________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમી૫
સરકાર
સમીપ, (વિ.) નજીક કે નિકટ આવેલું; near, close: તા, (સ્ત્રી) નિકટતા; nearness, proximity. સમીર, સમીરણ, (૫) પવન; wind. સમીસંધ્યા, સમીસાંજ, (સ્ત્રી) સંધ્યાકાળ, સૂર્યાસ્તને સમય; the dusk, the time of sunset.
[becomingસમુચિત, (વિ.) યોગ્ય, છાજતું; proper, સમુચ્ચય, (૫) સમૂહ; an assemb
lage: (2) 3426; a collection. સમુદાય, (૫) જુએ સમુચ્ચય: (૨) જશે, ટોળું; a multitude, a group, a flock.
[an ocean. સમદ્ર, (૫) દરિયો, મહાસાગર; a sea, સમ, (વિ.) સળંગ, આખું, અતુટ; entire,
whole, unbroken (૨) સારી સ્થિતિમાં, દુરસ્ત; in good or sound condition: (૩) શાંત, નિરુપદ્રવી; quiet, harmless: (x) 22021; proper: (1) ખરું, સાચું; right, true. (૬) તંદુરસ્ત; healthy નમું, (વિ) સમું. સસૂલ, (વિ.) (અ) જુઓ સમૂળ, સમૂળ. સમૂહ, (૫) જુઓ સમુદાય તંત્ર, (ન.)
જુઓ સમવાયતંત્ર, “સમવાય”માં. સમૂળ, સમૂળગું, સમૂળુ, (અ) (વિ.) પૂરેપૂરું, મૂળસહિત, સંપૂર્ણ રીતે; entire,
complete, entirely, completely. સદ, (વિ.) આબાદ, ઐશ્વર્યયુક્ત; pros
perous, abundant, wealthy-સમૃદ્ધિ, (સ્ત્રી) આબાદી, અશ્ચર્ય; prosperity, wealth, abundance. સમેટવું, (સ. ક્રિ) આટોપવું; to wind ups (૨) એકઠું કરવું; to gather, to coll•ct. સમેત, (વિ.)ની સોબતમાં, સાથે રહેલું, સંયુક્ત; accompanied by, joined, united: (અ) સાથે, સહિત; with, along with. સમૈયો, (૫) જુઓ સામૈયું (૨) સાંપ્રદાયિક ઉત્સવ; a sectarian festival. સમો, (૫) વખત, કાળ; time: (૨) પ્રસંગ; an occasion:(3) A12H; a season:()
સાંપ્રત સમયmodern times:(૫)યુગપ્રભાવ the spirit or impact of an age. સમોસુ, (વિ.) બધું સાથે ગણુતાં એક સાથે બધું; taken together or as a whole, all at a time. સમોવડ, સમોવડુ, સમોવડિયુ, (વિ) સમાન; equal (૨) સરખી ઉંમરનું; of the same age: (3) 6; rival. સમોવવું, (સ. ક્રિ) to make extremely hot bathing water bearable or suitable by mixing cold water with it: સમોવણ, (ન.) એવી ક્રિયા; such act. (૨) એને માટેનું ઠંડું પાણી;
cold water for that. સમ્યક, (વિ.) યોગ્ય, ખરું; proper, appropriate, right: (અ) યોગ્ય રીતે, ખરી રીતે, સારી રીતે, બરાબર; properly, rightly, well. સમ્રાજ્ઞી, (સ્ત્રી) શાસક મહારાણan empr
ess:(2) 219112-il coil;emperor's wife. સમ્રાટ, (પુ) શહેનશાહ, an emperor, સર, (ન.) સરોવર; lake. [mental chain. સર, (સ્ત્રી) સાંકળી, હાર; necklace, ornaસર, પું) (૫. બ. વ.) પત્તાની રમતમાં ‘હુકમ' (નું પાનું કે પાના); trump (card or cards in the game of cards). સર, (વિ.) જિતાયેલું, શરણે કે તાબે થયેલું conquered, surrendered. સર, (અ.) “એ પ્રમાણે'; according to: (૨) માટે, અમુક હેતુથી; for, with a
view' to, with the aim. સરકણું, (વિ.) સરકી કે લપસી જવાય એવું; slippery: (ન.) સરકણી જગા, a slippery place. સરકવું, (અ. ક્રિ) સરકી જવું, લપસવું; To slip, to slide. (૨) યુક્તિપ્રયુકિતથી
છટકી જવું કે નાસી જવું; to escape or run away skilfully, to sneak away. સરકાર, (સ્ત્રી) (કું.) શાસક્સતા, શાસકda; the government: 2250zł,
For Private and Personal Use Only