ. ક્રિto see, to stitch. સસપેન, સીસાપેન, (સ્ત્રી) pencil. સીસમ, (સ્ત્રી.) black tree providing
timber: (૧) સીસમનું લાકડું; wood of રજીસી, (મી.) જુએ શીશી. [that tree. સીસો, (પુ.) જુઓ શીશો. સીસુ, (ન) lead. સીંગ, (સ્ત્રી) જુઓ શિંગ. સચિણિયું, (ન) કુવામાંથી પાણી સીંચવાનું પાત્ર કે દેરડું; vessel or rope for drawing water from a well. સચિવું; (સ. ક્રિ.) જુઓ સિંચવુ. સીંચાઈ(સ્ત્રી)જુઓ સિંચાઈ યોજના, (સ્ત્રી) નહેર અને બંધ બાંધીને સિંચાઈ માટે કરાતી લેજના; irrigation project or scheme. સીદરી, (સ્ત્રી.) કાથીની દેરી; coir-string. સુકર, (વિ.) સહેલું; easy. (૨) પ્રવીણ
dexterous. (emaciated, weak. સુકલકડી, (વિ.) પાતળે અને દુર્બળ; સુકવણ, (ન) સુકવણી, (સ્ત્રી) સૂકવેલી 47g; dried or dehydrated (vegetables, fish, etc.): (૨) વરસાદને અભાવે પાક સુકાઈ જવું તે; drying up of crop due to absence of rain. સુકવણું, (ન.) જુઓ સુકવણું. $,(1.) helm, rudder of a ship.
સુકાની, (૫) સુકાન સંભાળનાર,helos
man. [નું પ્રેરક; to cause to dry. સુકાવવું, (સ. શિ) સકવું અને સુકાવું" સુકાવું; (અ. કિ.) શુષ્ક થવું; to dry, to become dry: (2) geysen 49'; to become weak: (3) 43; to get emaciated or become leon. સુકાળ, (૫) (દુકાળથી ઊલટું); year of abundance and prosperity: (?) 88Ct; abundance. સુકુમાર, (વિ.) નાજુક, કોમળ; delicate, tender-તા,(શ્રી.) કોમળતા; delicacy, સુકૃત, સુકૃત્ય, (ન.) સુકૃતિ, (સ્ત્રી) સારું કામ, સત્કાર્યા; good, virtuous or meritorious deed. સુકેશી, (વિ) (સ્ત્રી) સારા વાળવાળી સ્ત્રી; woman having beautiful hair, કેમલ, કમળ, (વિ.) અત્યંત કોમળ, નાજુક કે મુલાયમ; exceedingly tender,
soft or smooth. સુખ, (ન.) આનંદ; happiness, pleasure, delight, joy(૨) આરામ, ચેત; comfor: (૩) સંતોષ, તૃપ્તિ ; satisfaction, gratification (૪) સુખાકારી; welfare, well-being –કર –કારક, -કારી, -દ, –દાયક-દાયી, (વિ.) સુખ 2414413; giving joy or happiness, pleasant, comfortable, pleasing, agreeable: -ચેન, સુખશાંતિ; happiness and peace
(wood. સુખડ, (સ્ત્રી.) ચંદનનું લાકડું; sandalસુખડિયો, (પુ.) દેઈ, મીઠાઈ બનાવનાર
કે વેચનાર; confectioner. સુખડી, (સ્ત્રી) મીઠાઈ, sweetmeat (૨) name of a sweetmeat: (૩) બક્ષિસ; gift, present, bonus: –જમાડવી, H2 Hipal; to give a beating:
અંધાવવી, (મુસાફરીએ જનારને) ભાતું 24149; to give provisions to (someone going on a journey).
For Private and Personal Use Only