Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 734
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨૯ સાડાસા જનત out any specific reason, casually: (૨) સ્વાભાવિક રીતે; naturally: (૩) સહેલાઈથી; easily-પ્રાપ્ત, (વિ.) સહેલાઈથી મળેલું; easily obtained -બુદ્ધિ, (સ્ત્રી.) કુદરતી પ્રેરણ; instinct -રપુરણ, રણા, –સ્કૃતિ, (સ્ત્રી.) સહજબુદ્ધિ; instinct, intuition સહજત, (વિ) સાથે જન્મેલું; born to gether with: (?) sy'; twins. સહજાનંદ, (!) સહજ સ્વાભાવિક આનંદ, 2416464€; beatitude or bliss natural to the soul. સહજીવન, (ન) પતીનું લગ્નજીવન, married life of a couple: (?) 12 gjort and sad; life lived together. સહતંત્રી, (૫) assistant editor. સહદેવ, (૫) પાંચ પાંડવોમાને એક one of the five Pandavas. સહધર્મચાર,(પુ.) ગૃહસ્થાશ્રમ, પતિપત્નોએ સહકારથી સાંસારિક ફરજો બજાવવી તે; married life, the fulfilment of worldly duties by husband and wife: સહધર્મચારિણી, (સ્ત્રી) wife સહધર્મચારી, (પુ.) પતિ; husband: સહધર્મિણી સહભાગિની, (સ્ત્રી) wife. સહધમી, (વિ.) સમાન ગણે કેલક્ષણવાળું having similar properties or qualities: (૨) એક જ ધાર્મિક પંથના અનુયાયી; followers of the same religion or sect. સહન, (ન.) ખમવું કે સહેવું તે; suffering, endurance: શક્તિ , (સ્ત્રી.) દુઃખે, ઇ. ખમવા કે સહેવાની શક્તિ; the power of endurance: શીલ, (વિ.) H uel; tolerant, forbearing: enduing: (૨) ધીર; patient –શીલતા, (સ્ત્રી) સહિષ્ણુતા; patience, tolerance. સહપાઠી, (મું) (વિ.) સહાધ્યાયી, સાથે ભણનાર; co-student. સહપ્રતિવાદી, (૫) સાથેની પ્રતિ "Il; co-respondent, co-defendent. સહભાગી, (વિ.) ભાગીદાર; partner. સહભાવ,(૫)સહઅસ્તિત્વ; co-existence. સહભોજન, (ન.) સમૂહભોજન; dining together of persons belonging to different families of one caste or to different castes. સહમત, (વિ.) સમાન મતવાળું, એકમત; concurring with, bolding same opinion, agreeing with. સહમતિ, (સ્ત્રી) એકમતી, સંમતતા; concurrence, agreement. સહમંત્રી, (૫) jint secretary. સહયાત્રા, (સ્ત્રી.) સાથે કરાતી ચાત્રા; group pilgrimage. સહયાત્રી, (૫) સાથે યાત્રા કરનાર; pilgria companion or companion in pilgrimage. સહયોગ, (૫) જુઓ સહકાર, સહયોગી, (વિ.) (પુ) જુઓ સહકારી. સહર્ષ, (વિ) હર્ષયુક્ત, આનંદી; joyous, joyful, glad: (24.) 64@; joyfully. સહવર્તમાન, સહવતી, (વિ.) સાથે હોય કે રહેતું હોય તેવું; concurrent. સહવાસ, (૫) સાથે વસવું તે; living or dwelling together: (૨) સબત, સંબંધ; company, companionship relation, contact: (૩) મહાવરે, 240412; familiarity, habit, practice: સહવાસી, (વિ.) સાથે રહેતું; living together: (૨) અભ્યાસી, ટેવાયેલું; habituated, used ts (૩) પરિચિત; familiar, સહશિક્ષણ, (ન.) છોકરા-છોકરીઓને સાથે શિક્ષણ આપવું તે; co-education (of boys and girls). સહસા, (અ) ઓચિંતું; suddenly: (૨) ઉતાવળે; hastily: (૩) વગરવિચાર્યું; thoughtlessly, rashly. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822