________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સડવું
સતેજ
છીંકણી સુંધતાં કે હવા લેતાં નાકમાં થતો
249198; the sound of a sniff. સડવું, (અ. જિ.) કેહવાવું; to rot, to
putrefy: (૨) તદન બગડવું; નીતિહીન થવું; to spoil entirely, to corrupt. સડસઠ, (વિ) “૬૭”; “67', sixty-seven. સડસડવું, (અ. ક્રિ.) “સડસડ' અવાજથી પાણીમાં રંધાવું કે બળવું; to be cooked in water or burn with a sim
mering sound. સડસડાટ, (૫) “સડસડ અવાજ; a simmering or hissing sound: (24.) ઝડપી પ્રવાહની જેમ (વેગથી).(speedily) like a swift stream: (૩) અટક્યા વિના, અડચણ કે વિદ્ધ વિના; non-stop, without obstruction or hindrance. સડાક, (અ) ઝડપથી, તાબડતોબ; swiftly, at once. સડા, (પુ.) જુઓ સટાકે: (૨) જુઓ સ દ (૩) બીડી, ચલમ, ઇ.નો દમ ūnal a; a forceful whiff from a cigar or a tobacco-pipe, etc. સહિયો, (પુ.) જુએ અળવી. સડેડાટ, (અ) જુઓ સડસડાટ. સડો, (૫) કોહવાટ; rot, putrefaction: (૨) નૈતિક અધઃપતન, દુરાચાર; moral degeneration, wicked ways of life, corruption: (૩) લાંચરુશવત; bribery. સ૮, (૫) વહાણને પવનથી ગતિ મળે તે માટે એના થાંભલા સાથે બંધાતું કપડું;
a ship's sail. સણકે, (૫) કાંટે ભોંકાતો હોય એવી પીડા; shooting pain: (૨) (લૌકિ) ધૂન, મનને તરંગ; (colloq) a whim, a fancy. સમુગટ, (પુ.) જુઓ શણગટ. સણગાવું, (અ. ક્રિ) જુઓ શણગાવુ. સણુગો, (૫) જુઓ શણગો. સણસણ, (અ. ક્રિ) પાણી ખૂબ ઊકળતું કે બળતું હોય એવો અવાજ થવો; to occur simmering or hissing sound
like that of boiling water: સણસણાટ, (૫)એવો અવાજ such sound. સત, (વિ) (સમાસની શરૂઆતમાં) સાચું; true. (૨) રચનાત્મક, સારું; constructive, good. (૩) અસ્તિત્વ ધરાવતું; existing: (%) 91741as; real: (1.) અસ્તિત્વ; existence: (૨) સત્યતા; truth, honesty, integrity: (૩) સત્ત્વ, સાર; essence: (%) 912c1addl; reality: (૫) સતીત્વની શક્તિ; power of chaste: -જુગ, (પુ) જુઓ સત્યયુગ, “સત્ય'માં. સતત, (વિ.)(અ) અવિરત, નિરંતર, હંમેશાં; incessant, continual, incessantly, constantly, always. સતપત, (સ્ત્રી.) તાટ, (પુ.) અજંપ, અતિશય ચંચળતા; restlessness, fidget: સતપતિયું, (વિ.) જંપરહિત, ચંચળ;
restless, fidgety. કે સતયુગ, (પુ) જુઓ સત્યયુગ, “સત્યમાં.
સતામણી, સતાવણી, (સ્ત્રી.) પજવવું તે; harassment, tcasing, vexation. સતાર, (સ્ત્રી.) જુએ સિતાર. સતારે, (પુ.) જુઓ સિતારે. સતાવવું, (સ. ક્રિ) પજવવું, ત્રાસ આપવો;
to harass, to tease, to vex. સતાં, (અ) છતાં, તેમ છતાં; although, nevertheless, however. (virtuous. સતિયું, (વિ.) પ્રામાણિક, સદ્ગણી; honest, સતી, (સ્ત્રી) જુઓ પતિવૃતા: (૨) woman who sacrifices her life by burning with her husband's corpse: (૩) દેવી પાર્વતી; the goddess Parvati -ત્વ, -પણું,નિ.) પતિવ્રતાપણું; chastity and devotion to husband. સતુ, (વિ.) સત્ય; true: (૨) પ્રામાણિક, Hegel; honest, virtuous: (3)24 oreca ધરાવતું; existent: (૪) વાસ્તવિક; real. સતેજ, (વિ.) ઝળહળતું; shining brightly: (૨) ચેતનવંતુ: lively, energetic: (૩) જાગૃત, તકેદારીવાળું; awake, alert (8) 994. class; intense, sharp.
For Private and Personal Use Only