Book Title: Vishal Shabda Kosh
Author(s): L R Gala, P L Sodhi
Publisher: Gala Publishers

View full book text
Previous | Next

Page 655
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરાડિયાં વરવ વરઘોડિયા, (ન, બ, વ) વરકન્યા, નવદંપતી; bride and bridegroom: (૨). વરઘોડામાં સામેલ થયેલાં બાળકે; children accompanying a marriage procession: (૧) કન્યાને ત્યાં જમવા જતા વરરાજા સાથેનાં બાળકે,children accompanying the bridegrocm while going for dinner to the bride's house. વરધોડો, (૫) પરણવા જતા વરનું સરઘસ 8 marriage procession: () $15 પણ પ્રકારનું સરઘસ; any kind of procession (૩) (લોકિક) ફજેતો; (colloq.) disgrace, fiasco. વરજવું, (સ. ક્રિ) ત્યાગ કર, તજs; to give up, to forsake. વરડુ(ન) કોળના દાણાને ફ્યુગ; a shoot or sprout of a grain of pulse. sa social class. વરણ (શ્રી.) જ્ઞાતિ, જાતિ; a caste, વરણાગિયું, (વિ.) છેલબટાઉ; foppish, vainly showy: વરણાગી, (સ્ત્રી) છેલબટાઉપણું, વધારે પડતી ટાપટીપ, ઈ; fuppery, over-nicety, vain pomp. વરણી,(ચી.) પસંદગી, ચૂંટણી; selection. વરલ, (૫) (સ્ત્રી) કેસનું દેરડું; the rope of a big leather bucket drawn by bullocks. પરત, (ન) જુએ ઉખાણું. વરતવું, (અ. ક્રિ) આચરણ કરવું; to behave: (૨) થવું, બનવું; to occur, to happen (સ. ક્રિ) ખણ, મૂલ્યાંકન કરવું, પારખવું, ઓળખવું; to know, to find out, to find out the worth or value of, 10 recognize: () મેળવવું, પ્રાપ્ત કરવું; to get, to gain, to acquires (૩) આગાહી કરવી; to predict, to foretel: () રૂઢિ પ્રમાણે સગાંસંબંધીઓને ભેટ આપવી; to give gifts to relatives according to customs. (prediction, a forecast. વરતાર, (પં) આગાહી, ભવિષાકથન, a વરદ, (વિ) વરદા, (વિ) (સ્ત્રી) વરદાન આપનાર, દયાળુ; giving boons, obliging, merciful. વરદાન, (ન) દેવ, સંત, વગેર તરફથી મળેલાં ભેટ, લાભદાયી વચન, આશીર્વાદ, ઈ; a gift, promise or blessings received from a god, a saint, etc., a boon. વરદાયક, વરદાયી, (વિ) જુએ વરદ વરસી, (સ્ત્રી) માલ પૂરો પાડવા, વગેરે માટે અગાઉથી આપેલ સુચના કે હુકમ; an instruction or order for supplying goods, etc.:(?)568, a Thi; a message: (૩) ખબર; information (૪) સુચના, $$#; an instruction, an order. વર્ષ, (સી) લગ્નમંડપની સ્થાપના અને લગ્નવિધિ વચ્ચેના દિવસમાં દરેક each one of the days after the installation of the marriage platform and before the actual marriage ceremony: (૨) માથે પાણીનાં બેડાં લઈને સ્ત્રીઓ લગ્નમંડપમાં આવે એ વિધિ; the ceremony in which women with water-pots on their heads, come to the marriage platform. વર,(૫) સેજે; swelling (on body). માળ, વરમાળા, (સ્ત્રી) (પ્રાચીન ભાત) સ્વયંવરમાં કન્યા પોતે પસંદ કરેલા વરને પહેરાવે છે તે માળા; (ancient India) the garland which the bride puts round the neck of the bridegroom selected by her during the ceremony of a choice marriage: (૨) લગ્નવિધિના સમયે વરકન્યાએ પહેરેલી સૂતરની માળા; yarn garments worn by the bride and the bridegroom during the marriage ceremony. વરરાજા, (૫) જેને લગ્નવિધિ થવાને હોય એ યુવાન કે પુરુષ; a bridegroom. વરવધ, વરવહુ (ન. બ. ૧) જુએ વર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822