________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છપર
સારવવું, (સ. ) સાર કાઢ; to set apart or grasp the gist or moral of, to epitomize, to summarize. સારવાર, (સ્ત્રી.) સેવાચાકરી, માવજત
nursing, attendance. સારવું, (સ. ક્રિ) શ્રાદ્ધ કરવું; to perform the Shraddha ceremony for a departed relative: (?) 1999; to thread (a needle), to string beads, etc.: (૩) પાડવું; to let fall, to drop: (૪) આંજવું; to apply colly- rium to eyes: (૫) કામ પાર પાડવું; to fnish a work successfully: (૬) શણગારવું; to decorate (૭) 2424149; to cause to slip or move: (૮) લઈ જવું; to carry away. સારસ, (૫) (સ્ત્રી. સારસી), બગલા; સારસ, (ન) કમળ; lotus. [crane. સારસ્વત, (વિ.) સરસ્વતીનું કે તેને લગતું; of or pertaining to Saraswati, the goddess of learning:(?)211724 પ્રાંતનું; of Saraswat region. સારસ્વત પુ.)દિલ્હીથી વાયવ્યનો સરસ્વતી નદીને તટપ્રદેશ જ્યાં આર્યો વૈદિક કાળથી 2741 gall; the furtile plains of river Saraswati in the North-West of Delhi, where Aryas lived since Vedic times: (૨) એ પ્રદેશન નિવાસી બ્રાહ્મણ; Brahmin resident of Saraswat region (૩) બ્રાહ્મણની એક જ્ઞાતિ; name of a caste of Brahmins. સારસ્વત, (ન) સાહિત્ય; literature. સારંગ, (૫) એક રાગ; a poetic metres (૨) હરણ deer: (૩) હાથી; elephants (૪) કોક્તિ ; male cuckoo:(૫) ભમરો; black beeઃ (૧) વાદળ; cloud (૭) એક વાઘ; name of a musical instrument: (૮) ધનુષ્ય; a bow: (૯) વિષ્યનું ધનુષ્ય;bow of Lord Vishnu -ધર, ધારી, પાણિ, (પં) ભગવાન ranger; God Vishnu.
સારંગ, (૫) વહાણના કપ્તાનને મદદનીશ;
assistant captain of a ship. સારંગી, (સ્ત્રી) એક તંતુવાદ્ય; stringed
musical instrument (૨) હરણી; female deer. સારાઈ (સી.) સારાપણું; goodness. સારાશ, (સ્ત્રી) જુઓ સારાઈ. સારાસાર,(કું.) સાર અને અસાર ઉપયોગી અને બિન-ઉપયોગી) વસ્તુઓ કે બાબતે; essential and non-essential things or matters. સારાસારી, (મી.) સુમેળ, સંપ, સાર સંબંધ; cordial or amicable relations, concord. સારાંશ, (મું) તાત્પર્ય, ભાવાર્થ import, substance, essence, gist: (?) oliw; moral:(3) ; epitome, summary. સારિકા, (સ્ત્રી) જુઓ મેના. સારીગમ, (સ્ત્રી) સંગીતના સાત સ્વર; the seven notes of music (viz: સા, રે, ગ, મ, ૫, ધ, નિ): (૨) સ્વરલિપિ; notation of music () કોઈ પણ 218141 242; the notes of any mode (Raga) of music. સારી પેઠ, સારી પેઠે, (અ) પૂર્ણપણે, સારી na; sully, sufficiently, abundantly, completely, thoroughly, properly. સા, (અ) –ને માટે, વાસ્ત; for, for the sake of. સારું, (વિ.) શુભ, auspicious (ર)સુંદર, fine, decent, good-looking: () સરસ good (૪) આખું; whole, all, entire,completeસારા દહાડા હોવા, (a woman's) being pregnant. સા, (અ.) ઠીક, ભલે; well, all right. સારે, (૫) બેસતા વર્ષને દિવસે કરાતી આગામી વર્ષના બનાવની આગાહી; predictions about the coming year's events made on the newyear day. સાથ, (વિ) અર્થ કે સમજૂતી સહિત;
For Private and Personal Use Only