________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીગત
વીગત, (સ્ત્રી)-વાર, (અ) જુઓ વિગત. વીઇ, નો એક પ્રકારનું જમીનનું માપ;
આશરે ૨ એકર; a measure of land, about žth of an acre. [a wave. વીચિ, વીચી, (પુ.) (ત્રી.) તરંગ, મોજું; વીછળવુ, (સ. ક્રિ) (વાસણ, વગેરે) પાણીથી
સાફ કરવું; (utensils, etc.) to cleanse, વીછી, વીછુ,(પુ.)જુઓ વછી. [to rinse. વીછુવા, (પુ. બ. વ.) એક પ્રકારનું સ્ત્રીઓનું પગના અંગુઠે પહેરવાનું ઘણું a kind of women's ornament worn on
the major toe. [electricity. વીજ, (સ્ત્રી) વીજળી, વિદ્યુત; lightning, વીજણ, (પુ.) જુઓ વીંજણો. વીજળી, (સ્ત્રી) વાદળના સંઘર્ષથી ઉત્પન્ન
થતી એક પ્રકારની ભયંકર ભોતિક શક્તિ; lightning: (૨) વિદ્યુત; electricity. વીજાણું (પુ) વિદ્યુતને અણુ; an electronવીણવ, (સ. ક્રિ) ઉપાડી લેવું, ચૂંટવું; to pick, to pluck: (૨) ઉપાડીને કે ચૂંટીને ભેગું કરવું; to gather: (૩) પસંદ કરવું; to select: () અનાજ, ઈ.માંથી કચરે, કાંકરા, વગેરે દૂર કરવા; to remove dirt or small pieces of stone from corn, etc, to clean by picking up dirt, etc. વીણા, (સ્ત્રી) તંતુવાદ્ય; a lute. વીત, (વિ.) ભૂતકાળનું, જતું રહેલું; past, passed away, gone away: (૧) મુક્ત કરેલું, ત્યાગેલું: liberated, let loose, abandoned, given up: -s, (.) (સ્ત્રી) વીતેલું કે અનુભવેલું તે; what is past or experienced:(૨) સહન કરેલાં સંકટ; calamities suffered: -રાગ, -રાગી, વિ.) જુઓ વિરક્ત:-૬ (અ. કિ.) પસાર થવું, ગુજરવું; to pass away, to elapse:(૨) બનવું, થવું; to happen, to take places (૩) કડવો અનુભવ થો, દુ:ખ સહન કરવું; to have a bitter experience, to suffer misery.
વીથિ, વીથી,(સ્ત્રી)માર્ગ,રસ્તway, path,
road. [કરવાં; to request, to entreat. વીનવવું, (સ. ક્રિ) વિનંતિ કે આજીજી વીફરવું, (અ. ક્રિો ગુસ્સાથી નિરંકુશ બનવું to become uncontrolled because of anger: (૨) ઝનૂની બનવું; to be come fierce (3) મરણિયું બનવું; to become desperate= (૪) ગુસ્સાથી 62!Rig; to be enraged and excited. વીમો, (૫) વહાણ દ્વારા મોકલાતો માલ, આગ, અકાળ અવસાન ઈ. જોખમે સામે અમુક રકમ ભરીને મેળવાતું રક્ષણ; an insurance. (૨) એને માટે કરાર; an insurance policy: (૩) એ માટે ભરવાનાં રકમ કે એને હપતિ; premium to be paid for an insurance: (૪) સાહસ, રેખમ; enterprize,
adventure, risk. વીર, (વિ.) બહાદુર, નીડર, પરાક્રમી: brave, fearless, daring, heroic: (4.) znal પુરુષ; a brave man, a hero: (૨) ભાઈ વીરે; a brothers (૩) એક પ્રકારનું ભૂત; a kind of ghost: (1) ભગવાન મહાવીર; Lord Mahavir: ના, (સ્ત્રી) -ત્વ, (ન) શૌર્ય, પરાક્રમ; bravery,
chivalry, heroism. વીરડો, (૫) સુકા નદીપટમાં પાણી માટે
ahl W31; a pit made in a dry river-bed for getting water. વરણ, વીરણવાળ,(પુ) જુઓ વિરણ. વીરપસલી, (સ્ત્રી) બળેવના પર્વ નિમિતિ, બહેન ભાઈને રાખડી બાંધે છે ત્યારે ભાઈ તરફથી મળતી ભેટ; a present received by a sister from her brother when she ties an auspicious thread round his arm on the coconut day. વીરાંગના, (સ્ત્રી) શુરવીર સ્ત્રી; a brave
or heroic woman. વીરે૫.) ભાઈ, a brother. વી, (ન.) શુક, ધાતુ; semen (૨) શોર્ય,
For Private and Personal Use Only