________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સપરમુ
સપરમું, (વિ.) શુભ, માંગલિક; auspicious: (૨) શુભ પ્રસંગ કે તહેવારનુ; festive. સપાટ, (વિ.) સમતલ, ખાડાટેકરા વિનાનું; flat, level, plain: (વિ.) તમામ, સઘળું; all, entire: (અ.) સંપૂણરીતે; entirely. સપાટ, (શ્રી.) સમતલ તળિયાવાળા જોડા;
flat shoes, slippers. સપાટાબંધ, (મ.) તાબડતાબ, તરતજ, ઝડપથી; at once, promptly, swiftly. સપાટી, (સ્રી.) મથાળાને ભાગ; surface. સપાટો, (પુ.) ઝડપ; swiftness: (૨) ચપળતા; smartness: (૩) ઝડપી, જુસ્સાદાર ક્રિયા; a swift, forceful action; (૪) તમાચા; a slap: (૧) ચાબુકના પ્રહાર; the stroke of a whip: (૬) અફવા, ગપાટે; rumour, gossip. સપાડુ, (ન.) ઉપકારવશ àાવું તે, પાડ; the state of being obliged, gratitude: (૨) ભલામણ, વગ; recommendation, influence.
tr
સર્પિડ, (વિ.) (પુ'.) એક જ ગાત્રનું, લાહીની સગાઈવાળુ' (માણસ); a person)belonging to the same family or familytree, having blood relation. સચું, (વિ.) સમૂ ળું, સમગ્ર; entire, total whole: (અ.) સમગ્ર રીતે, સવથા; outright, downright. સપૂત, (પુ'.) કુટુંબને આશીર્વાદરૂપ સદ્ગુણી
પુત્ર; a virtuous son who is a blessing to the family. સપ્ટેમ્બર, (પુ.) નવમેા માસ; September,
ninth month of Christian year. સપ્ત, (વિ.) ‘૭’; ‘7', sevenઃ-કૅ, (ન.) સાતને સમૂહ; a collection or group of seven: -કાણુ, (વિ.) (પુ.) સાત ખૂણાવાળી (આકૃતિ); heptagonal, a heptagonઃ સપ્તમી, (વિ.) (સ્રી.) સાતમી; seventhઃ (૨) સાતમી વિભક્તિ; the locative case: (૩) સાતમ; the seventh day of either the bright
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સફેદ
or the dark half of a lunar month: સપ્તર્ષિ, (પું. ખ. વ.) સાત મહાન ઋષિઓના પ્રતીકરૂપી સાત તારાઓનુ જૂથ; the Great Bear: સપ્તસર, સપ્તસ્થર, (પુ'. બ. વ.) સંગીતના સાત સર; the seven notes of music. સપ્તાહ, (ન.) અઠવાડિયું; a week: (સ્રી.) એક અઠવાડિયાનાં પારાચણ કે કથા; a religious discourse or reading of sacred book lasting for a week. સપ્રમાણ, (ત્રિ.) પુરાવા કે સાબિતીવાળું, અધિકૃત; having proof or evidence, authentic: (૨) માપસર; proportionate: (અ.) પુરાવા સાથે; with evidence. સપ્રેસ, (અ.) પ્રેમપૂર્ણાંક; lovingly. સફર, (સ્રી.) મુસાફરી, પ્રવાસ; a journey, a travel: (૨) જળપ્રવાસ; a voyage: સફૅરી, (વિ.) પ્રવાસ માટેનું (વહાણ, ઇ.) (માલવાહુક નહિ); meant for passengers, travels or voyages (not for cargo), sea-faring: (પુ.) ખલાસી; સફરજન, (ન.) an apple. [a sailor. સલ, સફળ, (વિ.) ફળદાયક; fruitful: (ર) સાથે, સિદ્ધ; successful, fulfilled, achieved: તા, (સ્ક્રી.) સિદ્ધિ; success. સફા, (વિ.) ચાખ્ખુ, સ્વચ્છ; clean: (૨) વપરાઈ ગયેલ', ખલાસ; used up, out of stock, exhausted. સફાઇ, (સ્ત્રી.) સ્વચ્છતા, ચેાખ્ખાઈ; cleanliness, neatness: (૨) ચળકાટ, આપ; polish, gloss: (૩) નિખાલસતા; frankness: (૪) ટાપટીપ; spruceness: (૫) (લૌકિક)બડાઈ,બણગાં;(clloq.) boasting. સફાચટ, (અ.) સર્વથા ખલાસ; totally used up or exhausted. સફાળુ, (વિ.) દિગ્મૂઢ થયેલું'; stunned, dismayed, bewildered: (૨) આચિંતુ’; sudden
સફેદ, (વિ.) શ્વેત, ધેાળુ'; whiteઃ સફેદી, (સ્રી.) ધેાળા ભૂકા‚ white powder: (૨) ધાળવું તે; white-washing: (૩) ઇંડાને
For Private and Personal Use Only