________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધી
૩૮૮
દુષ્પાપ
દુપ, દુપ્રાપ્ય, (વિ) જુએ દુર્લભ. દુસ્તર, (વિ.) મુશ્કેલીથી તરી, ઓળંગી કે
પાર કરી શકાય એવું; difficult to swim, cross over or surmount. દુહાઈ (સ્ત્રી) જુઓ દુલાઈ , દુહાગી, (વિ.) કમનસીબ, દુર્ભાગી; un
fortunate. (a daughter's son. દુહિતર, (૫) દીકરીને દીકરે, દોહિત્ર; દુહિતા, (સ્ત્રી) દીકરી; a daughter. દુહો, (પુ) જુ દોહરે. દુગ, દૂગો, (પુ) જુઓ ગો. દુદ, (સ્ત્રી) મોટું રોળમટેળ પેટ, ફાંદ, round, big belly: દુદાળ, (૫) ફાંદવાળા દેવ, ગણેશ; big bellied God i.e. Lord Ganapati. દુદુભિ, (સ્ત્રી.) (ન.) એક પ્રકારનું નગારું; a
kind of drum. (affliction, agony. દુઃખ, (ન.) કષ્ટ, પીડા; pain: (૨) વ્યથા; દુસહ, (વિ.) મુશ્કેલીથી સહન થાય એવું;
difficult to suffer or endure. દસા, (વિ.) મુશ્કેલીથી ફળીભૂત થાય
એવું; difficult to achieve or fulfil: (૨)(ગ)અસાધ્ય, જીવલેણ; (disease) incurable, fatal. ૬, (વિ) (સમાસમાં) બેફ (in com
pounds) two: (?) 04H0; double. દૂજ, (વિ) બીજું; another, other. દૂઝણું, દૂઝણ, (૧) (સ્ત્રી.) દૂધ આપતું (ઢાર); a milch (cattle): (૨) (વિ.) દૂધ આપતું; milch. દૂઝવું, (અ. કિ.) દૂધ આપવું; to yield
milk. (૨) દૂધ જેવો રસ આપો ; to yield milky juice: (૩) આવક કે ઊપજ 241491; to yield income or produce: () 323; to ooze. દૂણવું, (સ. ક્રિ.) ધુમાડાની અસર થાય એ રિતે બાળવું; to burn with smoky effect. (૨) માનસિક ત્રાસ આપવો, a'ang; to afflict, to give mental
pain: Kણાવું, (અ. જિ.) ધુમાડાની અસર થાય એ રીતે બળવું; to be burnt
with smoky effect: (૨) રંજ હો, ખિન્ન થવું, વ્યથા થવી; to bear malice
against, to be dejected, afflicted. દૂર્ણ, (વિ.) સંતાપકારક, વ્યથાકારક; affli
cting, agonising (૨) નિરાશ કે ખિન કરે એવું; disappointing, displeasing: (૩) (ન.) સંતાપ, નારાજી; affic
tion, disappointment, heartache. દૂત, દૂતક, (૫) સંદેશવાહક; a messen
ger: (૨) જાસૂસ, બાતમીદાર; a spy, an informerઃ દૂતી, દૂતિકા, (સ્ત્રી) સંદેશવાહક સ્ત્રી; a female messenger: (૨) પ્રેમીઓને ગુપ્ત સંદેશા પહોંચાડનાર Bail; a female go-between, a middle woman.
(cunning. દૂતુ, (વિ.) ધૂર્ત, લુચ્ચું; deceitful, દૂધ, (ન) સ્ત્રી કે માદા પશુના સ્તન કે આંચળમાંથી નીકળતું સફેદ પોષક પ્રવાહી;
milk: (૨) અમુક વૃક્ષ કે છેડમાંથી નીકળતો દૂધ જેવો પદાર્થ; milky juice oozing out from certain trees and plants: -પાક, (૫) દૂધ, ચોખા અને સાકરની એક સ્વાદિષ્ટ પ્રવાહી વાની; a tasteful liquid article of food containing milk, rice and sugar: –-ભાઈ, (૫) મા એક જ હોય એવો ભાઈ, a step-brother having the same mother, a foster-brother. દૂધિયા, (વિ.) (પુ. બ. વ.) દૂધ જેવા સફેદ;
milk-white (teeth): (૨) ધાવણ. બાળકના (દાંત); of a suckling child (teeth): દૂધિયું, (વિ) દૂધ દેતું, દુધાળ; milch: (૨) દૂધ જેવું સફેદ; milkwhite: (૩) તાજુ, નવું; fresh, news (૪) મૂળ યા શરૂઆતનું; of the origin or beginning (૫) (ન.) જુઓ દૂધી. દૂધી, (સ્ત્રી) કેળાના વર્ગની, શાક તરીકે ઉપગી એક વનસ્પતિ; a kin] of
gourd.
For Private and Personal Use Only