________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાવા
૬૬૯
વાહવાહ, (અ) જુઓ વાહ: (સ્ત્રી) સ્તુતિ, પ્રશંસા; eulogy, praise: (૨) કીતિ; reputation. વાહg, (સ. ક્રિ.) પટાવવું; to cajole (૨) સમજાવવું; to persuade: (૩) છેતરવું; to cheat. વાહવુ, (સ. ક્રિ) (સમય) ગાળવું, વ્યતિત $pg'; (of time) to pass, to spend: (૨) વહેવડાવવું; to cause to flow. વાહિની, વિ) (સ્ત્રી) વહેતી, વહન કરતી; flowing, carrying (સ્ત્રી) નદી; a river: (2) 485?; an army: (3) નસ; a vessel, a duct, a vein. વાહિયાત, (વિ.) પિકળ, બનાવટી, અર્થgla; hollow, bogus, meaningless: (૨) નકામું; useless: (૩) હલકટ, ખરાબ: વાહી, (વિ.) જુએ વાહક. [mean, bad. વાળ, (પુ.) માથા અને શરીર પર ઉગત
કાળા રેસા જેવો પદાર્થ, કેશ; hair. વાળણ (ન) શામક, પ્રતિક્રિયા કરનાર કેઈ- પણ વસ્તુ, બાબત, વગેરે; anything or matter counter-acting and pacifying, an antidote. વાળ, (સ. ક્રિ) વાંકું કરવું; to bend, to make curved: (૨) વાળીને કે કે ગૂંદીને બનાવવું કે આકાર આપો ; to make or shape by bending, roll- ing or kneading: (૩(દેવું, ઇ.) ભરપાઈ કે ચૂકતે કરવું;to repay or square up, (a debt, etc); (૪) વળતી યોગ્ય ક્રિયા કરવી; to act properly in returns (૫) થી ઢાંકવું કે છાવરવું; to cover with (૬) કચરોપૂજે કાઢવાં; to clear dirt, to sweep (૭) પાણીને નીક દ્વારા અમુક સ્થળે વહેવડાવવું; to cause water to flow to a certain place through a channel: (૮) અમુક સારા-માઠા પ્રસંગોને અનુરૂપ ક્રિયા કે વિધિ કરવાં; to perform ceremonies befitting certain good
or bad occasions. વાળંદ, (૫) હજામ; a barber.
વાળાચી, (સ્ત્રી) ધરણાં સાફ કરવાની પીંછી;
a brush for cleaning ornaments. વાળી, (સ્ત્રી.) નાની નથ; a nose-ring(૨) વાળું, (સ્ત્રી)વાલુકા, રેતી;sand. [કડી;aring,
વા, (ન.) રાતનું ભેજન; supper. વાળું, (વિ) નામના અંતમાં “ધરાવતું, ની માલિકીનું', “નું વ્યવસાયી; possessing belonging to, related to a certain profession. વાળ, (૫) ધાતને તારકametallic wire (૨) એક પ્રકારને ભયંકર રોગ જેમાં શરીરમાંથી ઝીણા તાર જેવું જીવડું બહાર નીકળે છે; a kind of terrible disease in which a wire-like insect comes out from the body, guineaworm: (3) vill વાળે; grass with fragrant roots. વાંક,(કું.) ગુને, અપરાધ;crime, offence: (૨) દેષ, ખામી; fault, defect: (૩) વક્રતા, વળાંક; a bent, crookedness, a curve: (૪) સ્ત્રીઓ માટેનું હાથનું 24144pt; an armlet for women. વાંકડિયું, (વિ.) વાંકું અને સુંદર, ગુચ્છાદાર;
curved and beautiful, curly. વાંકડો, (૫) કન્યાપક્ષ તરફથી વરને મળતી પહેરામણી; dowry given to the
bridegroom by the bride's side. વાંકિયું, (ન) નળ, વગેરે જોડવા માટેનો ધાતુને વાળેલો ટુકડે; a curved metallic piece used for joining pipes, bars, etc. (૨) જુએ વાંક, (૪). વાંકું, (વિ) વાળેલું, વક્ર; crooked, bent,
curved: (?) siy; slanting: (3) કુટિલ, ખંધું; deceitful, cunning (૪) નિખાલસ નહિ એવું; not frank or straightforward: (૫) વિકૃત માનસવાળું; perverse (૬) ખોટું; wrong: (૭)વિરોધી, 5242192014; opposing, hostile: (+1.) વૈમનસ્ય; hostility: (૨) વાંધો, તકરાર; objection, dispute (૩) ગેરસમજ; misunderstanding:(8) a$al; crookedness: –સ, (વિ.) સર્પાકાર; zigzag.
For Private and Personal Use Only