________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૯
સાડાસા
જનત
out any specific reason, casually: (૨) સ્વાભાવિક રીતે; naturally: (૩) સહેલાઈથી; easily-પ્રાપ્ત, (વિ.) સહેલાઈથી મળેલું; easily obtained -બુદ્ધિ, (સ્ત્રી.) કુદરતી પ્રેરણ; instinct -રપુરણ, રણા, –સ્કૃતિ, (સ્ત્રી.) સહજબુદ્ધિ; instinct, intuition સહજત, (વિ) સાથે જન્મેલું; born to
gether with: (?) sy'; twins. સહજાનંદ, (!) સહજ સ્વાભાવિક આનંદ, 2416464€; beatitude or bliss natural to the soul. સહજીવન, (ન) પતીનું લગ્નજીવન, married life of a couple: (?) 12 gjort and sad; life lived together. સહતંત્રી, (૫) assistant editor. સહદેવ, (૫) પાંચ પાંડવોમાને એક
one of the five Pandavas. સહધર્મચાર,(પુ.) ગૃહસ્થાશ્રમ, પતિપત્નોએ સહકારથી સાંસારિક ફરજો બજાવવી તે; married life, the fulfilment of worldly duties by husband and wife: સહધર્મચારિણી, (સ્ત્રી) wife સહધર્મચારી, (પુ.) પતિ; husband: સહધર્મિણી સહભાગિની, (સ્ત્રી) wife. સહધમી, (વિ.) સમાન ગણે કેલક્ષણવાળું having similar properties or qualities: (૨) એક જ ધાર્મિક પંથના અનુયાયી; followers of the same religion or sect. સહન, (ન.) ખમવું કે સહેવું તે; suffering, endurance: શક્તિ , (સ્ત્રી.) દુઃખે, ઇ. ખમવા કે સહેવાની શક્તિ; the power of endurance: શીલ, (વિ.) H uel; tolerant, forbearing: enduing: (૨) ધીર; patient –શીલતા, (સ્ત્રી) સહિષ્ણુતા; patience, tolerance. સહપાઠી, (મું) (વિ.) સહાધ્યાયી, સાથે
ભણનાર; co-student. સહપ્રતિવાદી, (૫) સાથેની પ્રતિ
"Il; co-respondent, co-defendent. સહભાગી, (વિ.) ભાગીદાર; partner. સહભાવ,(૫)સહઅસ્તિત્વ; co-existence. સહભોજન, (ન.) સમૂહભોજન; dining together of persons belonging to different families of one caste or to different castes. સહમત, (વિ.) સમાન મતવાળું, એકમત; concurring with, bolding same opinion, agreeing with. સહમતિ, (સ્ત્રી) એકમતી, સંમતતા; concurrence, agreement. સહમંત્રી, (૫) jint secretary. સહયાત્રા, (સ્ત્રી.) સાથે કરાતી ચાત્રા;
group pilgrimage. સહયાત્રી, (૫) સાથે યાત્રા કરનાર; pilgria companion or companion in pilgrimage. સહયોગ, (૫) જુઓ સહકાર, સહયોગી, (વિ.) (પુ) જુઓ સહકારી. સહર્ષ, (વિ) હર્ષયુક્ત, આનંદી; joyous,
joyful, glad: (24.) 64@; joyfully. સહવર્તમાન, સહવતી, (વિ.) સાથે હોય કે રહેતું હોય તેવું; concurrent. સહવાસ, (૫) સાથે વસવું તે; living or dwelling together: (૨) સબત, સંબંધ; company, companionship relation, contact: (૩) મહાવરે, 240412; familiarity, habit, practice: સહવાસી, (વિ.) સાથે રહેતું; living together: (૨) અભ્યાસી, ટેવાયેલું; habituated, used ts (૩) પરિચિત; familiar, સહશિક્ષણ, (ન.) છોકરા-છોકરીઓને સાથે શિક્ષણ આપવું તે; co-education (of
boys and girls). સહસા, (અ) ઓચિંતું; suddenly: (૨) ઉતાવળે; hastily: (૩) વગરવિચાર્યું; thoughtlessly, rashly.
For Private and Personal Use Only