________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભાર
સાભાર, (વિ.) આભાર સહિત; thankful,
grateful: (અ) આભારપૂર્વક; thankfully, gratefully. સામ, (૫) સામવેદ ચાર વેદમાંને ત્રીજો વેદ; the Samaveda: (૨) મીઠી વાતેથી સમાવીને કામ કઢાવી લેવું તે-રાજનીતિનાં ચાર સાધને (સામ, દામ, દંડ અને ભેદ) માંનું એક; getting one's work done by suave and convincing explanation-one of the four diplomatic
means, viz સામ, દામ, દંડ and ભેદ. સામગ્રી, (સ્ત્રી.) જરૂરી વસ્તુઓ કે સાધને;
necessary materials or means. સામગ્રી, (ન.) સમગ્રતા; entirety. સામ, (વિ.) ભેગું, એકઠું; collected,
gathered,accumulated,assembled. સામટુ, (અ.) એકી સાથે; in one lot,
simultaneously, altogether. સામનો, (પુ.) વિરોધ; opposition (૨) સામા થવું તે; confrontation, defiance, resistance: (3) este; fight. સામયિક (વિ.) સમય અંગેનું; pertaining to time: (2) 4341ua; seasonable: (3) Gudbiles; periodical. સામયિક, (ન) નિયત સમયે પ્રગટ થતું (છાપું, મેંગેઝિન, ઇ.); a periodical. સામર્થ્ય, (ન) સમર્થતા, શક્તિ, તાકાત, capability, competence, strength, power, might. સામવેદ, (પુ.) જુઓ સામ (૧). સામષ્ટિક(વિ.)સમષ્ટિ અંગેનું;universal. સામસામ, (વિ.) સંમુખ face to face: (૨) વિરુદ્ધ; confronting. (૩) સ્પર્ધા કરતું; competing, rivalling. સામસામુ, સામસામે, (અ) એકમેકની સામે; in front of one another: (૨) હરીફાઈમાં; in competition. સામંજસ્ય, (ન) ઔચિત્ય, યોગ્યતા; propriety, fitness, correctness.
સામત, (૫) બહાદુર યુદ્ધો; brave soldier or warrior: (૨) ખંડિયે જ feudatory or tributary king: (3) રાજાને આધીન જાગીરદાર કે સરદાર_feudal lord or landlord: -fiel, (alt.) feudalism. સામાજિક, (વિ.) સમાજનું; social. સામાન, (ન) luggage: (૨) ઘરગથ્થુ
allorazgall; household things or articles. સામાન્ય, (વિ.) જુઓ સાધારણ –ાન, (1) general knowledge: –નામ,
(11.) (grammar) common noun. સામાન્યતઃ, (અ) સામાન્ય રીતે; nor
mally, usually. સામાયિક (ન.) (જન) ધ્યાનમાં બેસવાને એક ધાર્મિક વિધિ (Jain) a religious practice of sitting for meditation. સામાવાળિયુ, સામાવાળ,(વિ.)વિરાધી; opponent: (૨) સામા પક્ષનું; belonging to the opposite party. સામાવાળિયો, (૬) સામા પક્ષને માણસ; opponent, person belonging to opposite party: (2) [ap4all ;rival. સામાસામી, (અ) જુઓ સામસામુ. સામિયાનો, (૫) જુઓ શામિયાનો. સામી, (ન.) સમીપતા; nearness, closeness, proximity, vicinity: (?) મુક્તિના ચાર પ્રકારમાંનો એક; one of the four types of emancipation. સામુદાયિક, (વિ.) સમુદાયનું કે તેને લગતું, સામૂહિક; relating to a multitude, collective:(૨)સમુદાય દ્વારા થતું; done or worked out collectively. સામુદ્ર, (વિ.) સમુદ્રનું કે તેને લગતું; of or pertaining to sea, marine: -પુની, (સ્ત્રી) બે સમુદ્રોને જોડતી ખાડી; strait. સામુદ્રિક, (વિ) સમુદ્ર સંબંધી; marine (ન.) શારીરિક ચિહ્નો પરથી ભવિષ્ય ભાખ911 U12; chiromancy, palmistry:
For Private and Personal Use Only