________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદાય
૭૩
સપનું
સદોષ, (વિ) દેષવાળું, ખામીવાળું; defe
ctive, faulty: (૨) ગુનેગાર; guilty. સદ્ગત, (વિ.) સ્વર્ગે ગયેલું; gone to heaven: (૨) સારી સ્થિતિ પામેલ having attained a better state: (૩) મૃત; dead: સતિ , (સ્ત્રી.) મુક્તિ ; salvation: (2) 4*; death. સદગુણ, (પુ.) (માનવ સ્વભાવનો) રચનાત્મક કે સારા ગુણ; a virtue, a good
quality: સગુણી, (વિ.) virtuous. સગૃહસ્થ,(૫) સજ્જન; a gentleman. સદ્ધર્મ, (૫) સાચે કે ઉત્તમ ધર્મ true or best religion or faith: (?) સાચી ફરજ; true duty. સદબુદ્ધિ, (સ્ત્રી) સારી, રચનાત્મક બુદ્ધિ કે સમજણ; good or constructive sense or understanding. સદ્ભાગી, (વિ.) નસીબદાર; fortunate, સદ્ભાગ્ય,(ન)સારું નસીબ; good fortune. સભાવ, (૫) અસ્તિત્વ; existence (૨) વાસ્તવિક્તા; reality: (૩) રચનાત્મક ભાવ; good or constructive sentiment or disposition (૪) ભલાઈgoodness: (૫) પ્રેમની કે ઉષ્માભરી લાગણી; affectionate or warm feeling. સ, (ન) ઘર, રહેઠાણું; a house, an abode.
[promptly. સધ, (અ) તાબડતોબ તરતજ; at once, સવતન, (4) જુએ સદાચરણ. સવૃત્તિ, (સ્ત્રી.) સારી કે રચનાત્મક વૃત્તિ;
good or constructive inclination or tendency: (૨) જુઓ સદાચરણ. સધમી, (વિ.) જુઓ સહધમી. સધવા, (વિ) (સ્ત્રી) સૌભાગ્યવતી સ્ત્રી;
a woman whose husband is alive. સધર, (વિ.) શક્તિશાળી; powerful, able: (૨) શ્રીમત; wealthy. સન, (સ્ત્રી) સંવત, શક an year, an era. સનક, સનંદ, (સ્ત્રી) સરકારી પરવાનગી, 4891alt; a licence, an authorised
permit, a charter or commission: સનદી, સનંદી, (વિ.) સનદ ધરાવતું having a licence, charter or commission.
[beloved. સનમ, સ્ત્રી.) માશ; a sweetheart, a સનસનાટી, (સ્ત્રી) આશ્ચર્ય અને ભયની વ્યાપક લાગણી; widespread feeling of dismay: (૨) રોમાંચ; a thrill.. સનાતન, (વિ.) અનંત, શાશ્વત; endless, eternal: (૨) પ્રાચીન સમયથી અમલી; in force or vogue from ancient times: - **, (.) the Vedic religion or faithઃ સનાતની, (વિ) () વૈદિક ધર્મને અનુયાયી; a follower of the Vedic religion (૨) રૂઢિચુસ્ત (માણસ); an orthodox (person). સનાન, (ન) કોઈ સગાના મૃત્યુથી સ્નાન કરવું તે; bathing after death of relative. સનેપાત, નિપાત, (પું) ત્રિદેષ જવર delicious fever. (૨) અંતકાળનાં બેશુદ્ધિ,
બકવાટ, ઈ.; delirium. સન્માન, (ન.) સ્વાગત, સત્કાર; welcome, reception: (૨) માન, ગૌરવ, પ્રતિષ્ઠા; honour, dignity. સન્માગ,()સારો અને સાચો માર્ગ;good and right path: (૨) નીતિને, રચનાત્મક Har*; moral, constructive path. સન્મિત્ર, (પુ.) સારો, સગુણ મિત્ર: a
good, virtuous friend. સપક્ષ (વિ.) પાંખોવાળું; winged. (૨) કોઈ પક્ષને વરેલું કે એના સાથવાળું; having or belonging to a party or side: (૩) એક જ કે સમાન પક્ષનું; belonging to the same party or side: () WHid; similar. સપટાવવું, સપડાવવું, (સ. ક્રિ) ફસાવવું; to ensnare: (?) 0739; to entrap: (૩) સકંજામાં લેવું; to hold tightly, સપત્ની, (સ્ત્રી.)જુઓશોક સ્ત્રી). [to grip. Hus, (1.) Zahl; a dream.
For Private and Personal Use Only