Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 691
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળ ness: વેપારી, (૫) a trader, a businessman, a shop-keeper. વેર, (ન) વૈમનસ્ય, દુશમનાવટ; hostility, enmity. (૨) કિન્ન, અંટસ; grudge, _revenge: -ભાવ, (કું.) વેર. [upto. વેર, (અ.) અમુક મર્યાદા સુધી, લગી; till, રણુ, (વિ.) (સ્ત્રી)વેરી(સ્ત્રી); (a) hostile, revengeful or inimical (woman). વરણ, (ન) વેરવું કે વેરાવું તે; scattering or being scattered: -ખેરણ, -છેરણ, (અ) scattered irregularly, disorderly: –વિખેર, (અ.) વેરણછેરણ. વેરવું, (સ. ક્રિ) છુટું છૂટું કે ફેલાવો થાય એમ મૂકવું કે ફેંકવું; to scatter:(૨) ફેલાવવું, પાથરવુંto spread (૩)(લૌકિક) છુટા હાથે 91429'; (colloq.) to spend freely. વેરાગ, (૫) જુઓ વિરક્તિ: -ણ, (સ્ત્રી) સંન્યાસી સ્ત્રી; a female ascetic: વેરાગી, (પુ.) સંન્યાસી; an ascetic. વેરાન, (વિ) ઉજ્જડ, નિજન; desolate, uninhabited. વેરાવુ,(અ.કિ.) વેરવું’નું કર્મણિ, વીખરાવું, અલગ અલગ ફેંકાવું; to be scattered. વેરી, (વિ.) વેરભાવ રાખતું; inimical, hostile: (4.) SpH0l; an enemy. વેરે, (વિ.) (લગ્ન કે વેવિશાળ) સાથે, છેડે (marriage or betrothal) with, to: (૨) જેમ, પેઠે; like. foctroi duty. વેર, (૫) કર, જકાત; a tax, a toil, an વેલ, વેલી, (સ્ત્રી) હતા; a creeper વેલણ (ન) arolling-pin, an instrum ent for rolling bread, cakes, etc. વેલબુટી, (સ્ત્રી) વેલબુટ્ટો, (૬) a design of a flower plant, creeper, etc. for embroidery, etc. વેલા, વેળા, (સ્ત્રી) સમચ, સમયગાળે; time, period: () [ael; delay: (3) #d; a season: (x) aisll; speech: ૫) સમુદ્રકિનારે; a seashore (૬) મર્યાદા; limit (૭) અવસર, ખાસ પ્રસંગ; a special event or occasion: (*) અગવડ; inconvenience (૯) મુશ્કેલી વેલુ, વેળુ, (સ્ત્રી) રેતી; sand. [difficulty. વેલો, (૫) મોટી વેલ, જુઓ વેલા: (૨) પેઢીઓને કમ, વંશપરંપરા; sequence of generations, the family line. વેલ્લો, (પુ.) સ્ત્રીઓ માટેનું કાનનું આમ Hel; ear-ornament for women. વેવલાઈ, (સ્ત્રી.) દેઢડહાપણ; over-wisdom: (૨) ચંચળતા અને મૂર્ખાઈ; sentimentalism and folly: (૩) મૂર્ખાઈભરી વાચાળતા; foolish loquacity. વેવલાં (ન. બ. વ.) જુઓ વલખાં. વેવલું(વિ) દેઢડાહ્યું; overwise (૨) ચંચળ અને મુખ. sentimental and foolish (૩) મૂખ અને વાચાળ; foolishly loquacious. વેવાઈ, (૫) (સ્ત્રી. વેવાણ, પુત્ર કે yalat alal; the father-in-law of one's son or daughter. વેવિશાળ, (ન.) સગાઈ; betrothal. વેશ, વેષ, (પુ.) પિશાક, પહેરવેશ; dress, costume, attire: (૨) પિતાની જાતને છુપાવવા માટે કૃત્રિમ પહેરવેશ; disguises -ધારી, (વિ.) (પુ.) disguised, cheat. વેશ્યા, (સ્ત્રી) ગણિકા; a prostitute. વેષ્ટન, (ન) વીંટાળવું કે ઢાંકવું તે; the act of wrapping or covering: (૨) ઢાંકણુ; a wrapper, a cover, વેસર, વેસરી, (સ્ત્રી) નાની વાળી, નથ; an ornamental nose-ring. વેહ, (ન.)જુઓ વીધ (૨) દર; a burrow. વેળ, (સ્ત્રી.) આંકડી, તાણ; convulsion: (૨) ગૂમડું, ઇની પીડાથી સાથળના મૂળમાં થતી ગાંઠ; a tumour at the upper joint of the thigh caused by the pain of a skin boil, etc.: (૩) ધૂન, તરંગ; a whim. વેળ, સ્ત્રી, જુઓ વેળા, વેલા (૨) જુવાળ, વેળા, (સ્ત્રી) જુઓ વેલા. ભરતી; a tide. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822