________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સમજવું
ધળો ભાગ; the white portion of an egg.
(0417; a side. સફો, (૫) પૃષ્ઠ, પાનું; a page: (૨) સબક, (મું) બોધપાઠ, ધડa moral. (૨) શિખામણ, બોધ; advice, admonition. સબજી, (સ્ત્રી.) ભાંગ; hemp (૨) ખાદ્ય લીલોતરી, શાકભાજી; edible vegetables -મંડી, (સ્ત્રી.) vegetable market. સબડકે, (પુ.) પ્રવાહી વાની હાથથી ખાતાં કે ચૂસતાં થતો અવાજ; the sound made when eating a liquid food with hand or when sucking a smack. સબડવું, (સ. ક્રિ.) (રાકનું) વાસી થવું; (of food) to become stale: (૨) સડવું; to rot, to be putrefied: (3) ciou સમય સુધી નિરુપયોગી રહેવું; to remain unused for long (૪) લાચારીથી યાતનાઓ ભોગવવી; to suffer miseries helplessly: (૫) ઉપેક્ષિત રહેવું; to remain disregarded or uncared for. [strong, well-built. સબવું, (વિ.) બળવાન, મજબૂત બાંધાનું; સબબ, (૫) હેતુ, કારણ; motive, cause, reason (અ.) એટલે, કારણ કે, so,
therefore, because. સબર, (સ્ત્રી.) (અ.) જુએ સબૂર. સબરસ, (ન.) મીઠું, નિમક; salt. સબલ, સબળ, સબળું, (વિ. બળવાન,
મજબૂત, શક્તિશાળી; strong, powerful. સબૂર, સ્ત્રી.) ધીરજ, સહનશક્તિ; patience, endurance, forbearance:(અ.)“ઊભા રહે, આગળ ન વધે એવો અર્થ સૂચવે છે; “halt, don't proceed”: સબરી, (સ્ત્રી) સબૂર. [cane repeatedly. સખોડવું, (સ. કિ.) to strike with a સબોસબ, (અ) ઝડપથી, ઉપરાઉપરી;
quickly, repeatedly. [the brim. સભર વિ.)વિપુલ, ભરપૂર, plently, full to સભા, (સ્ત્રી) સંમેલન, મેળાવડો, પરિષદ,
અધિવેશન; a meeting, an assembly, a conference (૨) મંડળ, સમાજ; an
association, a society, an institution:-પતિ, (પુ.) પ્રમુખ; a president
સદ, (૫) સભ્ય; a member, સલ્સર, (વિ) જુઓ સભર, સંધર. સભ્ય, (વિ.) સંસ્કારી, વિવેકી; cultured, polite: (y:) HGURUE; a member:
ના, (સ્ત્રી) સંસ્કારીપણું, વિવેક, સંસ્કૃતિ; politeness, culture, civilisation: સભ્યો, (સ્ત્રી) a female member. સમ, (પું. બ. વ.) સેગન; an oath. સમ, (વિ) સરખું, સમાન; similar, equal. (૨) સમતલ; level: (૩) (સંખ્યા ) બેકી; (number) event -કોણ, (વિ.) (પુ.) equal angle. સમક્ષ, (અ.) રૂબરૂ, નજર સામે, પ્રત્યક્ષ
in the presence of. (all. સમચ, (વિ.) સકળ, બધું; entire, whole, સમચતુભુજ, (૫) ચાર સમાન બાજુ9111 aula; a rhombus. સમચરી, સમછરી,(સ્ત્રી)જુઓ સંવત્સરી. સમચોરસ, (૫) સમભુજ ચતુષાણ; a
square. (a common denominator. સમચ્છેદ,(પુ.) ઘણાં અપૂર્ણાકનો સમાન છેદ સમજ, સમજણ, (સ્ત્રી) સૂઝ, ગમ, સમજશક્તિ; the understanding(૨)ડહાપણ, વ્યવહારિક ડહાપણ; wisdom, practical wisdom: (3) 24134142(Sri; comprehension (૪) સંમતિ, કરાર; agreement: -ણ, –દાર, સમજુ, (વિ.) ડાહ્યું, શાણું, સમજણવાળુ; wise, prudent: (૨)વિવેકબુદ્ધિવાળું;discreet, judicious. સમજવું, (સ. ક્રિ.) આકલન કરવું, યોગ્ય
અર્થ કરવો, જાણવું; to comprehend, to understand, to know: (૨) સારા
સારનો નિર્ણય કરવો; to discriminate: (અ. ક્રિ.) મનનું સમાધાન થવું કે કરવું, માની જવું, સાંત્વન થવું; to be compromised, to compromise, to come to an understanding, to be pacified or persuaded.
For Private and Personal Use Only