Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શી
શી, (ન.) જુઆ સીધુ. શીમળ, શીમળો, (પુ.) જુએ શાલિ. શીરીન, (વિ.) મીઠું, મધુર, આનદંદ; sweet, pleasant: (૨) સુંદર; beautiful: (૩) પ્રેમાળ; loving, affectionate. શીરુ, (ન.) ધટ્ટ પ્રવાહી, રગડા; a viscous substance, a thick semi-liquid. શીરા, (પુ.) ઘઉંના લેાટ, ધી અને સાકરની એક મીઠી વાની; a sweet article of food made of wheat flour, ghee and sugar: (૨) જુએ શીરુ. શીણું, (વિ.) છિન્નભિન્ન થયેલું, ભાંગેલુંતૂટેલુ'; disrupted, broken to pieces: (૨) '; worn out: (૩) ફીકુ, નિસ્તેજ; pale, emaciated. શી, (ન.) મસ્તક, માથુ; the head: (૨) ખાપરી, the skull: (૩) ટાચ, મથાળું; the top or summit: (૪) શરટાપ; helmet: -કૅ, (ન.) લેખનું મથાળું; a heading or title of an article. શીર્ષાસન, (ન.) માથા પર ઊભા રહેવાનુ
a
७००
યોગીક આસન; a yogic posture of balancing the body on the head. શીલ, શીળ, (ન.) પ્રકૃતિ, સ્વભાવ; disposition, temperament, nature: (૨) આચરણ; behaviour: (૩) નીતિમત્તા, ચારિત્ર્ય; morality, character: (૪) જુ શિયળ: (વિ.) (સમાસને અ ંતે) 'ની વૃત્તિ કે ટેવવાળુ', એવા સ્વભાવનુ ; (at the end of compounds)so inclined, so disposcd: ~વત, સ્થાન, (વિ.) ચારિત્રવાન, ઇ. morally sound, chaste. શીશ, (ન.) મસ્તક, માથું; the head. શીશમ, (ન.) જુએ સીસસ. zilzil, (zal.) ual; a (glass) bottle: શીશો, (પુ ) મેાટી શીશી; a big bottle. શીળ,(ન)શીળવત,શીળવાન,જુએ શીલ. શીળવા, (પુ.) શીળશ, (ન.) શીતપિત્ત, ચામડીના રાગ; skin disease. શીળી, (સ્ત્રી.) જુઓ શીતલા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીલ
શીલું, (વિ.) (બહુધા ખેારાકનું) ઠંડું', વાસી; (mostly of food) cold, stale, not fresh: (૨) શાંત, નરમ; quiet, calm, mild: (૩) મદ, સુસ્ત; idle, dull. શીળો, (પુ.) છાંયડા, છાંયા; shade. શીંલી, (સ્ત્રી.) જુઆ શીકલી. શીંકી, (સ્ત્રી.) જુએ શીકલી: (૨) પતરાળાં કે પડિયાનાં ખાંધા કે ચાકડી; a bundle of plates or bowls made of broad leaves.
શીકુ, (ન.) જુએ શીકું [જુએ શિગ શીંગ, (ન.) શીંગડી, (સ્ત્રી.) વગેરે માટે શીંગોડી, (સ્રી.) શીગોડું, (ન.) જુએ શુક, (પુ.) પાપટ; a parrot. [શિગોડી. શુકન, (પુ.) (ન.) ભાવિસૂચક ચિહ્ન; an omen, a portent, a prognostic: (૨) એવું ઝુમ ચિહ્ન; a good omen: (૩) પક્ષી; a bird: શુકનિયાળ, (વિ.) સારા શુકનવાળું; good omened. શુર, (પુ.) આભાર, ઉપકાર; thanks, gratitude:(૨) સદ્ભાગ્ય, આબાદી; goodluck, prosperity: (૩) વિજય, સફળતા: victory, success. શુકરાના, (પુ’. બ. વ.) ઇશ્વરના આભાર માનવે તે; thanks-giving: (૨) વિજયનાં અભિન ંદન; congratulations on victory: (૩) વિજય, સફળતા; victory, success. શુરવાર, (પુ.) જુએ શુક્રવારઃ (૨) ખરત, લાભની શક્યતા; prosperity, abundance, profit. good prospects. શુક્તિ, (સ્ત્રી.) (મેાતીની)છીપ; (pearl)shell. શુક્ર, (પુ.) એ નામના ગ્રહ; Venus, the plnet: (૨) શુક્રવારઃ (૩) ધાતુ, વી; semenઃ “વાર, (પુ.) Friday. શુકાના, (પુ'. બ. વ.) જુએ શુકરાતા. શુક્લ, (વિ.) સફેદ, ધેાળું, ધાળુ અને તેજસ્વી; white, white and bright: (પુ.) બ્રાહ્મણાના ગાર કે પુરાહિત; a priest of Brahmins: -પક્ષ, (પુ.) (ત) અજવાળિયું, સુદૃ પક્ષ; the bright fortnight of a lunar month.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822