________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિયોજક
૬૭૭
વિરામ
પિટામાં.
વિયોજક, (વિ.) છૂટું કે જુદું પાડનાર;
disjoining, separating. વિયોજન, (ન) છુટું પાડવું તે; separa
ting (૨) (ગણિત) બાદબાકી; (maths) subtraction, deduction. વિરક્ત, (વિ.) ભૌતિક બાબતો, સુખ, ઈ. પ્રત્યે ઉદાસીન; having no desire for any worldly thing, happiness, etc., wedded to the spirit of abandonment, non-attached to worldly things or happiness: વિરતિ , (સ્ત્રી) ભૌતિક સુખ, ઈ. પ્રત્યે ઉદાસીનતા; non-attachment to worldly things, happiness, etc.: (૨) સંન્યાસ; renun
ciation. વિરચિત, (વિ.) (સાહિત્યકૃતિ, વગેરે) સર્જન કરેલું, રચેલું; (literary work) written,
composed: (૨) બનાવેલું, રચેલું, made, વિરજ, (વિ.) જુઓ વિમલ. [constructed. વિરણ, વિરણવાળો, (૫) એક પ્રકારની વનસ્પતિનું, ઘાસ જેવું સુગંધી મૂળ; a
grass-like fragrant root. વિરત, (વિ) જુઓ વિરતઃ (૨) જેની ગતિ કે પ્રવૃત્તિ બંધ પડી હોય એવું; come to a stand-still from motion or activity: (૧) આરામ કે વિરામ પામેલું, retired, paused: (3) Gart; retired: વિરતિ, (સ્ત્રી.)જુઓ વિરક્તિઃ (૨) આરામ,
Cazin; rest, pause. વિરમવું,(અ.શિ) પ્રવૃત્તિ બંધ થવી, અટવું;
to become inactive, to come to a stand-still, to stop, to cease: (૨) થોભવું, વચ્ચે અટકવું; to pause. વિરલ, વિરલ, (વિ.) જવલ્લે મળે કે મેળવી
શકાય એવું, જૂજ; difficult to get or obtain, rare, scarce: (૨) કીમતી અને જૂજ; precious and rare: (૩) અસાધારણ; extraordinary. (૪) બહુ થવું, અલ્પ; a little= (૫) નિર્જન, એકાકી; desolate, solitary.
વિરસ, (વિ.) સ્વાદરહિત; tasteless: (૨) રસરહિત; juiceless: (૩) કંટાળાજનક; dull, tedious (૪) ખિન્ન, વ્યથિત, ઉદાસ; dejected, afflicted, sad: (પુ.) કંટાળો, મનોરંજનને અભાવ, નિરાશા tedium, absence of entertainment, disappointment. વિરહ, (૫)સ્નેહીનો વિયોગ; separation from dear ones: વિરહાગ્નિ, (પુ) Call 0441; the suffering resulting from separation: વિરહિણી, (વિ) (સ્ત્રી) પતિ કે પ્રેમીના વિયેગથી વ્યથિત; afflicted because of separation from husband or lover: વિરહી, (વિ.) (૫) પત્ની કે પ્રેયસીના વિયોગથી વ્યથિત; afflicted because of separation from wife or beloved. વિરંચી, (પં) સૃષ્ટિના સર્જનહાર, બ્રહ્મા;
Lord Brahma, the Creator of
the universe. વિરાગ, (પુ.) જુઓ વિરતિ, વિરક્તના વિરાગી, (વિ.) જુઓ વિરક્ત: (૫)
Zvulizil; an ascetic, a hermit. વિરાજવું, (અ. કિ) શેમવું, પ્રકાશવું; to seem splendid, to shine: (?) માનદ આસને બેસવું; to occupy an honourable seat: (૩) માનસહિત
Q1Y2 219; to be present honourably. વિરાટ, (વિ.) સર્વવ્યાપક; omnipresent (૨) પ્રચંડ, અતિશય વિચાળ; huge, extremely vast: (3) 6o4; magnificent: (૪) પ્રતિભાશાળી; awe-inspiring: (પુ.) ઈશ્વરનું વિશ્વવ્યાપી સ્વરૂપ; The Almighty God as an Universal Being, God omnipresent (૨) બ્રહ્માંડ, વિશ્વ; universe -પુરુષ, !િ) વિરાટ. વિરામ, (પુ.)વિરમવું તે; cessation from
work or motion:(૨) આરામ, વિસામે; rest, pause: (૩) મૃત્યુ, અંત, સમાપ્તિ; death, the end -ચિહન, (ન) અર્થની
For Private and Personal Use Only