________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાધ
૭૮
સમીચીન
(૨) અમુક હદ કે માપ સુધી; upto a
certain limit or measure. સમાધ, (સ્ત્રી) જુઓ સમાધિ. સમાધાન, (ન.) સમજૂતી, તડ, પતાવટ; a compromise, settlement: (?) 2151 દૂર કરવી તે; removal of doubt: (૩) ઉકેલ: solution: (૪) સંતોષ, તૃતિ; satisfactior, contentment: (4) સમાધિ, ધ્યાન; deep meditation: સમાધાની, (સ્ત્રી) સમાધાનઃ (૨) નિરાત, H14 [24'Ruila; ease, mental peace: (૩) સારો સંબંધ, સં૫, શાંતિ; good relation, unity, peaceઃ (પુ) મંદિરનો
4439145; a manager of a temple. સમાધિ, (સ્ત્રી.) ઊંડું, એકાગ્ર ધ્યાન; deep concentrated meditation:(૨) સભાન ધ્યાન; trance: (૩) સંન્યાસીનું મૃત્યુ; death of an ascetic, a shrine, etc. constructed over the spot where an ascetic's corpse is buried. સમાન, (વિ.) એકરૂપ, સરખું: similar, equal: -તા, (સ્ત્રી.) સરખાપણું; equa- lity, similarily. સમાપન, (ન.) સમાપના, (સ્ત્રી) સમાપ્ત કરવું તે, સમાપ્તિ, અંત; the act of completing, completion, an end. સમાપ્ત,(વિ.) પૂર્ણ કરેલું કે થયેલું, પૂર્ણ; completed, finished: સમાપ્ત, (સ્ત્રી) પૂર્ણ, પરિપૂર્ણતા; completion, an end. સમાર, (૫) દુરસ્તી, સમારવું તે; repairing, renovations -કામ, (ન.) સમાર. સમારવું, (સ. કિ.) દુરસ્ત કરવું, બગડેલું સુધારવું; to repair, to renovate: (૨) (શાકભાજી) કાપવું; (of vegetables) to cut? (૩) વાળ ઓળીને વ્યવસ્થિત કરવા to dress (hair). સમારંભ, (૫) ભવ્ય આરંભ કે શરૂઆત; a grand or pompous beginning or commencement: (૨) ભવ્ય કે રોનકદાર ઉત્સવ કે પ્રસંગ; a grand or pompous celebration or occasion.
સમારે૫, (પુ.) સમારેપણ, (ન)
આરોપવું તે, (જુઓ આ પવું); a depositing, attribution, establishing, planting, application. સમાલવું, (સ. ક્રિ.) સંભાળવું, રક્ષણ કરવું;
to look after, to protect. સમાલોચક, (૫) વિવેચક, ટીકાકાર; a reviewer, a critics સમાલોચન, (ન.) સમાલોચના, (સ્ત્રી.) વિવેચન, ટીકા; review, criticism. સમાવ, (પુ.) સમાવું કે સમાવવું તે; the act of containing or being contained: (2) 31419 ; inclusion: (3) સમાવવાની શક્તિ; containing capacity. સમાવવું, (સ. ક્રિ) “સમાવુ'નું પ્રેરક; to contain, to accommodate, to make room for, to include: સમાવું, (અ. ક્રિ) માવું, અંદર રહેવું,
ગ્ય સ્થાન પામવું; to be contained, accommodated or included, to find a proper or suitable plac:. સમાવેશ, (પુ.) સમાવું તે; accommo
dation, inclusion. સમાસ, પુ.) સમાવું તે; જુઓ સમાવેશ: (૨) (વ્યાકરણ) બે કે વધારે શબ્દોના જોડાથી
AL 210€; (grammar)a compound. સમાહાર, (૫) સમુદાય, સમૂહ, an assemblage, an aggregation: (૧) સંગ્રહ; collection: (3) 124; abridgement. સમાંતર, (વિ.) સમાન અંતરે આવેલું કે રહેલું; parallel:-ચતુભુજ, -ચતુષ્કોણ, () parallelogram. [a committee. સમિતિ, (સ્ત્રી.) મંડળી, નિયુક્ત મંડળ; સમિધ, (સ્ત્રી.) યજ્ઞનું બળતણ; fuel for a
sacrifice. (tion:(?)(maths.):quation. સમીકરણ, (ન.) સપાનાધિકરણ; equalizaસમીક્ષા, (સ્ત્રી.) બારીક તપાસ કે નિરીક્ષણ minute examination or observationઃ (૨) જુઓ સમાલોચના. સમીચીન, (વિ.) ખરું, સાચું; right, true: () Al3u; proper, appropriate.
For Private and Personal Use Only