________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૌચ
૭૦૫
શચ, () શારીરિક સ્વચ્છતા, સ્વચ્છતા, શુદ્ધિ, પવિત્રતા; physical cleanliness, cleanliness, purity: (૨) મળવિસર્જન, discharge of excreta. શૈર્ય, (ન.) જુસ્સો, પરાક્રમ, બહાદુરી, નીડરતા; valour, heroism, bravery, fearlessness. શહર, (૫) પતિ; husband. શમશાન, (ન) શબને અગ્નિસંસ્કાર કરવાનું, દફનાવવાનું સ્થળ, કબ્રસ્તાન; a cemetery, a burial-place. સ્મશ્ર, (સ્ત્રી) હડપચી પરનાં વાળ, દાઢી, મૂછ; hair on chin, beard, moustache. શ્યામ, (વિ.) જુઓ શામળ:(૫) કાળો રંગ કે વાન; black colour or complexion: (૨) શ્રીકૃષ્ણ-લ, (વિ.) લીલું green (૨) જુઓ શામળું: શ્યામા, (સ્ત્રી.) સુંદર yadl; a beautiful young woman. શ્યાલ, શ્યાલક, (૫) સાળ; wife's brother, a brother-in-law. ચેન, (૫) જુઓ શકરે. શ્રદ્ધા, (સ્ત્રી) ભરે, વિશ્વાસ, આસ્થા, trust, confidence, faith, belief: -, -, (વિ.) શ્રદ્ધા રાખનારું, આસ્તિક; trusting, confiding, having faith in (૨) ભક્તિભાવવાળું; devotional. શ્રમ, (૫) મહેનત, ભારે પ્રયાસ, તકલીફ labour, heavy efforts, trouble: (૨). થાક; fatigue, exhaustion-જીવી,(વિ.) શારીરિક શ્રમથી આજીવિકા મેળવનાર; earning livelihood by physical labour. શ્રમણ, (પુ) શ્રમણી, (સ્ત્રી) બૌદ્ધ કે જેને My; a Buddhist or Jain ascetic. શ્રમિત, (વિ.) થાકેલું; tired, exhausted. શ્રવણ, (ન) સાંભળવાની ક્રિયા; the act of hearing or listening to, audition શ્રવણેન્દ્રિય, (સ્ત્રી) કાન, the ears: શ્રવવું, (સ. ક્રિી સાંભળવું; to hear, to listen. ૨૩ ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી
શ્રવણ, (ન) બાવીસમું નક્ષત્ર;the twentysecond constellation. શ્રાદ્ધ, (ન.) મૃત પિતૃઓ કે સગાંવહાલાં માટેની તર્પણક્રિયા; the act of making ceremonial offerings to the dead ancestors or relatives. શ્રાપ, (પુ) જુએ શાપ શ્રાવક, (વિ.) (ભક્તિભાવથી) સાંભળનાર; hearing or listening (devotionally) (૫) જન કે બૌદ્ધ ધર્મના અનુયાયી; a follower of Jainism or Buddhism. શ્રાવણ () વિક્રમ સંવતને દસમે માસ; the tenth month of a Vikram year: શ્રાવણી, (સ્ત્રી) જુએ બળેવ. શ્રાવ્ય (વિ) (ધ્યાનપૂર્વક કે શ્રદ્ધાથી) સાંભળવા 2104; worth hearing or listening to (attentively or devotionally). થાત, (વિ) થાકેલું; tired, exhausted શ્રાંતિ, (સ્ત્રી.)થાક; fatigue,exhaustion, શી (૫) લખાણની શરૂઆતમાં વપરાત કલ્યાણકારક શબ્દ, an auspicious word used in the beginning of a writing (૨) ઈશ્વર, સંત, મહાન માણસ, કલ્યાણકારક ગ્રંથ, ઇ.ની પહેલાં વપરાતે માનદર્શક શબ્દ; an honorific placed before the name of God, saints, great men, constructive books, etc.: (સ્ત્રી.) દેવી લક્ષ્મી; Laxmi, the goddess of wealth: (૨) સૌંદર્ય, શોભા; beauty, grace, glory: (૩) સંપત્તિ, આબાદી; wealth, prosperity: (8) 52219C: welfare: (૫) પવિત્રતા; purity: -ખંડ, (કું.) જુઓ મોરઃ જુઓ શિખંડ: (ન) ચંદન; sandalwood: -જી, (પુ.) પરમેશ્વર, shGoeb; God, Lod Vishnu: (?) સહજાનંદ સ્વામી; Sahajanand Swami -ફળ, (ન.) જુએ નાળિયેર: મત, (વિ) જુઓ શ્રીમાન: –મતી, (વિ.) શ્રી
For Private and Personal Use Only