________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાઠી
લાગત
taxes. (42190'; related, concerned. લાગતુ વળગતુ, (વિ.) સંબંધી, હિત લાગભાગ, પુ) સગાં કે સંબંધીને
(; rightful share of a relative. લાગલગઢ, (અ) જુઓ લાગટ. લાલુ, (બ) વિના વિલંબે, તરતજ : at
once, promptly. લાગવગ, (સ્ત્રી) સારો સંબંધ; good relation: (૨) સારા સંબંધથી મળતાં લાભ ટેક, વગેરે; support or gain resulting from good relation: (3) 2121 સંબંધની અસર; indience. લાગવું, (સ ક્રિ) સ્પર્શ કે સંપર્ક થવાં; to touch, to come into contact: (૨) સંબંધ હોવો; to be related: (૩) મનોભાવ કે લાગણી થવા to feel: () અસર થવી; to be affected: (૫) જેવું, સમજવું; to see, to understand (૬) દેખાવું; to appear: (૭) અનુભવવું; to experience (૮) ભૂખતરસ, વગેરેની olya ull; to feel hungry, thirsty, etc. (૯) સતત પ્રયાસ કરવા; to try continuously: (૧૦) માં રોકાયેલું હોવું કે રહેવું; to be engaged or devoted to: (૧૧) પ્રારંભ કરે; to begin, to start: (૧૨) અનુકૂળ કે બંધબેસતું થવું $ 1919; to be suitable or fitting: (૧૩) પ્રતિકૂળ અસર થવી (આહવા, પાણી, વગેરેની); to be adversely affected (with climate, water, etc ): (2x) લટકાવું, અથડાવું; to collideઃ (૧૫) પ્રહાર થવો, વાગવું; to be hit or struck: (૧૬) કિમત પડવી; to cost: (૧૭) વ્યભિચારી સંબંધ હો; to have adulterous relations (૧૮) વળગવું
$ 1319; to be adhered or joined to: લાગg, (અ. કિ.) સળગવું; to kindle. લાગુ, (વિ) લાગેલું, વળગેલું; joined, adhered or attached to: (૨) સંબંધિત; related (૩) અનુકૂળ, બંધબેસતું;
suitable, fitting: (૪) વ્યભિચારી સંબંધ ધરાવતું; having adulterous relation: (અ) સતત, લાગટ; incessantly, non-stop. લાગો, (૫) રૂઢિજન્ય હક, લવાજમ કે કર;
customary right, claim, fee or tax (૨) વેરે, કર; a tax or duty: (૩) સંબંધ; relation: (૪) પીછે; pursuit. લાઘવ, (ન) લઘુતા; smallness, shortness, lightness: (૨) સંક્ષેપ, સાર; brevity, summary: (૩) કૌશલ્ય, ચપળતા; skill, dexterity, nimbleness: (૪) નાનપ, હલકાપણું; inferiority: (4) yeasdt; triviality: (*) માનહાનિ, કલંક; disgrace. લાચાર, (વિ) જુઓ લાઈલાજ: (૨) દીન,
04104; humble, poor. લાચારી, (સ્ત્રી) લાચારપણું; helplessiness, absence of cure or remedy. લાજ, (સ્ત્રી) જુઓ લા : (૨) શાખ,
2410343; credit, reputation. લાજમ, (વિ) જુઓ લાજિમ. લાજવું, (અ. ક્રિ) શરમાવું; to be ashamed: (?) 1914 P4041941; to suffer from the feeling of inferio:ity. લાજા, (સ્ત્રી) શેખાની ધાણી; popped
or parched rice. (proper, fi!. લાજિમ, વિ.) છાજતું, ઘટિત; becoming, લાટ,(પુ.) મોટું મેજું, લાટે;a big wave. લાટ, (સ્ત્રી.) ઘાણીનું દસ્તા જેવું ઊભું લાકડું;
the verticle wooden pestle of an oi-mill: (૨) પૈડાં, વગેરેની ધરી; an axle of wheels, etc. લાટી, (સ્ત્રી) લાકડાના બજાર કે પીઠું; a
timber-market: લાટો, (પુ.) જુઓ લાટ (૫). લાટો, પું.) ધાતુ, સાબુ, વગેરેને લાં ચતુષ્કોણ ટુકડો; a rectangular bar of metal, soap, etc. લાઠી, (સ્ત્રી) જાડી લાડી; a thick sticks
For Private and Personal Use Only