________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
dealings: (૨) આપવા લેવાને સામાજિક સંબંધ; social relation of give and take: (૩) સામાજિક સંબંધ; social relation (૪) વેપાર, ધંધે business, commerce: (૫) વર્તણૂક, 2417781; behaviour, conduct: (6) રૂઢિ, રિવાજ; tradition, custom: (૭) ધીરધારને કે શરાફી ધંધ; moneylending or banking business: કુશળ, દક્ષ, (વિ.) વ્યવહારિક બાબતોમાં ડાહ્યું કે ચાલાક; practical, wise or clever in social dealings or affairs: વ્યવહાર, વ્યવહાય, (વિ.) વ્યવહારોગ્ય, વ્યવહારમાં મૂકી શકાય એવું; practicable, feasible, fit for social or worldly activities. વ્યષ્ટિ, (સ્ત્રી) વ્યક્તિ; individual. વ્યસન, (ન) ટેવ, આદત; a habit, a bad habit: (૨) માદક પદાર્થો, ઇ.નું સેવન કર ની લત; addiction to narcotics, etc.: (૩) ઉપાધિ, આક્ત, દુઃખ; trouble, calamity, misery: (૪) વિનાશ, પાયમાલી; destruction, ruin (૫) વ્યાપક હાનિ કે ખુવારી; widespread loss or calamity: વ્યસની, (વિ.) addicted. વ્યસ્ત, (વિ.) વિખેરાયેલું, વેરાયેલું; dispersed, scattered: (2) 2469 oys પડેલું; separated, disjoined: (૩) વહેચે; distributed: (૪) (ગણિત) ઊલટા ક્રમનું; (maths.) inverse. વ્યંગ, (વિ.) અપંગ; crippled: (૨) કટાક્ષયુક્ત, ગર્ભિત અર્થવાળું, આડકતરી રીતે સૂચિત; satirical, ironical, suggested indirectly, implied: (1.) કટાક્ષયુક્ત વિધાન, વાક્તિ; a satires
વ્યંગાથે, (૫) આડકતરી રીતે સૂચિત કે કટાક્ષયુક્ત અર્થ, indirectly suggested or satirical meaning. વ્યંગ્ય, (વિ.) જુઓ વ્યંગ (૨) (ન.) જુએ
વ્યંગઃ વ્યંગ્યાથ,(૫) જુઓ વ્યંગાથ. વ્યંજન, (પુ.) જેનો સ્વતંત્ર રીતે અર્થાત
સ્વરની મદદ વિના ઉચ્ચાર ન થઈ શકે એવો મૂળાક્ષર; a consonant: (ન.) ચિહ્ન, નિશાન; a mark, a sign (૨) ગુહ્યાંગ; a private part or organ of the body: (3) Pale; a disguise. વ્યંજન, (૫) પં; a fan. વ્યંજના, (સ્ત્રી.) શબ્દની વ્યંગાથ સૂચવવાની 2. [Set; a word's power or force for suggesting a satire or implied meaning. (eunuch,an impotent man. ચંડલ, ચંડળ, (૫) હીજડે,નપુંસકa વ્યાકરણ (ન.) ભાષાશુદ્ધિશાસ્ત્ર;grammar: -કાર, (૫) વૈયાકરણ; a grammarian. વ્યાકલ, વ્યાકુળ, (વિ.) જુએ વ્યચક -તા, (સ્ત્રી) જુઓ વ્યગ્રતા. વ્યાખ્યા, (સ્ત્રા) શબ્દ, વસ્તુ, બાબત કે ભાવને અર્થ સંપૂર્ણ રીતે સમજાય એવું વર્ણન; definition, elucidation (૨) વિગતવાર કે સંપૂર્ણ અર્થ, ટીકા; detailed or complete explanation or elucidativn, criticism, commentary:
ના, (પુ.) ભાષણ કરનાર, વક્તા; a lecturer, a speaker: –ન, નિ.) ભાષણ, સંબોધન; a lecture, an address, a speech: (?) Razda xavier; detailed exposition or proof. વ્યાધાત (પુ.) અડચણ, હરકત, વિદ્ય; obstacle, impediment, hindrance: (૨) પ્રતિકાર, પ્રતિક્રિયા; resistance, reaction: (3) Rid; opposition. વ્યાઘ, (પુ.) વાધ; a tiger. વ્યાજ, (ન.) interest: (૨) છેતરપિંડી, દગો; deceit, fraud. (૩) ખોટું કારણ, બહાનુ; an excuse, a pretext -ખાઉં, (વિ.)ધીરધારનું વ્યવસાયીકdoing moneylending business: (૨) જુઓ વ્યાજખોરઃ –૬, –ધ, સ્ત્રી.) નાણાંને ઉપયોગ ન થતાં નુકસાન થાય તે; loss of interest
For Private and Personal Use Only