________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળ
ness: વેપારી, (૫) a trader, a
businessman, a shop-keeper. વેર, (ન) વૈમનસ્ય, દુશમનાવટ; hostility,
enmity. (૨) કિન્ન, અંટસ; grudge, _revenge: -ભાવ, (કું.) વેર. [upto. વેર, (અ.) અમુક મર્યાદા સુધી, લગી; till, રણુ, (વિ.) (સ્ત્રી)વેરી(સ્ત્રી); (a) hostile, revengeful or inimical (woman). વરણ, (ન) વેરવું કે વેરાવું તે; scattering or being scattered: -ખેરણ, -છેરણ, (અ) scattered irregularly,
disorderly: –વિખેર, (અ.) વેરણછેરણ. વેરવું, (સ. ક્રિ) છુટું છૂટું કે ફેલાવો થાય એમ મૂકવું કે ફેંકવું; to scatter:(૨) ફેલાવવું, પાથરવુંto spread (૩)(લૌકિક) છુટા હાથે 91429'; (colloq.) to spend freely. વેરાગ, (૫) જુઓ વિરક્તિ: -ણ, (સ્ત્રી) સંન્યાસી સ્ત્રી; a female ascetic: વેરાગી, (પુ.) સંન્યાસી; an ascetic. વેરાન, (વિ) ઉજ્જડ, નિજન; desolate,
uninhabited. વેરાવુ,(અ.કિ.) વેરવું’નું કર્મણિ, વીખરાવું,
અલગ અલગ ફેંકાવું; to be scattered. વેરી, (વિ.) વેરભાવ રાખતું; inimical,
hostile: (4.) SpH0l; an enemy. વેરે, (વિ.) (લગ્ન કે વેવિશાળ) સાથે, છેડે (marriage or betrothal) with, to: (૨) જેમ, પેઠે; like. foctroi duty. વેર, (૫) કર, જકાત; a tax, a toil, an વેલ, વેલી, (સ્ત્રી) હતા; a creeper વેલણ (ન) arolling-pin, an instrum
ent for rolling bread, cakes, etc. વેલબુટી, (સ્ત્રી) વેલબુટ્ટો, (૬) a design of a flower plant, creeper,
etc. for embroidery, etc. વેલા, વેળા, (સ્ત્રી) સમચ, સમયગાળે;
time, period: () [ael; delay: (3) #d; a season: (x) aisll; speech: ૫) સમુદ્રકિનારે; a seashore (૬) મર્યાદા; limit (૭) અવસર, ખાસ પ્રસંગ; a special event or occasion: (*)
અગવડ; inconvenience (૯) મુશ્કેલી વેલુ, વેળુ, (સ્ત્રી) રેતી; sand. [difficulty. વેલો, (૫) મોટી વેલ, જુઓ વેલા: (૨) પેઢીઓને કમ, વંશપરંપરા; sequence of generations, the family line. વેલ્લો, (પુ.) સ્ત્રીઓ માટેનું કાનનું આમ
Hel; ear-ornament for women. વેવલાઈ, (સ્ત્રી.) દેઢડહાપણ; over-wisdom: (૨) ચંચળતા અને મૂર્ખાઈ; sentimentalism and folly: (૩) મૂર્ખાઈભરી વાચાળતા; foolish loquacity. વેવલાં (ન. બ. વ.) જુઓ વલખાં. વેવલું(વિ) દેઢડાહ્યું; overwise (૨) ચંચળ અને મુખ. sentimental and foolish (૩) મૂખ અને વાચાળ; foolishly loquacious. વેવાઈ, (૫) (સ્ત્રી. વેવાણ, પુત્ર કે yalat alal; the father-in-law of one's son or daughter. વેવિશાળ, (ન.) સગાઈ; betrothal. વેશ, વેષ, (પુ.) પિશાક, પહેરવેશ; dress, costume, attire: (૨) પિતાની જાતને છુપાવવા માટે કૃત્રિમ પહેરવેશ; disguises -ધારી, (વિ.) (પુ.) disguised, cheat. વેશ્યા, (સ્ત્રી) ગણિકા; a prostitute. વેષ્ટન, (ન) વીંટાળવું કે ઢાંકવું તે; the act of wrapping or covering: (૨) ઢાંકણુ; a wrapper, a cover, વેસર, વેસરી, (સ્ત્રી) નાની વાળી, નથ;
an ornamental nose-ring. વેહ, (ન.)જુઓ વીધ (૨) દર; a burrow. વેળ, (સ્ત્રી.) આંકડી, તાણ; convulsion: (૨) ગૂમડું, ઇની પીડાથી સાથળના મૂળમાં થતી ગાંઠ; a tumour at the upper joint of the thigh caused by the pain of a skin boil, etc.: (૩) ધૂન, તરંગ; a whim. વેળ, સ્ત્રી, જુઓ વેળા, વેલા (૨) જુવાળ, વેળા, (સ્ત્રી) જુઓ વેલા. ભરતી; a tide.
For Private and Personal Use Only