________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારણું
६९७
વાવણિયો
૨)
. (૩)
age
વારણ(ન) જુઓ ઓવારણું, જુઓવારણ. વારવું, (સ કિ.)ખાળવું દૂર રખવું, અટકાવવું: to keep away for safety, to restraint (૨) બંધી કે મના કરવાં; to prohibite (૩) જુઓ ઓવારવું. વારસ, (૫) મરનારનાં મિલકત, અધિકાર, વગેરેને હકદાર; an heir, an inheritor: વારસાગત, (વિ.) વારસામાં મળેલું; hereditary: વારસાહક, વારસાહકક, (૫) વારસો મેળવવાને હક; the right of inheritance, a hereditary right: વારસો, (૫) વારસદારને મળેલાં મિલક્ત, અધિકાર, (પૂર્વજોનાં)ગુણદેવ, વગેરે; legacy, heritage, inheritance. વારંવાર, (અ.) ટૂંકા સમયગાળામાં ધણીવાર, 4124510); off and on, repeatedly, now and again. વારાણસી, (સ્ત્રી) ભારતનું પ્રખ્યાત તીર્થધામ કાશીનગરી; the city of Varanasi (Benares) the famous place of pilgrimage of India. વારાફરતી, (અ) ક્રમવાર એક પછી એક
one after another in proper turn. વારાંગના, (સ્ત્રી) વેશ્યા, a prostitute વારિ, (ન) જળ, પાણી; water -દ, (ન.) વાદળું; a cloud: નૂધ, (પુ.) સમુદ્ર, મહાસાગર; a sea, an ocean, વારી, (સ્ત્રી) કપ, વારે; a sequence, a turnઃ (૧) પાળી; a shift: (૩) વેર વાળવું, ઇ. માટેની અનુકૂળ તક; an opportunity for counter-action or retaliation: (પુ.) હાથી; an elephant: (૨) ઘડે; a horse. વાર, (વિ.) સરસ, સુંદર; fine, beautifulઃ (અ.) બરાબર, ઠીક; all right,
well: (૨) ભલે; yes. વાણી , (સ્ત્રી) શરાબ, મદિરા; wine,
liquor: (૨) પશ્ચિમ દિશા; the west. વારેઘડીએ, (અ.) જુએ વારંવાર વાર, () જુએ વારી (૧), (૨) અને (૩) : (૨) જુઓ આ જે .
વારેવારિયું, (વિ.) વાર પ્રમાણે ગણતરી કરીને કઢાતું કે નક્કી થતું (વ્યાજ); (of interest) calculated according to the number of days. વાર્તા, (સ્ત્રી) કથા, વૃત્તાંત; a story, a narratives (૨) સમાચાર, માહિતી; news, information: (૩) ઘટના,
હકીકત; a fact. વાધક, વાધરા, (ન.) વૃદ્ધાવસ્થા; oldવાર્ષિક, (વુિં.) વર્ષનું કે એને લગતું, દર વર્ષે થતું કે આવતુ; of or pertaining to an year, yearly, annual: (ન) દર વર્ષે પ્રકટ થતું સામયિક, ઇ.,
an annual jourpal or magazine. વાલ,(પુ.)તેલાના ત્રીસમા ભાગ જેટલું વજનનું Hil; a measure of weight equal to one-thirtieth part of a tola. વાલ, (પં. બ. વ.) એક પ્રકારનું કઠોળ;
a kind of pulse. {a protector. વાલી, (પુ) પાલક, રક્ષક; a guardian, વાલુકા, (સ્ત્રી.) રેતી; sand: ચંદ્ર, (ન.)
સમય જાણવાનું રેતી ભરેલું પાત્ર કે શીશી; an hour-glass, a sand-glass: (?) એક પ્રકારનું ધાતુની ભસ્મ, વગેરે બનાવવાનું માટીનું પાત્ર કે યંત્ર; a peculiar earthen pot or contrivance for prepar
ing metallic medicines. વાલોળ, (સ્ત્રી) શાક તરીકે વપરાતી વાલની elell eífol, a green pod of kind of pulse used as a yegetable. વાવ, (સ્ત્રી) અંદર ઊતરી શકાય એવાં પગfaziam Hill Bai; a big well with steps leading to its level. વાવટી (૫) ધ્વજ, ધન, ધજા જેવું નિશાન;
a flag, a bander, a standard. વાવડ, (કું.) પ, ભાળ; where
abouts: (૨) સમાચાર, માહિતી; news, information (૩) ચેપ, રોગને ફેલાવે;
infection, spread of disease. વાણિયો, (૫) વાવણી કરવાનું બિયાં
For Private and Personal Use Only