________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વાંધ
વાંઘુ, (ન.) કાતર; a hill or mountain hollow or cleft, a ravine, a valley. વાંધો, (પુ.) વ; a class: (ર) પ્રકાર, ત; a sort or kind.
વાંચન, (ન.) વાંચવું તે; reading: (૨) વાંચવાની રીત; style of reading: (૩) અભ્યાસ; study.
५७०
વાંચવું, (સ. ક્રિ.) લખાણના શબ્દો ઉચ્ચારવા કે સમજવા, લખાણના અથ કરવા; to read, to decipher: (૨) ઇચ્છવુ; to resire: (૩) આગાહી કરવી; to predict. વાંછના, (સ્ત્રી.) ઇચ્છા; a wish or desire: વાંછવ;, (સ. ક્રિ.) ઇચ્છા કરવી; to wish or desireઃ વાંછા, (સ્ત્રી.) ઇચ્છા: વાંછિત, (વિ.) ઇચ્છિત; desired. વાંઝણી, (સી.) વધ્યા; a barren or childless woman: વાંઅણુ, વાંઝિયુ, (વે.) નિઃસંતાન; barren, childless: (૨) ફળદ્રુપતા કે લાભરહિત; unfertile, profitless, વાંટ, (પુ.) ભાગ, હિસ્સે; part, share, -ઘુ', (સ.ક્રિ.) વહેંચવું; to distribute. વાંઢો, (પુ.) ફરજિયાત કુંવારા રહેલા; a bachelor on compulsion. વાંદર, (પુ.) વાનર; a monkey. વાંદરી, (શ્રી.) વાનરની માદા, a female monkey: વાંદ', (ન.) વાંદર: વાંદરા, (પુ.) નર વાનર; a male monkey: (૨) ચાંપ, ખદૂકને ધોડા, વગેરે; a switch or
similar mechanical device, a tri
ager of a gun: (૩) આગળા, (ચાંપવાળા) તાળાના આગળા જેવા ભાગ; a bolt, a latch: (૪) ભારે ખેાા ઊ'ચવાનું' ચત્ર; a વાંદો, (પુ'.) જુઆ વો, [lifting crane. વાંધો,(પુ.) વિરાધ; opposition, objection, protest: (૨) તકરાર, કજિયા; dispute, quarrel: (૩) મતભે†; dis• agreement: (૪) અવરોધ, અડચણ; obstruction, hindrance: -વચકા, (પુ.) ભૂલચૂક; mistake, error: (૨) ત્રુટિ, ખામી; defect: (૩) નાંધા; objection.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્લા
વાંકુળ, (વિ.) અવિચારી; thoughtless: (૨)ધૂની, અસ્થિર; whimsical, unstable (૩) નફા કે લાભરહિત, મિથ્યા; profitless, fruitless: (૪) પાકળ, ખાલી; hollow, empty: (૫) અસભ્ય; impolite. વાંસ, (પુ.) એક પ્રકારનું સાંકડા, પાલા અને ગાળ થડવાળું, ઘાસના વર્ગનું આડ; a bamboo: (૨) એનાં થડ કે સાટે; its stem, a bamboo-pole: (૩) વલાણાનેા રવૈયા; a churning_rod: (૪) આશરે આઠ ફૂટ જેટલું માપ; a measure of about eight feet: ડો, (પુ.) જુએ વાંસ, (ર): ફોડો, (પુ.) વાંસના ટોપલા ઇ. બનાવનાર; a man making articles of bamboo such as baskets, etc. વાંસલડી, (સ્ત્રી.) વાંસળી; a flute. વાંસલો,(પુ.)સુતારનુ લાકડાં છેલવાનુ આાર; વાંસળી, (સ્ત્રી.) બંસી; a flute. [a adze. વાંસળી, (સ્ક્રી.) નાણું રાખવા માટેની સાંકડી, નળાકાર કાથળી જે કેડ કરતી બાંધવામાં આવે ; a narrow, cylindrical purse to be fastened round the waist. વાંસી, (સ્રી.) એક છેડા પર વાંકા આંકડા બેસાડેલા વાંસ; a bamboo with a hook fixed at one end. [of rice. વાંસી, (સ્રી.) એક પ્રકારના ચેાખા; a kind વાંસે, (અ.) પીઠ પાછળ, પછવાડે; behind
the back, behind. વાંસી, (પુ.) પીઠ; the back. વિકટ, (વે.) કપરુ’, મુશ્કેલ; hard, tough, difficult: (૨) ભચ’કર, ભીષણ; terrible: (૩) દુમ; difficult to approach. વિરાલ, વિકરાળ, (વિ.) ભયંકર, બહા
મચ્છુ'; terrible, horrible. વિષ્ણુ, (પુ.) (ભૂમિતિ) કોઈ આકૃતિના પાસેપાસેના ખૂણાઓ સિવાયના કાઈ પણ એ ખૂણાને જોડતી રેખા; a diagonal. વિકલા, વિકળા, (સી.) અંશના ૩૬૦૦મા ભાગ; 1/3600th part of a degree: (૨) ક્ષણના અતિશય અદ્વેષ ભાગ; a very small fraction of a moment.
For Private and Personal Use Only