Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 687
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીગત વીગત, (સ્ત્રી)-વાર, (અ) જુઓ વિગત. વીઇ, નો એક પ્રકારનું જમીનનું માપ; આશરે ૨ એકર; a measure of land, about žth of an acre. [a wave. વીચિ, વીચી, (પુ.) (ત્રી.) તરંગ, મોજું; વીછળવુ, (સ. ક્રિ) (વાસણ, વગેરે) પાણીથી સાફ કરવું; (utensils, etc.) to cleanse, વીછી, વીછુ,(પુ.)જુઓ વછી. [to rinse. વીછુવા, (પુ. બ. વ.) એક પ્રકારનું સ્ત્રીઓનું પગના અંગુઠે પહેરવાનું ઘણું a kind of women's ornament worn on the major toe. [electricity. વીજ, (સ્ત્રી) વીજળી, વિદ્યુત; lightning, વીજણ, (પુ.) જુઓ વીંજણો. વીજળી, (સ્ત્રી) વાદળના સંઘર્ષથી ઉત્પન્ન થતી એક પ્રકારની ભયંકર ભોતિક શક્તિ; lightning: (૨) વિદ્યુત; electricity. વીજાણું (પુ) વિદ્યુતને અણુ; an electronવીણવ, (સ. ક્રિ) ઉપાડી લેવું, ચૂંટવું; to pick, to pluck: (૨) ઉપાડીને કે ચૂંટીને ભેગું કરવું; to gather: (૩) પસંદ કરવું; to select: () અનાજ, ઈ.માંથી કચરે, કાંકરા, વગેરે દૂર કરવા; to remove dirt or small pieces of stone from corn, etc, to clean by picking up dirt, etc. વીણા, (સ્ત્રી) તંતુવાદ્ય; a lute. વીત, (વિ.) ભૂતકાળનું, જતું રહેલું; past, passed away, gone away: (૧) મુક્ત કરેલું, ત્યાગેલું: liberated, let loose, abandoned, given up: -s, (.) (સ્ત્રી) વીતેલું કે અનુભવેલું તે; what is past or experienced:(૨) સહન કરેલાં સંકટ; calamities suffered: -રાગ, -રાગી, વિ.) જુઓ વિરક્ત:-૬ (અ. કિ.) પસાર થવું, ગુજરવું; to pass away, to elapse:(૨) બનવું, થવું; to happen, to take places (૩) કડવો અનુભવ થો, દુ:ખ સહન કરવું; to have a bitter experience, to suffer misery. વીથિ, વીથી,(સ્ત્રી)માર્ગ,રસ્તway, path, road. [કરવાં; to request, to entreat. વીનવવું, (સ. ક્રિ) વિનંતિ કે આજીજી વીફરવું, (અ. ક્રિો ગુસ્સાથી નિરંકુશ બનવું to become uncontrolled because of anger: (૨) ઝનૂની બનવું; to be come fierce (3) મરણિયું બનવું; to become desperate= (૪) ગુસ્સાથી 62!Rig; to be enraged and excited. વીમો, (૫) વહાણ દ્વારા મોકલાતો માલ, આગ, અકાળ અવસાન ઈ. જોખમે સામે અમુક રકમ ભરીને મેળવાતું રક્ષણ; an insurance. (૨) એને માટે કરાર; an insurance policy: (૩) એ માટે ભરવાનાં રકમ કે એને હપતિ; premium to be paid for an insurance: (૪) સાહસ, રેખમ; enterprize, adventure, risk. વીર, (વિ.) બહાદુર, નીડર, પરાક્રમી: brave, fearless, daring, heroic: (4.) znal પુરુષ; a brave man, a hero: (૨) ભાઈ વીરે; a brothers (૩) એક પ્રકારનું ભૂત; a kind of ghost: (1) ભગવાન મહાવીર; Lord Mahavir: ના, (સ્ત્રી) -ત્વ, (ન) શૌર્ય, પરાક્રમ; bravery, chivalry, heroism. વીરડો, (૫) સુકા નદીપટમાં પાણી માટે ahl W31; a pit made in a dry river-bed for getting water. વરણ, વીરણવાળ,(પુ) જુઓ વિરણ. વીરપસલી, (સ્ત્રી) બળેવના પર્વ નિમિતિ, બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે ભાઈ તરફથી મળતી ભેટ; a present received by a sister from her brother when she ties an auspicious thread round his arm on the coconut day. વીરાંગના, (સ્ત્રી) શુરવીર સ્ત્રી; a brave or heroic woman. વીરે૫.) ભાઈ, a brother. વી, (ન.) શુક, ધાતુ; semen (૨) શોર્ય, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822