________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરકિયું
૭૨૦
સરમદાર
(વિ.) સરકારનું કે એને લગતું; govern- mental, government (૨) સાર્વજનિક; public (૩) સત્તાત્મક, અધિકૃત; authoનંeed official.
સિટકવું. સરકિયુ. (વિ.) (ન.) જુઓ આ સરક, (પુ) અમુક ફળનો દ્રાક્ષ, ઈ.નો
24121 2431921 124; vinegar. સરખામણી, (સ્ત્રી) તુલના; comparison (૨) સમાનતા, સરખાપણું equality, similarity. સરખાવવું, (સ. ક્રિ) તુલના કરવી; to compare, to contrast: (૨) તપાસી કે મેળવી જવું; to check, to tally. સરખું, (વિ.) મળતું, સમાન; equal, similar, like: (2) 214041; level, flat: (૩) પદ્ધતિસરનું, વ્યવસ્થિત; systematic, orderly: (૪) , છાજતું; becoming, suitable: (14) 3452113; uniform. સરગવો, (૫) a tree on its stick like fruit used as vegetable. સરઘસ, (ન) વરઘેડે; a procession. સરજન, (ન.) સરજનહાર,(પુ.) સરજવું, (સ. ક્રિ.) જુએ સર્જન, સર્જનહાર, સજવું. સરજોરી, (સ્ત્રી) જુઓ શિરોરી. સરડકે, (૫) “સરડ” એવો અવાજ; the sound caused by sniffing: (૨) જુઓ સબડકે. સરડો, (મું) કાચિંડા; a chameleon. સરણિ, સરણી, (સ્ત્રી.) ગોઠવણી, રીત, પદ્ધતિ; arrangement, method, systemઃ (૨) પગથી, પગરસ્તો; a path, a footpath. સરત, (સ્ત્રી.) દયાન, લક્ષ; attention: (૨) નજર; watch, Vigilance: (૩) સ્મૃતિ; remembrance: –રહેવી, ખ્યાલ રહેવું; to have a watch: -રાખવી, ધ્યાન રાખવું; to keep an eye on: સરત2015.moraals;oversight, inadvertance સરતપાસ, (સ્ત્રી) (અદાલતમાં) મુખ્ય કે 4674ril aula; examination-in-chief.
સરદાર, (૫) નાયક, આગેવાન; leader, chieftain, commander, general: (૨) ઉમરાવ, અમીર; lord, noble: (૩) શીખ નામ આગળ વપરાતો માનવાચક શબ્દ; the word used as honorific before Sikh names: સરદારી, (સ્ત્રી) આગેવાની; command, leadership, chieftainship (વિ.) સરદારનું, સરદારને લગતું; concerning the office or duties of a sardar. સરદેશમુખી, (સ્ત્રી) મરાઠાઓને એક મહે
el auli; a kind of levy collected by the Marathas. સરનશીન, (પુ.) પ્રમુખ, સભાપતિ; chairman, president. સરનામું, (ન) address. સરપણુ, (ન) બળતણ માટેનાં લાકડાં;
wood used as fuel, firewood. સરપરસ્ત, (વિ.) રક્ષક, પાલક; protector, guardian (૨) તરફેણ કરનાર one who shows a favour: સરપરસ્તી , (સ્ત્રી) રક્ષણ; protection (૨) તરફદારી; favour. સરપંચ, (૫) પંચને પ્રમુખ કે વડે; the chairman or head of jury or a body of arbitrators= (૨)ગ્રામપંચાયતના પ્રમુખ; the president of a village Panchayat. સરપાવ, (૫) ઇનામ; gift, present (૨) (પ્રાચીન કાળમાં) શાબાશી બદલ આપવામાં આવતા પગથી માથા સુધીને પિશાક, a full dress bestowed upon a person (in olden times) as a mark of appreciation or honour: (૩) બદલે; reward. સરપેચ, (૫) જુએ શિરપેચ. સરફરેશી, (સ્ત્રી) આત્મબલિદાન; selfsacrifice(૨) માથું આપવું તે; the act of offering one's head. સરબસર, (વિ.) સમગ્ર; complete, thorough: (24.) yai; completely.
For Private and Personal Use Only