________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્પણ
૭૧૭
સમાણું
સમર્થન કરનાર, supporting, establishing, a supporter: -ન, (ન.) દાખલા-દલીલથી વાજબી ઠરાવવું તે; justification: (૨) સાબિતી, ટેકે; proof, evidence, support. રામર્પણ, (ન.) અર્પણ કરવું તે, ભેગ; an offering, a surrendering, dedication, sacrifice: સમર્પવું, (સ. ક્રિ) ભક્તિભાવથી આપવું, અર્પણ કરવું; to offer, to surrender, to dedicate. સમવયસક, (વિ.) સરખી ઉંમરનું, of
the same age. સમવાય, (પુ.) સમૂહ, મંડળ; a collection, an association, a group: (?) કાયમી અને અતૂટ સંબંધ; permanent aud unbreakable relation or connection: (3) Hold; cohesion:
તંત્ર, (ન.) a federal state, a federation: સમવાયી, (વિ.) સમવાય સંબંધ ધરાવતું; permanently and inseparably related: (૨) સમવાયતત્રને લગતું; federal, of or pertaining to a federation. સમશાન, (ન.) જુઓ શ્મશાનઃ સમ
શાનિયું, (વિ.) શોકગ્રસ્ત, ઉદાસ અને $214919815; sad, sad and boring: (૨) ભયાનક અને નિજન; fightful and desolate: (3) 24944; in uspiciouse (૪) સ્મશ્નાનયાત્રામાં જોડાયેલું; attending a funeral procession. સમશીતોષ્ણુ, (વિ.) (આહવાનું) મધ્યમસર ગરમી અને ઠંડીવાળું; (of climate) temperate. સમશેર, (સ્ત્રી.) તલવાર; a sword. સમષ્ટિ, (સ્ત્રી) સર્વાગીપણું, સમગ્રતા; universalily, entirety, the allembracing quality: (૨) સાધારણુતા, 218194; generality, aggregate. સમસમવું, (બ. ક્રિ) સમસમ અવાજ થવો; to occur a simmering or
hissing sound: (૨) બેલ્યા વિના વ્યથિત થવું, મનમાં બળવું; to be afflicted without giving vent to feelings, to fret or chafe. સમસ્ત, (વિ.) (ન.) સમગ્ર, સઘળું, બધું (સમુદાય); entire, all, whole (group or collection). સમસ્યા, સ્ત્રી.) કૂટપ્રશ્ન, કોય; a complex problem, a riddle, a puzzle: (૨) ઈશારે, સંકેત; a hint, a secret suggestion: (?) svIQ; a riddle. સમળી, (સ્ત્રી) જુઓ શામળી. (શાહમલિ. સમળી, (સ્ત્રી) સમળો, (૫) જુઓ સમંજસ, (વિ.) ગ્ય, ઉચિત; proper, fit: (૨) સ્પષ્ટ, સહેલાઈથી સમજાય એવું; clear, lucid. સમાગમ, (મું) મિલન, મેળાપ, સંયોગ;
the act of meeting, union, confuence: (૨) સબત, સંગત; association, company. સમાચાર, (. બ. વ) ખબર, માહિતી; news, information -પત્ર, (ન)
અખબાર, વર્તમાનપત્ર; a newspaper, સમાજ, (૫) સમુદાય: an assemblages (૨) સભા, મંડળી; a meeting (3) મંડળ; an association (૪) સંપ્રદાય, પંથ; a cult, a sect: (૫) સંસ્કારી વ્યવસ્થિત જનસમુદાય; a society: –વાદ, (૫) socialism: વાદી, (વિ.) સમાજવાદના ધોરણનું; socialistics (વિ.) (કું.) સમાજ ાદને સમર્થક કે અનુયાયી; a socialist: –શાત્ર, (ન) sociology: -શાત્રી , (૫) a sociologist સમાજ, (વિ.) સામાજિક; social (૨) કાઈ મંડળમાં જોડાયેલું; belonging to an association, cult, etc. સમાણી, (સ્ત્રી) સેનીનું નાની સાણસી જેવું
; a goldsmith's small piacers. સમાણું, (વિ.) સરખું, સમાન; similar, equal: (અ) સ હત, સાથોસાથ; with
For Private and Personal Use Only