Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 710
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શૌચ ૭૦૫ શચ, () શારીરિક સ્વચ્છતા, સ્વચ્છતા, શુદ્ધિ, પવિત્રતા; physical cleanliness, cleanliness, purity: (૨) મળવિસર્જન, discharge of excreta. શૈર્ય, (ન.) જુસ્સો, પરાક્રમ, બહાદુરી, નીડરતા; valour, heroism, bravery, fearlessness. શહર, (૫) પતિ; husband. શમશાન, (ન) શબને અગ્નિસંસ્કાર કરવાનું, દફનાવવાનું સ્થળ, કબ્રસ્તાન; a cemetery, a burial-place. સ્મશ્ર, (સ્ત્રી) હડપચી પરનાં વાળ, દાઢી, મૂછ; hair on chin, beard, moustache. શ્યામ, (વિ.) જુઓ શામળ:(૫) કાળો રંગ કે વાન; black colour or complexion: (૨) શ્રીકૃષ્ણ-લ, (વિ.) લીલું green (૨) જુઓ શામળું: શ્યામા, (સ્ત્રી.) સુંદર yadl; a beautiful young woman. શ્યાલ, શ્યાલક, (૫) સાળ; wife's brother, a brother-in-law. ચેન, (૫) જુઓ શકરે. શ્રદ્ધા, (સ્ત્રી) ભરે, વિશ્વાસ, આસ્થા, trust, confidence, faith, belief: -, -, (વિ.) શ્રદ્ધા રાખનારું, આસ્તિક; trusting, confiding, having faith in (૨) ભક્તિભાવવાળું; devotional. શ્રમ, (૫) મહેનત, ભારે પ્રયાસ, તકલીફ labour, heavy efforts, trouble: (૨). થાક; fatigue, exhaustion-જીવી,(વિ.) શારીરિક શ્રમથી આજીવિકા મેળવનાર; earning livelihood by physical labour. શ્રમણ, (પુ) શ્રમણી, (સ્ત્રી) બૌદ્ધ કે જેને My; a Buddhist or Jain ascetic. શ્રમિત, (વિ.) થાકેલું; tired, exhausted. શ્રવણ, (ન) સાંભળવાની ક્રિયા; the act of hearing or listening to, audition શ્રવણેન્દ્રિય, (સ્ત્રી) કાન, the ears: શ્રવવું, (સ. ક્રિી સાંભળવું; to hear, to listen. ૨૩ ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી શ્રવણ, (ન) બાવીસમું નક્ષત્ર;the twentysecond constellation. શ્રાદ્ધ, (ન.) મૃત પિતૃઓ કે સગાંવહાલાં માટેની તર્પણક્રિયા; the act of making ceremonial offerings to the dead ancestors or relatives. શ્રાપ, (પુ) જુએ શાપ શ્રાવક, (વિ.) (ભક્તિભાવથી) સાંભળનાર; hearing or listening (devotionally) (૫) જન કે બૌદ્ધ ધર્મના અનુયાયી; a follower of Jainism or Buddhism. શ્રાવણ () વિક્રમ સંવતને દસમે માસ; the tenth month of a Vikram year: શ્રાવણી, (સ્ત્રી) જુએ બળેવ. શ્રાવ્ય (વિ) (ધ્યાનપૂર્વક કે શ્રદ્ધાથી) સાંભળવા 2104; worth hearing or listening to (attentively or devotionally). થાત, (વિ) થાકેલું; tired, exhausted શ્રાંતિ, (સ્ત્રી.)થાક; fatigue,exhaustion, શી (૫) લખાણની શરૂઆતમાં વપરાત કલ્યાણકારક શબ્દ, an auspicious word used in the beginning of a writing (૨) ઈશ્વર, સંત, મહાન માણસ, કલ્યાણકારક ગ્રંથ, ઇ.ની પહેલાં વપરાતે માનદર્શક શબ્દ; an honorific placed before the name of God, saints, great men, constructive books, etc.: (સ્ત્રી.) દેવી લક્ષ્મી; Laxmi, the goddess of wealth: (૨) સૌંદર્ય, શોભા; beauty, grace, glory: (૩) સંપત્તિ, આબાદી; wealth, prosperity: (8) 52219C: welfare: (૫) પવિત્રતા; purity: -ખંડ, (કું.) જુઓ મોરઃ જુઓ શિખંડ: (ન) ચંદન; sandalwood: -જી, (પુ.) પરમેશ્વર, shGoeb; God, Lod Vishnu: (?) સહજાનંદ સ્વામી; Sahajanand Swami -ફળ, (ન.) જુએ નાળિયેર: મત, (વિ) જુઓ શ્રીમાન: –મતી, (વિ.) શ્રી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822