________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવેલી
૦૨૮
સજ.
સવેલી, (વિ) (સ્ત્રી) છોકરાં સાથે નાતરે 241aell; woman with encumbrance married to a second husband: (૨) સગાઈ થઈ હોય છતાં બારેબાર બીજે પરણાવી દીધેલી; betrothed girl given away elsewhere in marriage without informing her fisst fiance. સવેળા, (અ.) સમયસર; at the proper time: (૨) અગાઉથા; in advance, before the right time. (of metre. સયો , (પુ.) એક પ્રકારનો છંદ, a kind સવ્ય (વિ.) ડા; left; (૨) ડાબા ખભા પર રહેલું (જનેઈ); (of sacred thread) lying on the left shoulder. સવ્યસાચી, ૫) ડાબે હાથે પણ બાણ છેડી શકનાર, અર્જુન; capable to dis- charge arrows with left hand also, Arjuna. સવ્યાપસવ્ય, (વિ.) ડાબું અને જમણું, left and rights (૨) ખરું-ખેટું; true and falses -કરવું, સંતાડવું; to conceal: (2) 424141 415g; to misappropriate (other's property). [werful. સશક્ત, (વિ.) શક્તિશાળી; strong, poસશસ્ત્ર, (વિ.) શસ્ત્રોથી સજ્જ; armed, equipped with weapons (૨) હિંસક; violent. સસડવું, (અ. ક્રિ) સડસડ અવાજ સાથે
ઊકળવું; to boil with a simmering sound. સસડાવવું, (સ. 4િ) (સડવુંનું પ્રેરક) સડસડ અવાજ થાય એટલું ઊકાળવું; to cause to boil with a simmering sound. સસણવું, (અ. )િ જુઓ સણસણg. સસણી, (સ્ત્રી)સણસણ અવાજ; a simm- ering sound: (૨) બાળકોને થતી એક પ્રકારની ઉધરસ; whooping cough. સસરે, (કું.) પતિ કે પત્નીને પિતા; father-in-law.
સસલી, (જી.) માદા સસલું; female rabbit: H49', (1.) hare, rabbit: સસલો,(પુ) નર સસલું; male rabbit. સસલું, (અ. ક્રિ) ફૂલેલી વસ્તુનું બેસી જવું; getting compressed (of a swollen or puffed up object). સાનસાની, (વિ.) સ્તનવાળું; hav
ing mammae, mammal. સસ્તુ, (વિ.) સેધું; cheap, low-priced: (૨) ભાર કે વજૂદ વિનાનું; not having weight or substance. સસ્તાઈ (સી.) સાંધારત; cheapness. સનેહ, (વિ.) સ્નેહસહિત; with love. સચ, (ન) અનાજ; corn, grain. સરસ્સો, (૫) સસલે; male rabbit. સહ, (અ) સાથે, ની સેબતમાં; with, in the company of: -અસ્તિત્વ, (1) સાથે હેવું તે; co-existence:-કાર,(પુ) સંયુક્ત રીતે, એકબીજાને મદદ કરીને કામ કરવું તે; co-operation: (૨) આંબે; mango-trees -કારી, (વિ.) સહકારથી થતું કે બનતુંs co-operative: (મું) સહકાર કરનાર; co-operator. સહગમન, (ન.) સાથે જવું તે; going together: (૨) સતી થવું તે; woman's self-immolation with her husband's corpse. સહચર,(વિ) (પુ.)સોબતી; companion:
સહચરી, (સ્ત્રી) (વિ) સખી, સાહેલી; female companion: (૨) પત્ની; wife. સહચાર, (૫) સબત, સંગ; company, accompaniment: (૨) સંબંધ, સુમેળ; relation, harmony, concord: 46ચારી, (વિ) () જુઓ સહચર: સહ
ચારિણી, (વિ.) (સ્ત્રી) જુઓ સહચરી. સહજ, (વિ.) સાથે જન્મેલું; born together with: (૨) સ્વાભાવિક, કુદરતી; innate, inherent, natural: (3) 218,
જરા; a little= (૧) આસાન, સહેલું; easy. સહજ, (અ) ખાસ કારણ વિના; with
For Private and Personal Use Only