________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
શૈવ
શેર, (૫) સિંહ, વાઘ, ચિત્તો; a lion,
a tiger, a leopard. શેર, (સ્ત્રી) કવિતા કે એની કડી; a poem
or its stanza, a couplet. શેરડી, (સ્ત્રી) sugar-cane: (૨) કેડી,
4.74112; a narrow track, a fooipath. શેરડો, (૫) કેડી, સાંકડા રસ્તે, પગવાટ; a narrów track, a footpath: (?) શરમથી ગાલ પર લાલાશ આવવી તે; the faint reddening of the cheek3 becau-e of basufulness: (3) LIEL પર પડેલા સૂકાયેલા આંસુના ડાઘ; the thin line or traces of dried tears on the cheeks: (૪) હેબત, પ્રા; sudden fright or shock: (૧) ઠંડું પીણું પીતાં મેથી પેટ સુધી થતી આનંદપ્રદ અને તૃપ્તિની અસર; the pleasant and satiating effect from the mouth to the stomach while taking cold drink.
[long coat. શેરવાણી, શેરવાની, શ્રી લાખ શેરવું (અ. ક્રિ) એચિતાં પાતળે ઝાડો થ;
to pass liquid stools suddenly. શેરામણ, (ન.) શેરવું તે; the act of
passing liquid stools suddenly. શેરિયું, (ન) a measure containing a Seer in weight: શેરિયો, (પુ.) a unit of weight equal to one Seer. શેરી, (સ્ત્રી) ગલી, પાળ; a lane; a street (૨) લો, ફળિયું; a locality. શેર, (૫)તુમાર, અરજી, ઇ. પરનાં ટિપ્પણ કે ટીકા; a remark or endorsement made on official letters, applicaશેલડી, (સ્ત્રી) જુએ શેરડી. [tions, etc. શેલ, નિ.) કસબી ખેસ; embroidered scarf: (?)$20 a 211321;embroid- ered Sari(women's outer garment). શેલો, (૫) દેહતી વખતે ગાયના પાછળના પગ બાંધવાનું દેરડું; a rope for binding the hind legs of a cow at the time of milking.
શેવ, (મી.) ઘઉંના લોટની સળી જેવી મીઠી ail; thread-like sweet article of food made of wheat flour: () ચણાના લોટની એવી ફરસી વાની; a crisp and astringent article of food made of gram flour. શેવાલ, શેવાળ, (સ્ત્રી) લીલ; moss. શેવાલ, શેવાળ,(સ્ત્રી.) વરાળ; vapour (૨)
બાફ, પરસેવો; sultriness, perspiration, શેષ, (વિ.) બાકી, વધેલું; remaining, residu : (પું. શેષભાગ; remainder, residue: (સ્ત્રી) પ્રસાદ; the residual part of offerings made to gods, to be distributed among the devotees: (૨) ભાગાકાર કરતાં બાકી રહેતી રકમ; the remainder of a division. શેહ, (સ્ત્રી.) પરાજય, પરાજય આપ; defeat, the act of defeating or overpowering (૨) અંકુ, દાબ; control, restraint, pressure: (3) ક્ષોભ; awe: (૪) શેતરંજની રમતમાં વિરોધીના રાજાને સ્થાન છોડવું પડે એવો
40; a check in the game of chess: (૫) પતંગ લડાવતાં દેરી ટથી જવા EN a; the act of letting the siring loose during a tussle of paper-kites. છે, (અ) શા માટે ?; why, what for?:
(૨) કઈ રીતે ?; how? શિલ્ય, (સ્ત્રી.) જુએ શરદી: (૨) કામવાસના
પ્રત્યે ઉદાસીનતા; sexual frigidity. શૈથિલ્ય, (ન.) શિથિલતા, ઢીલાશ; looseness, laxity. (૨) મંદતા, સુસ્તી; dullness, sluggishness. શેલ, (પુ.) પર્વત; a mountain:રાજ, શૈલી, () પર્વતના રાજા તરીકે હિમાલય; Himalaya as king of mountains. શેલી, (સ્ત્રી.) રીત, ઢબ, manner, mode: (૨) લેખક કે કલાકારની રીત; the style of an author or an artist. શૈવ, (વિ.) શિવનું કે એમને લગતું; of or pertaining to Lord Shiva: (4.)
For Private and Personal Use Only