________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૦૨૨
સરસિયું
સરસિયુ”, (ન.) જુએ સરશિયુ સરસી, (ત.) જુએ સીધુ. સરસ, (અ.) નજીક; near, close, adjacent: (વિ.) સરસ; good, fine. સરસો, (પુ.) પ્રાંતને વરિષ્ઠ કારોબારી અધિકારી,હાકેમ;governor of province. સરસ્વતી, (સ્ક્રી.) વિદ્યાની દેવી, શારદા Saraswati-the goddess of knowledge and learning, Sharada. સરસ્વતી, (સ્રી.) name of a river in North Gujarat: (૨) the supposedly hidden river joining the Ganges and the Yamuna at Prayag in North India. સરસ્વતીપૂજન, (ન.) festivøl of the worship of Saraswati celebrated either on the Vasant Panchami day or in the month of Ashwin: (ર) જુએ શારદાપૂજન. [dary, Forder. સરહદ, (શ્રી.) સીમાં; frontier, bounસરહિસાબનીશ, (પુ.) Accountant સરળ, (વિ.) જુએ સરલ. [General. સરળતા, (સ્રી.) જુએ સરલતા. સર'જામ, (પુ.) જોઈતી સામગ્રી; necessary equipment, paraphernalia: (૨) લશ્કરની સામગ્રી; war-materials and defence equipment: સર’જામી, (વિ.) pertaining to સરામ: (૨) શિલેકારી પતિનુ'; feudal: સર જામી પદ્ધતિ, (સી.) feudal system.
સરા, (સ્ત્રી, ) ધમ શાળા, મુસાફરખાનું; caravanserai, lodging place for travelers: (૨) શેરી, પેાળ; street, lane: (૩) ધારા, પ્રવાહ; flow, stream, currert: (૪) માસમ· season (e. g. લગનસરા): સરાઈ, (સ્રી.) સરા, ધર્મશાળા, મુસાફરખાનું; a caravansary, resthous: for travellers. સરાક, (પુ.) શૂળ; thorn: (૨) અણીદાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરાત્રણ
સળી, ફ્રાંસ; blade of wood or grass having a sharp point. સરાયડો–સાખડો, (પુ.) ચૂનાવાળી માટી; soil composed of a large proportion of lime.
સરાગ, (વિ.) રાગયુક્ત; full of loveaffection or attachment: (૧) ૨'ગવાળું; colourful,
સરાત, (પુ.) સરવાં વાસ કે સ્વાદ (ખાસ કરીને જમીન કે માટીનાં); fine fragrarice or taste (esp. of earth or soil). સરાડે, (અ.) યાગ્ય કે સીધે માગે; on
the right or straight path. સરાણુ, (સ્રી.) whe⟨stone, grindstone. સરાણિયી, (પુ.) one who sharpens edged tools on a grindstone professionally; સરાણે ચડાવવુ,ધાર કાઢવી; to sharpen an cdged tool: (૨) આરભ કરી આપવા; to provide an initiative to: (૩) ઉશ્કેરવું; to inc te, to provoke, to instigate. સરાફ, (પુ.) સરાફી, (શ્રી.) જુએ ‘શરા સરાર, (અ.) એક ડેથી બીજા છેડા સુધી; from one end to the other: ૨) અંત સુધી; upto the end: (૩) લગાતાર;
continuous.
સરામણું, (ન.) સરામણી, (સ્રી.) સરાવવાની--શ્રાદ્ધક્રિયા કરાધવાની દક્ષિણા; present given to a Brahmin for performing the specific rites on the death anniversary of a relative. સરામણું, (ન.) સરાવણુ, શ્રાદ્ધ કરવું તે; the act of performing ceremonial rites on the death anniversary of a relative. [dish. સરાવ, સરાવલ, (ન.) શકાઢું; arthen સરાવવુ, (સ. ક્રિ.) શ્રાધ્ધ કરવું'; to make ceremonial offerings death anniversary of a relative. સરાવણું, (ન.) જુઆ સરામકુ
the
For Private and Personal Use Only