Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 716
________________ Shri Mahavir Jain Aradhana Kendra સમ www.kobatirth.org સત્કમ, (ન.) સારુ, રચનાત્મક કામ; a good, constructive work: (૧) પાપકાર કે દયાનું કામ; a benevolent or merciful deed. સત્કાર, (પુ.) આવકાર; welcome: (૨) સ્વાગત; reception: -થુ, (સ. ક્રિ.) આવકારવું; સ્વાગત કરવુ'; to welcome. સત્કા, (ન.) જુએ સત્ય', સત્તર, (વિ.) ૧૭’; 17', seventeen. સત્તા, (સી.) માલિકી, સ્વામિત્વ; ownership, mastership (૨) હુક, અધિકાર; right, power, authority: (૩) શાસન, અમલ; rule, sway: :(૪) શક્તિ, ખળ; power, strengthઃ (૫) અસ્તિત્વ, વાસ્તવિકતા; existence, reality: -ધારી, લાન, (વિ.) સત્તા ધરાવતું; having power, right or authority, ruling: -ધીશ, (વિ.) સત્તાવાન, (પુ.) સત્તાધારી અધિકારી, રૂપરી; superior officer:-વાર, (વિ.) અધિકૃત; au hentic. [seven. સત્તાણુ, સત્તાણુ,(વિ.)‘૯૭’;‘97’, ninetyસત્તાવન, (વે.)‘૫૭'; ‘57' ‘fifty-seven. સત્તાવીસ, (વિ.) ‘૨૭’; ‘27', twentyસત્તુ, (પુ.) જુએ સાથવો. [seven. સત્ત્વ, (ત.) અસ્તિત્વ; existence: (૨) સાર, કસ; essence, pith: (૩) વીય, ખળ, શક્તિ; semen, strength, power: (૪) સદ્ગુણ; virtue: (૫) પ્રાણી; animal: (૬) ચૈતન્ય, જુસ્સા; life, animation, spirit: (૭) અંત:કરણ, હૃદય; conscience, heart, mind: (૮) જીવાત્મા; the embodied soul: (૯) ઉત્કૃષ્ટતા; excellence: -ગુણુ, (પુ.) પ્રકૃતિના ત્રણ ગુણમાંને પ્રથમ અને ઉત્કૃષ્ટ ગુણ; the first and the best of the three qualities or properties of Prakrati or Nature: (૨) સદ્ગુણા અને રચનાત્મક પ્રવૃત્તિઓને પ્રેરક ગુણ; the quality inspiring virtues and constructive activities: –ગુણી, (વિ.) સત્ત્વગુણવાળુ, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only સત્યાગ્રહ સદ્ગુણી, સંસ્કારી, ઇ.; endowed with virtues, culture, etc.: ~ીન, (વિ.) સાર કે કસ વિનાનું, નિીચ', નમાલ, નકામુ; pithless, impotent, powerless, weak, worthless, useless. સપથ, (પુ.) સત્યના, રચનાત્મક માર્ગ; the path of truth or righteousness, the constructive path. સત્પુરુષ, (પુ.) સજ્જન, સદ્ગુણી માણસ; a gentleman, a virtuous man. સત્ય, (વિ.) સાચુ, ખરુ, વાસ્તવિક; true, genuine, actual, real: (૨) અસ્તિત્વ ધરાવતુ'; existent: (ન.) સચ્ચાઈ, વાસ્તવિક્તા, ખરાપણું, વાસ્તવિક વાત કે ખાખત; truth, reality, actuality, a fact: (૨) અસ્તિત્વ; existence: તા, (સી.) સત્ય: (૨) પ્રામાણિકતા; honesty: નારાચણ, (પુ.) સત્યરૂપી પરમેશ્વર; God as the symbol of truth: -નિષ્ઠ, (વિ.) સત્યનું ઉપાસક, પ્રામાણિક, સદ્ગુણી; devoted to truth, honest, virtuous: નિષ્ઠા, (સ્રી.) સત્યની ઉપાસના, સત્યમાં શ્રદ્ધા, પ્રામાણિકતા; devotion to and faith in truth, honesty: પરાયણ, (વિ.) સત્યનિષ્ઠઃ -યુગ, (પુ.) ચાર યુગેામાંના પ્રથમ અને સૌથી લાંખા યુગ, સત્ય, નીતિ, ધર્મ, સુખ, આખાદી, ઇ.ના આદશ યુગ; the first of the four and the longest Yuga or age, the ideal, golden age of truth, morality, religion, bliss and prosperity: થતા, –વાદી, (વિ.) (પુ`.) સત્ય ખેાલનાર (વ્યક્તિ); truthful,veracious (person), સત્યાગ્રહ, (પુ.) સત્ય માર્ટને આગ્રહ; insistence on truth or righteousness: (૨) એને માટેની અહિંસક લડત; non-violent struggle for that: સત્યાગ્રહી, (વિ.) (પુ.) સત્યાગ્રહ કરનાર; (a person) insisting on truth and fighting peacefully for that.

Loading...

Page Navigation
1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822