________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી
વંશ
વળી, (સ્ત્રી.) ગોળ થાંભલી જેવો ઈમારતી 4155181 $531; a round rafter, a
supporting beam of a roof, etc. વધુ, (ન.) વલ, હૂંડા; a circle, a ring: (?) yalng' 45; a layer or stratum of soil: (૩) જમીનની અંદરનું પાણીનું વહેણુ; a sub-terranean current of water: (૪) ધૂન, તરંગ; a whim, a fancy: (૫) તાણ આંચકી; a fit of epilepsy. વળદવુ,વધવું, (સક્રિ)જુઓ વલૂદવું. વળો, (પુ.) મેટી વળી, જુઓ વળી, (સ્ત્રી.. વળોક, (કું.) આર, ઘાટ; shape, form: (૨) વળાંક, મરેડ; a curve, a twist (3) વિવેક, રીતભાત; politeness, manners. વંક, (વિ) વાંકું; curved, crooked: (૫) આડોડાઈ. દુરાગ્રહ; crookedness, obstinacy, undue insistence. વાઈ, (સ્ત્રી) વાંકાપણું; the state of
being bent or curved (૨) આડોડાઈ; crookedness: (3) ER1216; undue insistence: (૪) આડું ફંટાવું તે; a deviation or digression (૫) માનસિક વિકૃતિ; perversity: વંકાવું, (અ. .) વળાંક લે; to take a turns (૨) આડોડાઈ કરવી; to behave crookedly: (૩) હઠ કરવી; to become obstinate: (૪) રિસાવું, ચિડાવું; to be offended,
to become peevish. વંગ, (સ્ત્રી.) કલાઈ, tinઃ (૨) બંગાળ દેશ;
Bengal, Bangla Desh. વંચક, (વિ.) ધુતારું, લુચ્ચું, દગાર;
deceitful, cunning, fraudulent:(9.) ખંધે માણસ, ધુતારો, ઠગ; a cunning man, a cheat: વચન, (ન.) છેતરપિંડી,ઠગાઈ; deceit, cheating: વચના, (સ્ત્રી.) વંચન: (૨) ભ્રમ: an illusion. વંઝા, (સ્ત્રી.) જુઓ વધ્યા, (વચ્ચે). વંટોળ, વંટોળિયો, (પુ.) વર્તુલાકારે
જોરથી ફૂંકાતા પવન; whirlwind.
વંઠવુ, (અ. જિ) નિરંકુશ બનીને દુર્ગુણ કે નીતિહીન થવું; to go out of control and become vicious and immoral. (૨) ચારિત્રહીન થવું; to be depraved or morally corrupt: (3) અંકુરા કે મર્યાદા બહાર જવું; to go out of control or proper limits: (8) વણુસવું; to be deteriorated. વડી, (સ્ત્રી) ખુલ્લી જમીનની હદ બાંધતી
qila; a compound wall, a wall around an open plot of land: વડો, (૫) મોટી વંડી: (૨) વંડીવાળું
સ્થળ; an open plot surrounded by walls: (૩) શેરી, પળ, લત્તો; a street, alocality: વંઠી, (સ્ત્રી) વંડી: વઢી, (પુ) વડે. -વંત, –વંતુ, (વિ) (નામને અંતે) થી વિભૂષિત', ધરાવતું', “વાળું' એવો અર્થ 14143;'endowed with', 'possessing'. વંતર, (ન.) વંતરે, (કું.) ભૂત; a ghosts વંતરી, (સ્ત્રી) ભૂતડી, ડાકણ; a female
ghost, a witch. વંતાક (ન.) રીંગણું; a brinjal. વંદન, (ન.)વંદના, (સ્ત્રી) પ્રણામ,નમસ્કાર;
a respectful bow, bowing, salutation. [જીવડું; a cockroach. વંદો, (૫)રસેડા, વગેરેમાં રહેતું એક પ્રકારનું વધ્ય, (વિ.) ફળદ્રુપતારહિત, વાંઝિયું; un
fertile, barren: ત્વ, (ન.) વાંઝિયાપણું; barrenness: વધ્યા,(સ્ત્રી) વાંઝણી
al; a barren-woman. વંશ, (પુ.) પુત્ર, પૌત્ર, પ્રપૌત્રો, વગેરેની ક્રમિક ફાંખલા; the chain or series of sons, grandsons, great-grandsons, etc., chain of male descendents: (૨) કુળ, સંતતિ, ઓલાદ, family, lineage, progeny, pedigree: જ, (વિ.) કુળમાં જન્મેલ; born in a particular family: (૫) પુત્ર, વારસદાર; a son, an heir: -પરંપરા,
For Private and Personal Use Only