Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 692
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વેંગણ વેંગણુ, વેંગણુ, (ન.) રીંગણું, વંતાક; brinjal: વેંગણી, (સ્રી.) a brinjal plant. વેંઢારવું, (સ. ક્રિ.) અનિચ્છાએ, અગવડ વેઠીને જવાબદારી સ્વીકારવી, સાચવવું કે સાથે રાખવુ'; to accept responsibility, to take care of or keep with oneself unwillingly or with inconvenience. વંત, વેત, (પુ.) યાગ્ય વ્યવસ્થા, જોગવાઈ, તજવીજ; proper arrangement, provision: (૨) લાગ, અનુકૂળ તક કે સમય; proper opportunity. વૈત, (સ્રી.) the span: કેંતિયુ, (વિ.) અતિશય ઠીંગણુ; extremely dwarfish. વૈકલ્પિક, (વિ.) વિકલ્પવાળુ, અનિશ્ચિત; optional, uncertain. વૈકુંઠ, (ન.) ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન; heavenly abode of Lord Vishnu: નાથ, પતિ, (પુ.) Lord Vishnu. વૈખરી, (શ્રી.) વાણીના ચાર પ્રકારોમાંની ગાથા, છેલ્લા પ્રકારની વાણી; the fourth or the last of the four types of speech (૨) સ્પષ્ટ, અસ્ખલિત વાણી; distinct and fluent speech. વૈચિત્ર્ય, (ન.) વિચિત્રતા, વિશિષ્ટતા; stra ngeness, queerness, peculiarity. વૈયતિ, (સી.) માળા; a garland: (૨) ધ્વજ, ધન, a flag or banner: (૩) કાળા તુલસીના છેડ; the sacred black basil. વૈજ્ઞાનિક, (વિ.) શાસ્ત્રીય, પદ્ધતિસરનુ; scientific, systematics (પુ.) વિજ્ઞાનચાસી; a scientist. જૈ, (પુ.) અતિશય ઠંડી વગેરેથી પડતા હાથપગની ચામડી પરના વાઢે; a cut on the palm or sole caused by excessive cold. રંતુ, (ન.) કઢાળના હુગા, ફૂટેલા દાણા, ens'; a sprouted grain of pulse. વૈતપુ, (ન) જુએ લેક: (૨) મહેનતાણું; wages, remuneration. ૬૮૭ 1 વૈષ્ણવ medical વેતરા, (પુ.) . વેઠ કરનાર; a drudget (૨) મજૂર; a labourer. વૈતાલ, વેતાળ, (પુ.) જુએ વેતાલ. વૈદ, વેદ્ય, (પુ.) રોગનિવારણ શાસ્ત્રને તજ્જ્ઞ; a physician, a doctor: -કૅ, (ન.) રાગનિવારણ શાસ્ત્ર; the science: વૈદકીય, (વિ.) medical. વૈધસ્ય, (ન.) અસમાનતા; dissimilarity: (૨) નાસ્તિકતા; atheism. વૈધવ્ય, (ન.) રડાપા; widowhood. વૈપલ્ય, (ન.) વિપુલતા: abundance. વૈમનસ્ય, (ન.) જુઆ ઘેર, વેરભાવ: (૨) ખિન્નતા, ગમગીની; dejection, sadness. વૈયક્તિક, (વિ.) વ્યક્તિગત, અંગત; indi vidual, personal. વૈયાકરણ, વૈયાકરણી, (વિ.) વ્યાકરણનુ કે એને લગતું; grammatical: (પુ'.) વ્યાકરણશાસ્ત્રી; a grammarian. ઘેર, (ન.) વેરભાવ, (પુ.) જુએ વેર. વૈરાગ, (પુ.) જુએ વિરક્તિઃ વૈરાગી, (વિ.) (પુ.) જુઓ વેરાગી: વેરાગ્ય, (પુ.) (ન.) વેરી, (વિ.) (પુ.) જુએ વેરી. વિરાગ. વૈવસ્વત,(પુ'.)જુએ મનુઃ (૨) ચમ; Yama. વૈવાહિક, (વિ.) વેવિશાળ કે લગ્નનું; matrimonial. [diversity. વૈવિધ્ય, (ન.) વિવિધતા; variety, વૈશાખ, (પુ.) the seventh month Acharya Shri Kailassagarsuri Gyanmandir of the Vikram Year. વૈશ્ય, (પુ.) પ્રાચીન ભારતના ચાર સામાજિક વર્ગામાંને ત્રીજો; the tird of the four social classes of ancient India: (૨) ખેતી, પશુપાલન અને વેપાર કરતા વ; the agricultural and the commercial class. વૈશ્વાનર, (પુ.) અગ્નિ, અગ્નિદેવ; fire, fire as a god: (૨) જઠરાગ્નિ; the digestive fire: (૩) પરમેશ્વર; God. વૈષમ્ય, (ન.) ભેદ, તફાવત, વિષમતા, અસમાનતા; difference, dissimilarity. ષ્ણવ, (વિ.) ભગવાન વિષ્ણુનું કે એમને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822