________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકર
સળ
સળ, (૫) fold, mark left by folding or pressure: (?) 2n; weal, ridge raised on flesh by stroke of whip or rod: (૩) સૂઝ, સમજ; deeper understanding, penetrating comprehension. સળક, (સ્ત્રી) જુએ સણકે સળકડી, (સ્ત્રી) નાની સળી, સળેકડી: small needle-like piece of wood, reed, etc.: (?) Spell; instigation: સળકડું, (ન) સળકડી. સળક, (અ. જિ.) જુઓ સળવળવું. (૨) શળ જેવી પીડા થવી; to suffer from
piercing pain. સળકે,(૫) સણકો; shooting pain: (૨) dla 4281; intense desire, longing સળગ, (સ્ત્રી) સળગવું તે; ignition: -(વિ.) ઝટ સળગી ઊઠે તેવું; inflammable: -બિંદુ, (ન.) જે ગરમીએ, પદાર્થ સળગી ઊઠે તેને આંક-૩ષ્મામાન; ignition-point. સળગવું, (અ. કિ.) બળવું; to burn. સળગાવવું, (સ. ક્રિ) બાળવું; to cause
to burn. સળવળવું, (અ. ક્રિ.) જરા જરા ખસવું; to move slowly: (૨) શરીર પર કોઈ જીવડાનું હલનચલન થતું હોય એવી સંવેદના અનુભવવી; to feel a creeping sensation: (૩) કોઈ કામ કરવા તૈયાર 49°; to get ready to do something. સળવળાટ, (પુ.) સળવળવું તે; slight movement: (?) creeping sensation (૩) eagerness to do something. સળવું, (આ ક્રિ) જુઓ સડવું. સળંગ, વિ.) અતૂટ, આખું; unbroken, whole, entire: (૨) સાંધારહિત; having no joints: (3) Bad; continuouse (અ.) સતત; continuously, in- cessantly: (3) Buat ytil; upto the
end: all, (zail.) continuity: (?) entirety: સત્ર, (વિ) ક્રમબદ્ધ સંકળાયેલું; arranged in well-knit and unbroken order: (૨) સળંગ, અતૂટ; entire, whole -સૂત્રતા, (સ્ત્રી.) logical continuity (of a subject). #renul, (y.) rod or bar (of metal). સળી, (સ્ત્રી.) thin, long, round stick (of metal, wood, etc.): સંચો, (4.) 3424; intrigue, trick, contriyance: (?) 8P!Re[l; instigation. સળેકડી, (સ્ત્રી.) સળે, ()સળેખડી, (સ્ત્રી) સળેખડુ() જુઓ સળકડી. સળેખમ, (ન.) શરદી; catarrh, cold. સળો, (૫) જુઓ સડો. સંકટ, નિ) દુઃખ; misery, distress (૨) આફત, મુશ્કેલી; trouble, difficulty, adversity, calamity. (૩) ભય, જોખમ; danger:-ચતુથી,-ચોથ, (સ્ત્રી) ગણેશ ચતુર્થી આરી, (સ્ત્રી) સંકટમાં નાસી
છૂટવાની બારી; emergency exit-door. સંકડામણ, સંકડામણી, (સ્ત્રી)સંકડાશ, જગાની તંગી; shortage of space (૨)ભીડ, ગીચતા; crowdedness, denseness: (3) 723&l; difficulty, trouble: (8) d'all; shortage. સંકડાવું, (અ. ક્રિ) જગાની તંગી ભોગવવી;
to suffer from shortage of space: (૨) દબાવું, ભીડથી દબાવું; to be pressed. or crushed due to overcrowdedness: (3) yerell hi 4519; to get into irouble or difficuliy. સંકડાશ, (સ્ત્રી) જુઓ સંકડામણ સંકર, (૫) મિશ્રણ (ખાસ કરીને વિજાતીય વસ્તુઓનું); mixture of elements or objects having distinctively separate qualities or origins: - (1.) ભિન્ન જાતિઓના મિશ્રણ દ્વારા નવી જાતિનું સર્જન કરવું તે; cross-breeding
For Private and Personal Use Only