________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઘરવઘર
૬૨૪
લટક
the Zodiac at the time of birth ie the first house of a horoscope: (૨) શુભ મુહુર્ત; an auspicious
moment of time: (૩) પરણવાને વિધિ, વિવાહ; the marriage ceremony, marriage. Pagged. લઘરવઘર, (વિ.) ચીંથરેહલ; t.attered, લધિમાં, (સ્ત્રી.) કદનું અલ્પત્ય, લધુપણું; smallness, lessening of s ze. (૨) નાનપ: inferiority: (૩) અતિરાય નાનું સ્વરૂપ ધારણ કરવાની યોગની સિદ્ધિ; the yogic power of assuming the smallest form. લધુ, (વિ.) અલ્પ, નાન; small, little: (૨) વજનમાં હલક; light, not heavy: (૩) સરલ, સહેલું; easy, not complex (1) (સ્વર, વગેરે) દસ્વ; (vowel, etc.) short: (૫) સરખામણીમાં ઓછી વયનું; younger: કેણ, (૫) નેવું અંશથી ' BAIL 24'tial fle; an acute angle: -તમ, (વિ) સૌથી નાનું કે ઓછું; smallest, minimum: (પુ.) અમુક સંખ્યાઓમાંની દરેકને નિઃશેષ ભાગી શકે એવી સૌથી નાની રકમ; the lowest common multiple: -તમ સાધારણ ભાજ્ય, (પુ.) જુઓ લધુતમ: –મતી. (સ્ત્રી.) સરખામણીમાં ઓછા મત હોવા તે; minority: (2)2421 481; a minority party: (3) 2491 21? l; people or persons in minority: (વિ.) સરખામણીમાં અલ્પ સંખ્યા કે મત ધરાવનારું; minority: લિપિ, (સ્ત્રી.) જલદી લખી શકાય એવી દાક્ષરી લિપિ; shortland: –લેખન, (ન.)લઘુલિપિમાં લખવું તે; writing in shorthard: –શંકા, (સ્ત્રી.) પેશાબની હાજત; the feeling to urinate. લચક, (સ્ત્રી) મરડાટ, મૂળ સ્થાનેથી ખસી
જવું તે; a vist; a dislocation: (૨) લટકે; a graceful twist (૩) લટકાળી 31144; a graceful gait or movement. લચકમચક, (અ) (ખાવાની ક્રિયા) ઉતાવળે,
માટે કોળિયે અને ચાવ્યા વિના, (eating) hastily, with big mouthfuls and without chewing. લચક, (અ. ક્રિ) ભારથી નીચા નમવું; to bena down because of burdeo: (?) મમ્હાવું; to be twisted (૩) સ્થાન પરથી ખસી જવું; to be dislocated: (૪) આકર્ષક અદાથી ચાલવું; to walk gracefully. લચકે, (૫) ઘટ્ટ પદાર્થને જથ્થો, દો;
a lump of a viscous substance. લચપચ, (વિ.) પ્રવાહીથી તરબોળ અને
412451 g; viscous and doughy. લચવું, (અ. કિ.) જુએ લચકવું (1). લછો, પુ.) જુઓ માંજ. લજવવું, (સ. ક્રિ) જુઓ લજાવવું. લાડવું, (સ. કિ.) જુઓ લજાવવુ. લજામણી, (સ્ત્રી) એક પ્રકારનો છોડ જેનાં પાન સ્પર્શથી સંકોચાય છે; a kind of plant the leaves of which contract by touch, the sensitive plant. લજામણ, (વિ.) શરમજનક; shameful. લજાવવું, (સ. ક્રિ) શરમિં કરવું; to make
ashamed: (૨) લાજે તેમ કરવું; to લજ્જત, (સ્ત્રી) જુઓ લિજત, [disgrace. લજજા, (સ્ત્રી.) સંસ્કારપ્રેરિત સંકોચ, શરમ; modesty, cultural scruple, hashfulness: (૨) પ્રતિષ્ટાહાનિ, અપકીર્તિ disgrace, shame. લજિજત, (વિ.) શરમાયેલું; ashamed: (૨) સંકોચ અનુભવતું; pendant, bashful, modest: (૩) લાજેલું; disgraced, scrupulous because of guilt. લટ, (સ્ત્રી) વાળને પાતળી સેર; a thin string or lock of hair. (૨) સૂતર, વગેરેની આ ટી; a twisted string of yarn, etc.: (3) Ridd 72; a string of pearls: (૪) વડગઈ; a string-like branch of a banyan-tree rooted into the earth લટક, (સ્ત્રી) જુઓ લટકે: -ણુ-ણિયુ,
For Private and Personal Use Only