________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યાના
૭૧૨
સદિત
સત્યાનાશ, (ન.) સમૂળો નાશ, પાયમાલી;
annihilation, ruin. [eighty-seven. સત્યાશી, સત્યાસી, (વિ.) ૧૮૭; “87', સત્ર, (ન) યજ્ઞની અવવિ, (આશરે બેથી ચૌદ અઠવાડિયાને સમય); the time limit or the session of a sacrifice (about two to fourteen weeks): (૨) યજ્ઞ: a sacrifices (૩) શાળા, કેલેજ, ઈને લાંબી રજાઓ વચ્ચેને અભ્યાસને સમય; a school or college term: () જુઓ સદાવ્રતઃ સત્રાંત, (વિ.) સત્રને અંતે આવતું કે થતું; coming or occurring at end of term, terminal: (પુ) સત્રને અંત; end of term. સત્વર, (વિ.) ઝડપી, ઉતાવળુ; swift, speedy, hasty: (અ) ઝડપથી, ઉતાવળે; swiftly, quickly, hastily. સત્સમાગમ, (પુ) જુઓ સત્સંગ. સત્સંગ, (૫) સત્સંગતિ, (સ્ત્રી) સંતો કે સજાને સહવાસ; association with saints or gentlemen (૨) સારી બત; good company: સત્સંગી, (વિ.)(૫) zial oulbri; (a person) associating with saints or gentlemen (૨) સ્વામિનારાયણ સંપ્રદાયને અનુયાયી; a follower of the Swaminarayan cult. સથરપથર, સથરવથર, (અ) ઢંગધડા વિનાનું, જ્યાં ત્યાં વેરાયેલું; disorderly, scattered here and there. સથવારે, (૫) સાથ; company. (૨) વણજાર, કાફલ; a caravan. સદડું, (વિ.) ઘટ્ટ અને પ્રવાહી; viscous. સદન,(ન.) ઘર, રહેઠાણ;house, an abode. સદર, (વિ.) મુખ્ય, સર્વોપરી, ઉચ્ચતમ; chief, main, supreme, highest: (૨) અબાધિત, કુલ (સત્તા, ઈ.); abso- lute, unrestricted, full (power, etc.): (૩) જુઓ સદરહુ: (ન.) પ્રાંત કે જિલ્લાનું સચિવાલય; the government headquarters of a province or
district: (4.) wyw; a president: -અદાલત, (સ્ત્રી) a supreme court, a high court બજાર, (પં) (સ્ત્રી) (1.) a main market. [aforesaid. સદરહું, (વિ.) પૂર્વોક્ત, અગાઉ જણાવેલું; સદરો, (પુ.) ટૂંકી બાંયનું ખૂલતું પહેરણું;
a loose shirt with short sleeves. સદવું, (અ. ક્રિ) (આ હવા, ખેરાક, ઈ.) માફક આવવું, અનુકૂળ હોવું; (of climate, food, etc.) to suit, to be agreeable or suitable. સદસ્ય, (કું.) સભાસદ; a member. સદળ, (વિ.) દળવાળું, જાડું; pulpy, thick: સદઈ, (વિ) સદળ: (૨) વજનદાર, ભારે; weighty, heavy. સદંતર,(અ.) હંમેશા, કાયમ માટે;always, for good. (૨) સર્વથા, સંપૂર્ણ રીતે; entirely, outright, completely. સદા, સદાકાળ, (અ) હંમેશાં, કાયમ
HI; always, forever. સદાચરણ, (ન) સારું, નીતિમય આચરણ;
good, morally sound conduct. સદાચાર, (પુ) જુઓ સદાચરણ. સદાવત, (ન.) અન્નક્ષેત્ર; a place where food is charitably given to the needy, orphans, beggars, etc. સદાશિવ, (વિ.) સદાકાળ શુભ કે કલ્યાણ512); always auspicious or beneficial: (Y:) **1914 21'58; Lord Shiva. સદી, (સ્ત્રી) શૈકે; a century. સદશ, (વિ.) સમાન, બરાબર, ’ની જેવું;
similar, resembling, like. સદેહ, સદેહે, (અ) (જીવાત્માનું) શરીર સાથે; with the body, in the embodied state (of the soul, સદેવ, (અ.) જુએ સદા, સદાકાળ, સદોદિત, (વિ.) સદૈવ પ્રકાશતું; always shining or bright: (૨) અનંત; eternal: (3) Hietzioa; indestructible: (અ) જુઓ સદા, સદાકાળ.
For Private and Personal Use Only