________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમ
www.kobatirth.org
and or thousands.
સહસ્ર, (વિ.) (પુ.) હાર; thousand: -૧, (પુ.) સૂચ'; the sun: -શ્વા, (અ.) હાર પ્રકારે, અનેક પ્રકારે; in a thousand ways, in innumerable ways: -રશ્મિ, (પુ.) સૂ`; the sunઃ સહસ્રાવધિ, (વિ.) હાર કે હજારાની સંખ્યામાં હેતુ'; of the quantity of a thous[student. સહાધ્યાયી, (વિ.) (પુ.) સહપાઠી; fellowસહાનુભાવ, (પુ.) સહાનુભૂતિ, (સ્રી.) દિલસેાદ, દયાભાવ; sympathy, compassion. [helper. સહાય, (પુ'.) મિત્ર, મદદગાર; fiiend, સહાય, (શ્રી.) મદ; સહાયતા; help, assistance:-૩, (વિ.) મદદગાર; helper, assistant: -કારક, --કારી, (વિ.) સહાયક; helping, assistant: (વ્યા.) મૂળ ક્રિયાપદ સાથે વપરાતું સહાયક ક્રિયાપદ; (grammar) auxiliary (verb): -, (સ્ત્રી.) જુએ સહાય. સહાયભૂત, (વિ.) ઉપયાગી; helpful. સહારા, (પુ.)આશ્રય, હું કૈ, સહાય; shelter, refuge, help, encouragement. સહિત, (અ.) સાથે, સેાખતમાં, with, together with, along with. સહિયર, સહી, (સ્રી.) સખી, સાહેલી; female friend.
સહિયારું', (વિ.) સયુક્ત માલિકીનું, ભાગીદારીનું; jointly, owned, held in partnership: (૨) અવિભક્ત, સંયુક્ત; undivided, joint: (ન.) ભાગીદારી, પતિયાળું'; partnership. સહિષ્ણુ, (વિ.) સહનશીલ; tolerant, .forbearing: -તા, (શ્રી.) સહનશીલતા; tolerance, endurance, patience. સહી, (સ્રી.) signature: (વિ.) ખરું, સાચુ; right, trueઃ (અ.) નક્કી, ચાક્કસ, મજૂર; certainly, admittedly. સહીસલામત, (વિ.) જુએ સલામત. સહીસલામતી, (સ્રી.) જુએ સલામતી.
1930
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
સુણ
સહીસાટુ, (ન.) સહી આપીને નક્કી કરેલ સાઢુ કે કરાર; signed agreement. સહુ, (વિ.) બધાં, સ`; all, everyone. સહેલિયત, (સ્રી.) સહેલાઈ, અનુકૂળતા, સુગમતા; ease, suitability. સહૃદય, (વિ.) સામાની લાગણી સમજી શકે એવુ', દયાળું; sympathetic, compassionate, kindઃ (અ.) હૃદયના ભાવપુત્ર; sincerely: -તા,(શ્રી.)sympathy compassion: (૨) sincerity. સહેજ, (વિ.) અલ્પ, ચાડું; a little: (૨) નજીવુ'; slight, inconsiderable: (અ.) જુએ સહેજ: સાજ, (વિ.)(અ.) નજીવું,અલ્પ પ્રમાણમાં; slight, slightly: સહેજે, (અ.) સહેલાઈથી, સ્વાભાવિક રીતે; easily, naturally. સહેતુક, (વિ) હેતુસહિત, સપ્રયેાજન; intentional, purposeful. સહેલ, (વિ.) સહેલ'; easy. સહેલ, (સ્રી.) આનંદપ†ટન; excursion; pleasure-trip: (૨) લહેર, મેાજમા; merriment: -ગાહ, (સ્રી.) સહેલ; pleasure-trip, excursion: (૨) આનંદપટન માટેનુ સ્થળ; place for excur sion or merriment: સપાટા, (પુ. અ. વ.) મેાજમા; merriment: સહે. લાઈ, (સ્રી.) સરળતા; ease, rasiness. સહેલાણી, (વિ.) લહેરી; gay, easygoing, joyous:(પુ.)joyous person. સહેલુ, (વિ.) સરળ; easy, not difficult: સઢ, (વિ.) તદ્ન સહેલ'; quite [suffer, to endure. સહેવુ', (સ. ક્રિ.) સહન કરવુ, ખમવું; to સહોદર, (વિ.) એક જ માતાના પેટે જન્મેલું; born of the same mother: (પુ.) ભાઈ; brother. [sister. સહોદરા, સહોદરી, (વિ.) (સ્ત્રી.) બહેન; સહ્ય, (વિ.) સહન થઈ શકે એવું; endurable, bearable, tolerable: ભેદ, (પુ.) (વ્યા.) ક`ણિપ્રયાગ; (grammar) passive voice.
easy.