________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વઢાવવુ’
મટાવવુ, (સ. ક્રિ.)(સ્થળ, વગેરે) સહીસલામત પસાર કરવું કે ઓળંગવુ'; (a place, etc.) to pass by or cross safely: (૨) થી ચડિયાતા હૈg; to surpass, to excel. લતાળ, (પુ.) વટલાવુ કે વટલાવવું તે; (જુએ વટલયુ, વટલાવુ): ભ્રષ્ટતા; the act of polluting or being polluted, pollution, defilement: –વું, (સ. ક્રિ.) વટલાવવું, ખાનપાન, સ’પક અથવા જ્ઞાતિ કે ધમ પરિવર્તન કરાવી ભ્રષ્ટ કરવુ'; to pollute, to pollute by food, drinks, contact or change of caste .or religion: વટાળો, (પુ.) વટાળ. [a tablet. વટિકા, વટી, (સી.) ગાળી, ટીકડી; a pill, લયુિ, વટી, (વિ.) મક્કમ, ટેકીલ'; firm, determined, true to one's word or pledge: (૨) અત્યંત સ્વમાની; highly self-respecting. [farer, a traveller વટેમાર્ગુ, (પુ'.) પથિક, પ્રવાસી; a wayવઢેશરી, (સ્રી.) પ્રવાસનાં ખર્ચ કે ભથ્થુ; travelling expenses or allowance: (૨) ભાતું; a traveller's tiffin. વડ, વડલો, (પુ.) a banyan tree. વડવા, (સ્ત્રી.) ધાડી (ઘેાડાની માદા), a mare. વડવાઈ, (સી.) વડની ડાળીમાંથી ફૂટતા દારી જેવા ફણગા જે ફરી જમીનમાં પેસીને મૂળ ખને છે; a string-like shoot from the branch of a banyan tree which descends into the ground and becomes a root. વડવાગળ, વડવાગોળ, (સ્ત્રી.) એક પ્રકારનું ચામાચીડિયા જેવું, રાત્રે ઊડતુ' પક્ષી; a kind of bat-like night bird, a flying fox. વડલો, (પુ.) પૂજ, પિતામહ, દાદા; an
ancestor, a grand-father. વડસસરા, (પુ.) સસરા કે સાસુને ખાપ; father of a father-in-law or a mother-in-law: વડસાસુ, (શ્રી.) સસરા કે સાસુની મા; mother of a fatherin-law or a mother-in-law.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધુ
વડાઈ, (સ્રી.) માટાઈ, પ્રતિષ્ઠા; greatness, reputation: (૨) બડાઈ, મિથ્યાડંબર; boasting, vain show or pomp. વડાગરું, (વિ.) (મીઠું) સમુદ્રના પાણીમાંથી અગરમાં પકાવેલ'; (salt) made from sea-water in salt-pans. વડારણ, (શ્રી.) અંત:પુરની દાસી, ગેલી; a maid-servant of a harem, a queen's maid-servant. [mother. વડિયાઈ, (સ્ક્રી.) દાદીમા; a grandવડી, (સી.) કંઠાળની ગેાળી જેવી વાની;pilllike eatable made of pulses. વડીલ, (નિ.) કુટુંબીજનેામાં માટી ઉ ંમરનુ; elder in a family: (૧) સરખામણીમાં મેાટી ઉંમરનુ; elder, senior: (૩) માટી કુઉંમરનું હાવાથી માનનીય; respectable because elderly: (પુ.) એવી વ્યક્તિ; an elder person: (૨) પૂર્વ*r; an ancestor વડીલોપાર્જિત, (વિ.) પૂર્વજોએ મેળવેલું; acquired or earned by ancestors: (૨) વારસામાં મળેલું; inherited. વડું, (વિ.) માટું, મહાન; big, great: (૨) ડીલ; elder, senior: (૩) અન્ય; grand: (૪) મુખ્ય; chief, main. વડું, (ન.) એક પ્રકારની કઢાળની તળેલી વાની;
kind of fried eatable made of
For Private and Personal Use Only
great.
વડે, (અ.) થી, વતી; by, with. [pulses વડે, (વિ.) જુએ વડીલ: (૨) માટુ, મહાન; [ખાર; quarrelsome, વઢકણું, વઢકણુ, વઢકા, (વિ.) કજિયાવઢવાડ, (સ્રી.) તકરાર, કજિયા, વાંધા, લડાઈ; a quarrel, a dispute, a fight: વઢવાડિયું, (વિ.) જુએ વકર્યું. વવુ, (અ. ક્રિ.) કજિયા કે તકરાર કરવાં, લડવુ'; to quarrel, to fightઃ (સ. ક્રિ.) ઠપકા આપવા; to rebuke, to scold. વણ, (ન.) કપાસ, કપાસના છેડ કે એનુ ખેતર; unginned cotton, a cotton plant, a cotton-field.
(અ.) વગર, વિના; without, but