________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમ
www.kobatirth.org
સત્કમ, (ન.) સારુ, રચનાત્મક કામ; a good, constructive work: (૧) પાપકાર કે દયાનું કામ; a benevolent or merciful deed.
સત્કાર, (પુ.) આવકાર; welcome: (૨) સ્વાગત; reception: -થુ, (સ. ક્રિ.) આવકારવું; સ્વાગત કરવુ'; to welcome. સત્કા, (ન.) જુએ સત્ય', સત્તર, (વિ.) ૧૭’; 17', seventeen. સત્તા, (સી.) માલિકી, સ્વામિત્વ; ownership, mastership (૨) હુક, અધિકાર; right, power, authority: (૩) શાસન, અમલ; rule, sway: :(૪) શક્તિ, ખળ; power, strengthઃ (૫) અસ્તિત્વ, વાસ્તવિકતા; existence, reality: -ધારી, લાન, (વિ.) સત્તા ધરાવતું; having power, right or authority, ruling: -ધીશ, (વિ.) સત્તાવાન, (પુ.) સત્તાધારી અધિકારી, રૂપરી; superior officer:-વાર, (વિ.) અધિકૃત; au hentic. [seven. સત્તાણુ, સત્તાણુ,(વિ.)‘૯૭’;‘97’, ninetyસત્તાવન, (વે.)‘૫૭'; ‘57' ‘fifty-seven. સત્તાવીસ, (વિ.) ‘૨૭’; ‘27', twentyસત્તુ, (પુ.) જુએ સાથવો. [seven. સત્ત્વ, (ત.) અસ્તિત્વ; existence: (૨) સાર, કસ; essence, pith: (૩) વીય, ખળ, શક્તિ; semen, strength, power: (૪) સદ્ગુણ; virtue: (૫) પ્રાણી; animal: (૬) ચૈતન્ય, જુસ્સા; life, animation, spirit: (૭) અંત:કરણ, હૃદય; conscience, heart, mind: (૮) જીવાત્મા; the embodied soul: (૯) ઉત્કૃષ્ટતા; excellence: -ગુણુ, (પુ.) પ્રકૃતિના ત્રણ ગુણમાંને પ્રથમ અને ઉત્કૃષ્ટ ગુણ; the
first and the best of the three qualities or properties of Prakrati or Nature: (૨) સદ્ગુણા અને રચનાત્મક પ્રવૃત્તિઓને પ્રેરક ગુણ; the quality inspiring virtues and constructive activities: –ગુણી, (વિ.) સત્ત્વગુણવાળુ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
સત્યાગ્રહ
સદ્ગુણી, સંસ્કારી, ઇ.; endowed with virtues, culture, etc.: ~ીન, (વિ.) સાર કે કસ વિનાનું, નિીચ', નમાલ, નકામુ; pithless, impotent, powerless, weak, worthless, useless. સપથ, (પુ.) સત્યના, રચનાત્મક માર્ગ; the path of truth or righteousness, the constructive path. સત્પુરુષ, (પુ.) સજ્જન, સદ્ગુણી માણસ; a gentleman, a virtuous man. સત્ય, (વિ.) સાચુ, ખરુ, વાસ્તવિક; true, genuine, actual, real: (૨) અસ્તિત્વ ધરાવતુ'; existent: (ન.) સચ્ચાઈ, વાસ્તવિક્તા, ખરાપણું, વાસ્તવિક વાત કે ખાખત; truth, reality, actuality, a fact: (૨) અસ્તિત્વ; existence: તા, (સી.) સત્ય: (૨) પ્રામાણિકતા; honesty: નારાચણ, (પુ.) સત્યરૂપી પરમેશ્વર; God as the symbol of truth: -નિષ્ઠ, (વિ.) સત્યનું ઉપાસક, પ્રામાણિક, સદ્ગુણી; devoted to truth, honest, virtuous: નિષ્ઠા, (સ્રી.) સત્યની ઉપાસના, સત્યમાં શ્રદ્ધા, પ્રામાણિકતા; devotion to and faith in truth, honesty: પરાયણ, (વિ.) સત્યનિષ્ઠઃ -યુગ, (પુ.) ચાર યુગેામાંના પ્રથમ અને સૌથી લાંખા યુગ, સત્ય, નીતિ, ધર્મ, સુખ, આખાદી, ઇ.ના આદશ યુગ; the first of the four and the longest Yuga or age, the ideal, golden age of truth, morality, religion, bliss and prosperity: થતા, –વાદી, (વિ.) (પુ`.) સત્ય ખેાલનાર (વ્યક્તિ); truthful,veracious (person), સત્યાગ્રહ, (પુ.) સત્ય માર્ટને આગ્રહ; insistence on truth or righteousness: (૨) એને માટેની અહિંસક લડત; non-violent struggle for that: સત્યાગ્રહી, (વિ.) (પુ.) સત્યાગ્રહ કરનાર; (a person) insisting on truth and fighting peacefully for that.