________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળે
૬૮૮
વ્યવહાર
લગતું; of or pertaining to Lord Vishnu (વિ.) (૫) વિષ્ણુનું અનુયાયી; a follower of Lord Vishnu: (3) એ નામને હિંદુધર્મને સંપ્રદાય કે એને અનુયાયી; a cult of Hinduism so named, or a follower of that cult. વોકળા, (પુ) નાનું ઝરણું, વેકળે; a
small stream. વોળાવવું, (સ. કિ.) જુઓ વળાવવું. વોળાવિયો, (!) જુએ વળાવિયો. વોંકળે, (પુ.) જુઓ વોકળે. વ્યકત, (વિ.) જણાવેલું, પ્રદશિત; stated, exhibited, displayed: (૨) ખુલ્લું,
સ્પષ્ટ, દેખીતું; open, clear, evident, manifest: (3) H1512; embodied. વ્યક્તિ (સ્ત્રી.) આસામી, માણસ; an individual, a person: (૨) પ્રદર્શન, પ્રગટીકરણ; expression, exhibition manifestation –ગત, (વિ. વૈયક્તિક, 24°old; individual, personal: -pel, (ન.) વ્યક્તિગત પ્રતિભા; individuality. વ્યય, (વિ.) બાવરું અને વ્યાકુળ; agitated and confounded:(૨)મુંઝાયેલું; puzzled: (૩) ખિન્ન, વ્યથિત; dejected, afflicted: (૪) અસ્થિર; unsteady (૫) બેચેન; uneasy: તા, (સ્ત્રી) વ્યાકુળતા, ઇ.; dejection, mental confusion, uneasiness, etc. વ્યતિક્રમ, (પુ.) ઉલ્લંઘન, ભગ; violation, transgression, infringement: (?) અડચણ નડતર, વિઘ; obstacle, impediment, hindrance: (૩) જુઓ વિપર્યાસ, વ્યતિરેક, (૫) ગેરહાજરી, અમાવ; absence, non-existence: (૨)અલગતા, ભેદ, ભિન્નતા; separation, difference: (૩) ઉત્કૃષ્ટતા; excellence:(૪)ભાષાલંકાર; figure of speech. વ્યતીત, (વિ.) (સમય, વગેરે) ગયેલું, પસાર થયેલું; (time, etc.) gone, elapsed. વ્યતીપાત, (૫) જ્યોતિષશાસ્ત્રને અશુભ
યોગ; an inauspicious aspect of astrology: (૨) દુર્ભાગ્ય, આક્ત, વ્યથા; misfortune, calamity, affliction:
વ્યતિપાતિય, (વિ.) અશુભ, અપશુકનિયાળ; inauspicious: (૨) આતિકારક; calamitous: (૩)તોફાની; mischievous વ્યથા, (સ્ત્રી) માનસિક ત્રાસ; affliction: (૨) ગમગીની, શેક; sadness, grief: (૩) પીડા, દુઃખ; pain, misery. વ્યભિચાર, (૫) વિકૃત આચરણ, કાય કે 22[et; perverse behaviour, act or activity: (૨) અનૈતિક જાતીય સંબંધ immoral sexual relation, adultery: (૩) નીતિહીનતા; immorality: (૪) શારીરિક, માનસિક કે આધ્યાત્મિક વિકાસને અવરોધે એવું કોઈ પણ કૃત્ય; any act thwarting physical, mental or spiritual progress (૫) આત્માના અવાજની ઉપેક્ષા; disregard of the inner voice: વ્યભિચારિણી,(વિ.)(સ્ત્રી) 21127 shot mall; an immoral woman:
વ્યભિચાર, (વિ) (પુ.) ચારિત્રહીન પુરુષ; an immoral or adulterous man. વ્યય, (પુ.) વપરાશ, વાપર, ખરચ; use, consumption, expense.. વ્યર્થ, (વિ.) નકામું, નિષ્ફળ; useless, vain, futile (અ.) મિથ્યા, ફેગટ; uselessly, in vain, fruitlessly. વ્યવસાય, (પુ) પ્રવૃત્તિ, ધ, ઉદ્યોગ, activity, profession, occupation: (૨)નિશ્ચય;determination:વ્યવસાયી, (વિ.) professional, etc. વ્યવસ્થા, (સ્ત્રી.) યોગ્ય ગોઠવણ, સંચાલન; proper arrangement, management, organisation પક, (પુ.) H211015; a manager, an organiser:
વ્યવસ્થિત, (વિ.) પદ્ધતિસરનું, વ્યવસ્થા914; systematic, well-managed. વ્યવહાર, (૫) અરસપરસની સામાજિક પ્રવૃત્તિ; mutual social activities or
For Private and Personal Use Only