________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘડિયાં
ઘોડિયાં (૧) (૨) પતિપત્ની; wife and husband. વરવિજય, (૫) લગ્નને એ કરાર જેમાં કન્યાપક્ષે, ભાવિ વરને ગણનાપાત્ર રકમ, ભેટે, વગેરે આપવાનાં હોય છે; a contract of marriage in wbich the bride's side has to pay a considerable sum, gifts, etc. to the would-be bridegroom. વરવું, (સ. ક્રિ) ચૂંટવું, પસંદ કરવું; to select: (૨) ભાવિ પતિ પસંદ કરો; to select a would-be husband: (૩) પરણવું; to marry: (અ. ક્રિ.) વપરાવું, વપરાઈને ખલાસ થવું; to be used or spent up, to be used and exhausted. વરવું, (વિ.) બેડોળ, કદરૂપું; ugly, misshaped: (3) $41X5124'; inferior: (૩) દુ; wicked. વરશી વરસી. (સ્ત્રી) કોઈના મૃત્યુ પછી પ્રથમ વાર્ષિક તિથિએ થતો વિધિ; cere- . mony performed on the first anniversary of some one's death. વરસ, (ન.) વર્ષ; year –ગાંઠ, (સ્ત્રી) જન્મ
દિવસ; birthday, birth anniversary વરસવ, (અ.ક્રિ) વરસાદ થ; to rain (૨) વરસાદની જેમ કે વિપુલ પ્રમાણમાં પડવું; to shower, to shower or fall: (સ. ક્રિ) ઉદારતાથી કે વિપુલ પ્રમાણમાં 24149; to give liberally or abundantly. વરસાદ, (૫) વર્ષા, વાદળાંમાંથી પાણી પડવું તે; rain, rainfall: (૨) ઝડી; a torrent, a volley. (ance, annuity. વરદ, (સ્ત્રી) વર્ષાસન; annual allowવરંડ, વરંડી, (૫) ઓસરી; a verandah. વરાહ, (૫) (સ્ત્રી) હિસે, ભાગ; share. વરાછું, (ન) દેરડું; a rope વરાત, (સ્ત્રી.) જુએ રાત. વરાધ, (સ્ત્રી) એક પ્રકારને બાળરોગ, ખાંસી, ઉધરસ; a kind of children's dise ease, whooping cough, bronchitis.
વરા૫, (સ્ત્રી) આતુરતા, ઉત્કંઠા eagerness, intense desire. (૨) તલ૫; intense desire for some addiction: (૩) વરસાદ થયા પછી, મલાતની અનુકૂળતા માટેનું થોડા દિવસ માટેનું સૂકામણું; the state of clear sky and sunshine beneficial for the growth of crops after rainfall: (૪) આરામ,
Carila; rest, leisure, relaxation. વરાસન, (ન.) ઉત્તમ બેઠક કે પદ; the
best or highest seat, office or post વરાહ, (પુ.) ડુક્કર, ભંડ; a pig, a boat: (૨) ભગવાન વિષ્ણુને ત્રીજો અવતાર; the
third incarnation of Lord Vishnu. વરાળ, સ્ત્રી.) ઊકળતા પાણીનું વાયુરૂપે થતું રૂપાંતર; steam, vapour: (૧) ગુસ્સે, બળતરા anger, heart-burningયંત્ર, (ન.)વરાળથી ચાલતું યંત્ર; steam-engine, વરાંગ, (વિ.) સુડેલ, સપ્રમાણ અને સુંદર 2491919; well-shaped, having symmetrical and beautiful limbs: વરાંગના, વરાગી, (સ્ત્રી) એવી સ્ત્રી. વરસવું, (અ. કિ.) કોઈના પર વિશ્વાસ રાખીને થાપ ખાવી કે છેતરાવું; to commit
an error or be cheated by trusting someone: (૨) અફસેસ કરે,
476119"; to regret, to jepent. વરસો,(૫)ભરોસે, વિશ્વાસ; trust,faith, confidence: (૨) પસ્તાવો, અફસેસ; repentance, regret: (૩) વિશ્વાસઘાતની 0441; affliction caused by betrayal. વરિયાળી, (સ્ત્રી.) મુખવાસ તરીકે વપરાતું એક
પ્રકારનું સ્વાદિષ્ટ, રોચક બી; fennel seed. વરિષ્ઠ, (વિ) સર્વોત્તમ, સર્વોપરી, શ્રેષ્ઠ,
you; best, excellent, highest, supreme, chief, main. [a wolf. વરુ,લ) એક પ્રકારનું જંગલી ચોપગું પ્રાણી; વરુણ, (૫) જળને અધિષ્ઠાતા દેવ; the
presiding deity of water: (?) નામને ગ્રહ; the planet Neptune.
For Private and Personal Use Only