________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વેંગણ
વેંગણુ, વેંગણુ, (ન.) રીંગણું, વંતાક; brinjal: વેંગણી, (સ્રી.) a brinjal plant. વેંઢારવું, (સ. ક્રિ.) અનિચ્છાએ, અગવડ વેઠીને જવાબદારી સ્વીકારવી, સાચવવું કે સાથે રાખવુ'; to accept responsibility, to take care of or keep with oneself unwillingly or with inconvenience.
વંત, વેત, (પુ.) યાગ્ય વ્યવસ્થા, જોગવાઈ, તજવીજ; proper arrangement, provision: (૨) લાગ, અનુકૂળ તક કે સમય; proper opportunity. વૈત, (સ્રી.) the span: કેંતિયુ, (વિ.) અતિશય ઠીંગણુ; extremely dwarfish. વૈકલ્પિક, (વિ.) વિકલ્પવાળુ, અનિશ્ચિત;
optional, uncertain.
વૈકુંઠ, (ન.) ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન;
heavenly abode of Lord Vishnu: નાથ, પતિ, (પુ.) Lord Vishnu. વૈખરી, (શ્રી.) વાણીના ચાર પ્રકારોમાંની ગાથા, છેલ્લા પ્રકારની વાણી; the fourth or the last of the four types of speech (૨) સ્પષ્ટ, અસ્ખલિત વાણી; distinct and fluent speech. વૈચિત્ર્ય, (ન.) વિચિત્રતા, વિશિષ્ટતા; stra
ngeness, queerness, peculiarity. વૈયતિ, (સી.) માળા; a garland: (૨) ધ્વજ, ધન, a flag or banner: (૩) કાળા તુલસીના છેડ; the sacred black basil.
વૈજ્ઞાનિક, (વિ.) શાસ્ત્રીય, પદ્ધતિસરનુ; scientific, systematics (પુ.) વિજ્ઞાનચાસી; a scientist. જૈ, (પુ.) અતિશય ઠંડી વગેરેથી પડતા હાથપગની ચામડી પરના વાઢે; a cut on the palm or sole caused by excessive cold.
રંતુ, (ન.) કઢાળના હુગા, ફૂટેલા દાણા, ens'; a sprouted grain of pulse. વૈતપુ, (ન) જુએ લેક: (૨) મહેનતાણું;
wages, remuneration.
૬૮૭
1
વૈષ્ણવ
medical
વેતરા, (પુ.) . વેઠ કરનાર; a drudget (૨) મજૂર; a labourer. વૈતાલ, વેતાળ, (પુ.) જુએ વેતાલ. વૈદ, વેદ્ય, (પુ.) રોગનિવારણ શાસ્ત્રને તજ્જ્ઞ; a physician, a doctor: -કૅ, (ન.) રાગનિવારણ શાસ્ત્ર; the science: વૈદકીય, (વિ.) medical. વૈધસ્ય, (ન.) અસમાનતા; dissimilarity: (૨) નાસ્તિકતા; atheism. વૈધવ્ય, (ન.) રડાપા; widowhood. વૈપલ્ય, (ન.) વિપુલતા: abundance. વૈમનસ્ય, (ન.) જુઆ ઘેર, વેરભાવ: (૨) ખિન્નતા, ગમગીની; dejection, sadness. વૈયક્તિક, (વિ.) વ્યક્તિગત, અંગત; indi
vidual, personal. વૈયાકરણ, વૈયાકરણી, (વિ.) વ્યાકરણનુ કે એને લગતું; grammatical: (પુ'.) વ્યાકરણશાસ્ત્રી; a grammarian. ઘેર, (ન.) વેરભાવ, (પુ.) જુએ વેર. વૈરાગ, (પુ.) જુએ વિરક્તિઃ વૈરાગી, (વિ.) (પુ.) જુઓ વેરાગી: વેરાગ્ય, (પુ.) (ન.) વેરી, (વિ.) (પુ.) જુએ વેરી. વિરાગ. વૈવસ્વત,(પુ'.)જુએ મનુઃ (૨) ચમ; Yama. વૈવાહિક, (વિ.) વેવિશાળ કે લગ્નનું; matrimonial. [diversity. વૈવિધ્ય, (ન.) વિવિધતા; variety, વૈશાખ, (પુ.) the seventh month
Acharya Shri Kailassagarsuri Gyanmandir
of the Vikram Year. વૈશ્ય, (પુ.) પ્રાચીન ભારતના ચાર સામાજિક વર્ગામાંને ત્રીજો; the tird of the four social classes of ancient India: (૨) ખેતી, પશુપાલન અને વેપાર કરતા વ; the agricultural and the commercial class.
વૈશ્વાનર, (પુ.) અગ્નિ, અગ્નિદેવ; fire, fire as a god: (૨) જઠરાગ્નિ; the digestive fire: (૩) પરમેશ્વર; God. વૈષમ્ય, (ન.) ભેદ, તફાવત, વિષમતા, અસમાનતા; difference, dissimilarity. ષ્ણવ, (વિ.) ભગવાન વિષ્ણુનું કે એમને
For Private and Personal Use Only