Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 712
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થતુ ૭૦૭. સખતળી વ તુ, (સ્ત્રી, બ. વ) (ભારતની) છ ઋતુઓ; the six seasons (of India). પહજ,(પુ.) સંગીતના સાત આરોમાંને પહેલે; first of seven notes of music. ષદર્શન, (ન. બ. વ.) વૈદિક તવજ્ઞાનનાં છે. દર્શને; the six different systems of Vedic philosophy. જયંત્ર, (ન.) પ્રપંચ, કાવતરું: an intri gue, a conspiracy, a plot. જરસ, (પુ. બ. વ.) મધુર, ખાટો, ઇ. છ 791€; che six tastes sweet,sour, etc. (પુ. બ. વ.) કામ, ધ, ઇ. જીવાત્માના DE 4 21731l; the six enemies of the soul in the form of vices such as passion, anger, etc. ષષ્ટિ , (વિ.)(સ્ત્રી) ‘૬૦”, સાડ; ‘60', sixty. ૧૭૭, (વિ.) છઠ્ઠ; sixth: ષષ્ઠાશ, (કું.) છઠ્ઠો ભાગ; one-sixth part: ષષ્ઠી, (Pall.) 66; the sixth day of either the bright half or the dark half of a lunar month: (૨) છઠ્ઠી વિભક્તિ; the genitive or the possessive case: (૩) બાળકના જન્મને છઠ્ઠો દિવસ કે એ દિવસે થતી વિધિ; the sixth day after a child's birth or the ceremony performed on that day. વંદ, (૫) જુએ ચંડળ. પડશ, (વિ.) “૧૬', સેળ, 16, sixteen. સકરકંદ, (ન.) જુઓ શકકરિયુ. સકરટેટી, (સ્ત્રી.) જુઓ શકકરટેટી. સકકરપારે, (પુ) જુએ શકકરપારો. સકર્મક, (વિ.) જેને કર્મ હોય કે હોઈ શકે એવું (ક્રિયાપદ); transitive (verb). સકમી, (વિ.) ભાગ્યશાળી; fortunates (૨) સભ્ય, સદ્ગણી; polite, virtuous. સકલ, સકળ, (વિ.) બધું, સર્વ, તમામ all, whole, entire. સકંચો, સજા, ) જુઓ હેડ (૧); જોરથી પકડવાનું યંત્ર; a gripping machine: (૨) પકડ, કબજો, કાબૂ; a grip, a hold, a control. કામક(વિ.)ઈચ્છા કે કામનાવાળું:desirous, lustful. (૨) ફળ કે બદલાની ઇચ્છાવાળું expecting reward: (3) 77182";selfish. સકાર, (પુ.) આવડત, ઢંગ; skill, mode, manner: (?) 2474; essence, pith: (૩) લિજજત, સ્વાદ; zest, taste. (૪) Eco2al; excellence. સકકર, (સ્ત્રી) જુઓ શકકર ટેટી, (સ્ત્રી) જુઓ શકકરટેટી: -પારે, (પુ.) જુઓ શકકરપારે. સકકસ, (વિ.) ખૂબ ખેંચેલું; pulled or drawn tightly: (૨) મજબૂત, સખત, strong, tight, hard. સકકાદાર, (વિ) જુઓ શકકાદાર. સકકે, (કું.) ચહેરે, ચહેરાને ભાવ; the છેace, countenance: (૨) રેફ, ભપકે pomp, grandeur:(૩) આબરૂ, પ્રતિષ્ઠા; credit, reputation. સક્રિય, (વિ.) પ્રવૃત્ત, ક્રિયાશીલ; active, busy: (૨) અમલી; operative. સખણ, (વિ.) નિરુપદ્રવી; harmless: (૨) શાંત; quiet, tranquil: (૩) તોફાની કે ઉશ્કેરાયેલું નહિ; neither mischievous nor excited. જિઓ સખ. સખત, (વિ.) સખતાઈ, સખતી, (સ્ત્રી) સખતળી, સગતળી, (સ્ત્રી) જોડાની અંદર મૂકાતું નરમ ચામડાનું ટું પડ; loose soft piece of leather kept in shoe. સ સ, (પુ.) ગુજરાતી મૂળાક્ષરને બત્રીસ વ્યંજન અને ચાર મૂળાક્ષરમાને ત્રીજે; the thirty-second consonant of the Gujarati alphabet and the third of the four cibilants. સ, “સારુ” એવા અર્થને પૂર્વગ; prefix meaning "good". સઈ(પુ.)દરજી; tailor. [to bind tightly. સહવું, (સ. કિ.) તંગ કે કસીને બાધવું; For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822