________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૫
sawing: (૩) કરવત; a saw: (૪) વહેરનાનાં પદાથ કે વસ્તુ; thing to be sawe (wood, etc ): –નચુ', (ન.) કરવત; a saw: નણયો, (પુ.) વહેરવાનું કામ કરનાર; a sawyer: વહેરાઈ, (સ્રી.) વહેરામણ, (ન.) વહેરામણી, (સી.) વહેરવાનું મહેનતાણું; wages or remuneration for sawing. વહેરા, (પુ.) તફાવત, ભેદ, અર્, છેટુ, આંતરે; difference, distace, gulf: (૨) કુસ’પ; discoTU.
વહેલ, (સ્રી.) રથ જેવું છત્રવાળુ વાહન, ધ; a cañopid chariot-like vehicle, a chariot. વહેલ, (સ્રી.) એક જળચર પ્રાણી; a whale. વહેલુ, (અ.) (વિ.) નિયત સમય કરતાં પહેલુ', જલદી; early, quick, quickly. વહેવાર,(પુ.) જુએ વ્યવહારઃ વહેવારિયું, વહેવારુ, (વિ.) જુઆ વ્યવહારું: વહેવારિયો, (પુ.) વ્યવહારમાં ચાખ્ખા માણસ; an honest or trustworthy man in dealings and social intercourse: (૨) વ્યવહારુ માણસ; a practical man: (૩) આબરૂદ્દાર માણસ; a man of credit: (૪) વેપારી, રાહુકાર; a merchant, a banker, a shroff. વહેવુ, (સ. ક્રિ.) ઊંચકવુ', ઊ ચકીને લઈ જવુ'; to lift, to bear, to cariy: (૨) સહન કરવું, ખમવુ, વેઠવું; to suffer, to endure, to tolerate: (અ. ક્રિ.) રેલવું, રેલાવુ', પ્રવાહરૂપે ગતિ થવી; to flow, to move in the form of a stream: (૨) જતુ રહેવુ; to go away; (૩) (સમયનું) પસાર થવુ', વાતવુ; (of time) [stream. pass away.
લહેળિયુ, (ન.) નાનું ઝરણુ; a small વહેળો, (પુ.) ઝરણુ; a stream. વહેંચણી, (શ્રી.) વહેંચવુ` કે ભાગ પાડના તે; distribution, dividing into parts or shares: (૨) ભાગ, હિસ્સા; a part or share.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળગણ
વહેચવુ', (સ. ક્રિ.) ભાગ કે હિસ્સા પાડવા અથવા એ પ્રમાણે આપવુ'; to distribute, to divide into parts or shres.
વહોણુ, (વિ.) જુએ વિહોણું વહોરત, (સ્રી.) વહેારવું તે, (જુએ વહોરવુ): purchasing, things purchased or got as alms, thoughtlessly undertaken risk or responsibility: વહોરતિયો, (પુ.) ખરીદનાર; a purchaser (૨) ભિક્ષુક, સાત્રુ; a mendicant, a monk. વહોરવું, (સ. ક્રિ.) ખરીદવું; to purchase: (૨) સ'ગ્રહ કરવેા; to slow: (૩) ભિક્ષા તરીકે મેળવવું; to get by begging: (૪) અવિચારીપણે જોખમ કે જવાબદારી લેવાં; to undertake risk or responsibility thoughtlessly: alરાવવુ’, (સ. ક્રિ.) ‘વહેરવુ'નું પ્રેરક વહોરા, (પુ.) શિયાપથી મુસલમાન; a Mohammedan follower of the
વતિ, (પુ'.) અગ્નિ; fire. [Shia sect. વળ, (પુ.) આમળેા, મરડાટ; a twist: (૨) ખીલા, વગેરેના આંટા; a thread of a screw, etc.: (૩) વગ, સંબંધ; influence, relation: (૪) કરામત, યુક્તિ; a trick, a contrivance, a scheme: (૫) અનુકૂળ તક કે સમય, લાગ; suitable opportunity: (૬) વેરભાવ, અંટસ; grudge, malice: (૭) આગ્રહ; insistence: (૮) પૂર્વ મહ; a prejudice: (૯) અંકુરા, વચરવ, સત્તા; control, sway, power: (૧૦) માપ; measurement: (૧૧) (રાગની) ગાંઠ; a tunour. વળકા, (પુ.) (રસેાઈનું) બફાઈને લગભગ રચાઈ જવું તે; (of cooking) the state of being almost cooked by boiling: (૨) પીડા, વ્યથા, વગેરેનું સાંત્વન; pacification or subsidence of pain, affliction, etc. વળગણુ, (ન.) જુએ વળગાઢઃ (૧) સબ ધ, લાગતુ નળગતુ હેવુ તે; a relation,
For Private and Personal Use Only