________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપવું
૨૪
સવ
-ગંધા, (સ્ત્રી) name of a plant –ણી, (સ્ત્રી) (alsoસપિણી ); a female serpent -દંશ, (૫) સાપને દંશ; snake-bite: સર્પાકાર, (વિ.) સર્પ જેવા 241317414'; resembling the form of a serpent, serpentine, zigzag: સપસન, (ન.) ભુજંગાસન; one of the Yogic Asanas. સપનુ (અ. .) ધસી જવું, દોડી જવું;
to rush towards. સર્પિણી, (સ્ત્રી) જુઓ સપશિ. સવ, (વિ.) સમગ્ર, અખિલ, બધું; entre, whole, all:-કાલીન, (વિ) નિત્ય, અનંત, 21%d;ever-lasting, endless, eternal: –ગત, (વિ.) –ગામી, (વિ.) સર્વત્ર રહેલું, સર્વવ્યાપ; omnipresents -ગામિત્ર, ન) સર્વગામીપણું; omnipresence: -ગુણસંપન્ન, (વિ) endowed with all the virtues: -ચાહી, (વિ.) બધું સમાવી લેતું; comprehensive, including everything. (૨) બધું સમજતું comprehending everything:-2018, (વિ.) બધાથી ગ્રહણ થાય-સમજાય એવું; comprehensible to all and sundry: -જનીન, (વિ.) સાર્વજનિક; public: -ત્ત, (વિ) બધું જાણનાર; all-knowing, omniscient -જ્ઞતા, (સ્ત્રી) -જ્ઞત્વ, (ન.) omniscience:-જ્ઞાત, (વિ) સર્વર વિદિત; known to all: ત, (વિ) બધી બાજુએથી; from all sides: (૨). સર્વ પ્રકારે; in all ways: -તોભક, (વિ) દરેક રીતે સુંદર કે સારું; beutiful or good in all respects: -નોમુખ,(વિ.)-તોમુખી, (વિ) having faces on all sides: (૨) દરેક પ્રકારનું of every kind (૩) સર્વાગી, સંપૂર્ણ covering all aspects, perfect: -, (અ.) બધાં સ્થળે; everywhere -થા, (અ.) બધી રીતે, સર્વ પ્રકારે; in all ways, in every respect:-દશી, (વિ.)
બધું જેનાર કે જાણનાર; all-seeing, all knowing, omniscient: –દા, (અ.) હંમેશાં, નિરંતર; always, cons antly -શી, (વિ.) સવદેશીય, (વિ.) બધા દેશ, અંગ કે વિભાગને લગતું; pertaining to all the countries, cosmopolitan: (૨) pertaining to all the aspects of a thing, subject or topic: દ્રાવક, (વિ.) સર્વને ઓગાળે એવું (જેમ કે, પાણી); Universal solvent -ધર્મસમભાવ, (૫) બધા ધર્મો પ્રત્યે સમાનતાને ભાવ; sense of equality towards all religions: નામ, (ન.) (વ્યા.) નામને બદલે વપરાતો શબ્દ; (gram) pronoun –નાશ,(૫) બધાને નાશ, સંપૂર્ણ નાશ; total destruction, utter ruin-પક્ષી-પક્ષીય, (વિ) બધા પક્ષને લગતું; of or pertaining to all sides or parties:
ભક્ષી, (વિ.) બધા પદાર્થોનું ભક્ષણ કરનારું; omnivorous: -ભૌમ, (વિ.) જુઓ સાર્વભૌમત-મતે, (અ.)સર્વાનુમતે unanimously:- મય,(વિ.) સર્વવ્યાપી, સર્વગત; all-pervading,omnipresent,ubiquitous-માન્ય,(વિ.)બધાને માન્ય કે સ્વીકાર્ય accepted or admitted by all, universally acknowledged: -વિધ, (વિ.) સર્વ પ્રકારનું; of all kinds:–વેત્તા, (વિ. બધું જાણનાર; all knowing -વ્યાપક, -વ્યાપી, (વિ) દરેક સ્થળે 41941;all-pervading,omnipre:ent, ubiquitous -વ્યાપકતા, (સ્ત્રી) allpervasiveness, omnipresence, ubi. quity: -શક્તિમાન, (વિ.) બધું કરવાની શક્તિ ધરાવનાર, અજોડ સામર્થ્ય ધરાવનાર; all-powerful, almighty, omnipotent -શ્રેષ્ઠ, (વિ) બધામાં ઉત્તમ; best of all:-સત્તાધીશ, (વિ.) સંપૂર્ણ સત્તા 47190; having absolute powers: (૫) સરમુખત્યાર; dictator: સંગ્રહ, (પુ.) સર્વ પ્રકારની માહિતી આપતો ગ્રંથ;
For Private and Personal Use Only